________________
छ5555555555
BEEEEEEEEEE
SEEEEEETURGER BCECCHE CECECECECECECEEEEEEEEEEEEEEEEECECECECECECECECEMBELEEGEEEEHEEEEEEEEEEEEEEEEEEEEEEEE
REARRINEERINEETTER पसंपE साभायारी 'अलं तव क्षपणेन' इति 'स्वाध्यायवैयावृत्त्यादावेव यत्नं कुरु इति चाभिधातव्यः ।। विकृष्टक्षपकोऽप्येवमेव प्रज्ञाप्यते । ___ अन्ये तु व्याचक्षते । विकृष्टक्षपकपारणककाले ग्लानकल्पतामनुभवन्नपीष्यत एव । यस्तु मासादिक्षपको यावत्कथिको वा स इष्यते । ___चन्द्र. - एवं वैयावृत्योपसंपद्विधि कथयित्वाऽधुना क्षपणोसंपविधि कथयति क्षपकश्चेत्यादि। ____ अलं तव क्षपणेनेत्यादि । तथा च चतुर्थषष्ठकर्ता यदि पारणके ग्लानोपमः स्वाध्यायादिकरणासमर्थो भवेत्, तर्हि स चतुर्थादिकरणानधिकारी । यतः चतुर्थादिभ्योऽपि स्वाध्यायादियोगाः विपुलनिर्जरादिकं जनयन्तीति । स्वाध्यायादियोगाबाधकमेव अविकृष्टं तपः हितावहमिति तु निष्कर्षः । न केवलमेतदेव किन्तु विकृष्टक्षपकोऽपि अष्टमादितपःकार्यपि एवमेव प्रज्ञाप्यते पारणके ग्लानोपमः भवन् सन् तपःकरणात् ३ निवार्यते । स्वाध्यायादिषु यत्नं कार्यते ।
विकृष्टतपस्विनः विचारणायां मतान्तरं प्रतिपादयति अन्ये तु इत्यादि । છે આ વૈયાવૃત્યો.સંપદ કહેવાઈ ગઈ. હવે ક્ષપણો પસંપદ કહેવાય છે. ક્ષેપક બે પ્રકારે છે. (૧) ઈત્વરકથિક છે 8 (૨) કાવત્રુથિક. એમાં યાવત્કથિક ક્ષેપક તે કહેવાય કે જે નજીકના જ ભવિષ્યમાં અનશન કરવાનો હોય.
ઈવરક્ષપક બે પ્રકારે છે. વિકૃદક્ષપક અને અવિકૃષ્ટક્ષપક. તેમાં અદ્દમાદિ તપ કરનારો સાધુ વિકૃષ્ટપક કહેવાય. અને એક-બે ઉપવાસ કરનારો સાધુ અવિકૃષ્ટક્ષપક છે
वाय. છે આ બધામાં આ પ્રમાણે વિવેક કરવો. જે અવિકૃષ્ટક્ષપક હોય તેને આચાર્યે પુછવું કે “હે આયુષ્પન્! આ પારણામાં તું કેવો થઈશ?” હવે તે જો એમ બોલે કે “પારણાના દિવસે હું ગ્લાન જેવો થઈ જાઉં છું.” તો છે આ પછી તેને તપ માટે ના પાડી દેવી અને કહેવું કે “તારે તપ કરવાથી સર્યું. તે સ્વાધ્યાય, વૈયાવચ્ચાદિમાં જ છે यत्न ७२."
જે વિકૃષ્ટક્ષપક હોય તો તેને પણ ઉપર મુજબ જ કહેવું.
આ બાબતમાં કેટલાંકો વળી એમ કહે છે કે અવિષ્ટક્ષપકની વાત તો તમે કહી તે બરાબર છે. પરંતુ જો કે 8 વિકૃષ્ટક્ષપક હોય એ પારણાના દિવસે ગ્લાન જેવો બની જતો હોય, ગ્લાન સદેશતાને અનુભવતો હોય તો પણ હિ છે એનો સ્વીકાર કરવો. એને નિશ્રા આપી તપ કરાવવો. - જે માસક્ષપણાદિ રૂપ વિકૃષ્ટતાને કરનારા હોય એને માટે તો બધા જ એમ માને છે કે એ તો ગ્લાન જેવો છે થાય તો પણ સ્વીકારવો.
यशो. - अयं च विवेकः गणिना गच्छेशेन गच्छस्य पृच्छया कार्यः । तथा हिप्रागभिहितकार्य आचार्येण गच्छः प्रष्टव्यः 'यथाऽयं क्षपकस्तप उपसंपद्यते' इति । अनापृच्छायां तु सामाचारीविराधना, यतस्तेऽसन्दिष्टा उपधिप्रत्युपेक्षणादि तस्य न कुर्वन्तीति।
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
SSEEEEEEEEEEEEEEEEE
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૪૦ Powww RSITERASSESSSSSSSSSROOTHEROSSESSETTERS5098686095500RSHIROGRESSORIES