________________
EVEEEEEEEEEEEEEEEEEEEEEEEECEEEEEE
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEGEERGEGEEEEEEEEEEECEEEEEEEEEEEEEEE
g gggT
આપૃછા સામાચારી તો જિનેશ્વરદેવની બધી જ આજ્ઞા પાળીએ એનો લાભ કેટલો થાય? નાનકડી પણ આ જિનાજ્ઞા અણુબોંબ કરતાં પણ ભયંકર શક્તિને ધરાવે છે કે જે કર્મશત્રુઓના ચૂરેચૂરા કરી નાંખે છે.
માટે જ આ આપૃચ્છાને નાની, નકામી ન માનીશ. એની ઉપેક્ષા ન કરીશ. પ્રાણની જેમ એનું રક્ષણ કરજે છે. શિષ્ય: આપે કહેલી બધી વાત સાચી. પણ આવું તો ક્યારેક જ બનવાનું ને? કોઈ નવો સાધુ ગુરુને કાપ કાઢવાદિની પૃચ્છા કરે. ત્યારે ગુર એને એની વિધિ વગેરે બતાવે. અને એના દ્વારા તમે બતાવેલા લાભો R થાય. પણ જે સાધુ ૮-૧૦ વર્ષના દીક્ષાપર્યાયવાળો થઈ ચૂક્યો છે. જે સાધુ ઓછામાં ઓછા ૫૦-૬૦ કાપ કાઢી છે # ચૂક્યો છે. જે સાધુ શાસ્ત્રો ભણીને કાપ કાઢવાદિની વિધિને જાણી જ ચૂક્યો છે જેને ગુરુ પણ બે-ત્રણવાર રે કાપાદિની વિધિ કહી જ ચૂક્યા છે એવા સાધુ હવે ગુરુ પાસે કાપ કાઢવાદિની રજા લેવા જાય તો ત્યાં કંઈ છે
ગુરુ એને હવે વિધિનું નિરૂપણ નથી જ કરવાના. એટલે હજી શરૂઆતના એક-બે-ત્રણ વર્ષ ગુરુને બધું પૂછી ? જ પૂછી કરીએ એ બરાબર, પણ પછી તો જે કાર્યો એવા હોય કે જેમાં ગુરુએ કંઈ જ વિધિ વગેરેનું નિરૂપણ કરવાનું શું જ ન હોય. માત્ર “હા” જ બોલવાનું હોય ત્યાં ગુરુને પૂછવાની કોઈ જરૂર નથી. કેમકે ત્યાં તમે બતાવેલા કોઈ કે. છે લાભો થવાના જ નથી. છે હા! ૮-૧૦ વર્ષ પછી પણ તદ્દન નવા જ પ્રકારનું કોઈ કાર્ય આવી પડે કે જેમાં ગુરુ પાસેથી ઘણી માહિતી છે. જ વગેરે મળવાની શક્યતા હોય ત્યાં અવશ્ય ગુરુને પૂછવું. પણ બાકી તમે જે નિયમ બાંધ્યો છે કે ૨૦,૩૦,૪૦
વર્ષના દીક્ષાપર્યાયવાળાઓએ પણ પોતાના ગુરુને પૂછી પૂછીને જ બધા કાર્યો કરવા. એ તો વધુ પડતો જડ છે. R નિયમ લાગે છે. છે વળી બીજી વાત એ કે ગુરુને પણ અનેક શાસનના કાર્યો હોય છે. ગુરુ કંઈ નવરા બેસી નથી રહેતા. તે છે હવે ગચ્છમાં રહેલા ૧૦-૨૦-૩૦ સાધુઓ બધા જ દરેક કાર્યોમાં ગુરુને પૂછ પૂછ કરે તો ગુરુને શાસનના કાર્યો છે શું કરવાનો અવસર જ ન મળે. ગુરુ તો પરેશાન થઈ જાય. શું ગુરુને શાતા આપવી, શાસનના કાર્યો કરવા માટે છે જ અનુકૂળતા કરી આપવી અને એ માટે શિષ્યોએ આ વારંવાર પૂછપૂછ કરવાનું બંધ કરી દેવું એ યોગ્ય નથી કે લાગતું ? - ત્રીજી વાત એ કે કેટલાંક કાર્યો તો એવા જ હોય કે જેમાં શાસ્ત્રીય વિધિ જેવું કંઈ હોતું જ નથી. એ છે કાર્યો તદ્દન સ્વાભાવિક હોય છે. એમાં ગુરુએ કોઈ વિધિ બતાવવાની રહેતી જ નથી. એટલે એ કાર્યો માટે ગુરુને પૃચ્છા કરવામાં તો તમે બતાવેલા કોઈ જ લાભો થતા નથી. દા.ત. શ્વાસોચ્છવાસ લેવા, ખાંસી ખાવી. કે છીંક ખાવી, બગાસું ખાવું, વાછૂટ કરવી, ઓડકાર ખાવો વગેરે તદ્દન સ્વાભાવિક વસ્તુઓમાં તો હું શાસ્ત્રીયવિધિ જ નથી કે જેથી ગુરુ એમાં વિધિ બતાવે.
એટલે તમે બતાવેલા લાભો ખોટા છે એમ મારે નથી કહેવું પણ એ લાભો અમુક જ સ્થાને મળે છે. એટલે જ્યાં એ લાભો મળવાની શક્યતા હોય ત્યાં જ આપૃચ્છા કરવી. એ સિવાય ગુરની શાતા માટે, શાસનના કાર્યોની વૃદ્ધિ માટે, ખોટો સમય ન બગડે એ માટે આપૃચ્છા કર્યા વિના જ એ કાર્યો કરી લેવા એ મને ઉચિત જણાય છે.
એટલે (૧) નૂતન દીક્ષિતો બે-ત્રણ વર્ષ સુધી બધા કાર્યો ગુરુને પૂછીને કરે, (૨) મોટી દીક્ષા પર્યાયવાળાઓ જ તદ્દન નવા આવી પડેલા કાર્યમાં ગુરુને પૂછીને પ્રવૃત્તિ કરે. પણ જુના કાપાદિ કાર્યો ગુરુને પૂછ્યા વિના જ કરે. 8 (૩) નૂતનદીક્ષિતો પણ જેમાં શાસ્ત્રીયવિધિ જેવું કંઈક હોય એ જ કાર્યો ગુરુને પૂછીને કરે. સ્વાભાવિક કાર્યો છે એમને એમ જ કરે. છે આ મારો અભિપ્રાય છે આપ કહો કે આપ આ અંગે શું માનો છો ?
EEEEEEEEEE
સચમ રંગ લાઓ - આ પ્રથા સામાચારી ૦ ૨૧૮
પૈseS00000000000000000000000000000000000000000000
0 000000028