________________
Sea80000000000000000000000000000003088003003003873806003EGGERBEGGGEEGGGGEEGGEGR300000000000300300300305GGE
aum m aNIRRIERREEEEEEEEEEE
GIRL ન આપે છે કે તે તે રીતે પ્રવૃત્તિ કરવી કે જેમ જેમ માયા-લોભ રૂપી રાગ અને ક્રોધ-માન રૂપી દ્વેષ વિનાશને પામે. આ
यशो. - न ह्यत्र कश्चिदेकान्तोऽस्ति यत्प्रतिनियत एव कर्मणि प्रवर्तितव्यमिति, किन्त्वयमेवैकान्तः यदागद्वेषपरिक्षयानुकूल्ये नैव प्रवर्तितव्यमिति । अत एव तद्भावाभावाभ्यामनुज्ञानिषेधयोरपि परावृत्तिः ।
चन्द्र. - अत एव यतः "रागद्वेषपरिक्षयो यथा भवेत्, तथैव वर्तितव्यम्" इत्येकान्तोऽस्ति, तत एव १ तद्भावाभावाभ्याम् रागद्वेषभावेन रागद्वेषाभावेन च अनुज्ञानिषेधयोरपि परावृतिः यानि भिक्षाटनादीनि
अनुष्ठानानि तीर्थकरैरनुज्ञातानि, तान्येव तत्र रागद्वेषयोः संभवे सति तीर्थकरैनिषिद्धानि । यानि च विकृतिभक्षणादीनि अनुष्ठानानि तीर्थकरैनिषिद्धानि, तान्येव तत्र रागद्वेषहानौ सत्यां तीर्थकरैरनुमतानीति भावः । एतच्च सर्वं "रागद्वेषक्षयः तीर्थकरस्यैकान्तिकी आज्ञा" इति ज्ञापयति । अत्र बहु वक्तव्यमपि विस्तरभयात् नोच्यते । नवरं परावृत्ति अनुज्ञातस्य निषेधः, निषिद्धस्य अनुज्ञा च।
આ જિનશાસનમાં એવો કોઈ એકાંત નથી કે “અમુક પ્રતિક્રમણાદિ ચોક્કસ કાર્યોમાં પ્રવૃત્તિ કરવી જ છે 8 પડે.” પરંતુ આ જ એકાન્ત છે કે રાગદ્વેષના વિનાશને અનુકૂળ પ્રવૃત્તિ કરવી જોઈએ.
-"-द्वेषविनाश ७२वो मे ४ सेडान्सेनि छ" भाटे ४ २।ग-द्वेषनरीमन अनुशाने २६ शनिषेध છે કરાય છે. અને રાગ-દ્વેષની ગેરહાજરીમાં નિષેધને રદ કરીને અનુજ્ઞા અપાય છે. અર્થાત્ જે કાર્યો કરવાની અનુજ્ઞા છે
પ્રભુએ આપી છે એ કાર્યોમાં જો કોઈને રાગ-દ્વેષ વધતા હોય તો એના માટે એ કાર્યોનો નિષેધ છે. અને જે કાર્યોનો છે પ્રભુએ નિષેધ કરેલો છે એ કાર્યો કરવામાં કોઈના રાગ-દ્વેષ ઘટતા હોય તો એના માટે એ કાર્યોની અનુજ્ઞા છે.
यशो. - तदुक्तम्- (उपदेशमाला-३९२) तम्हा सव्वाणुन्ना सव्वणिसेहो य पवयणे। नत्थि । आयं वयं तुलिज्जा लाहाकंखि व्व वाणियओ ॥ इति ॥
चन्द्र. - उपदेशमालागाथार्थस्त्वयम् → तस्मात् सर्वानुज्ञा सर्वनिषेधो वा प्रवचने नास्ति । किन्तु मुनिः। लाभाकाक्षी वणिगिव आयं व्ययं च तोलयेद् – इति । यथा लाभो भवेत्, तथा कुर्यात् । यथा हानिः भवेत्, तथा न कुर्यादिति भावः ।।
ઉપદેશમાલામાં આ જ વાત કરી છે કે “તે કારણથી પ્રવચનમાં એકાંતે કોઈપણ વસ્તુની અનુજ્ઞા કે એકાંતે છે આ કોઈપણ વસ્તુનો નિષેધ નથી. પરંતુ જેમ નફો મેળવવાની ઈચ્છાવાળો વાણિયો આય-વ્યયની તુલના = આ વિચારણા કરીને જો આય વધારે હોય તો એ ધંધો કરે અન્યથા ન કરે એમ સંયમીઓએ પણ તે જ પ્રમાણે આય मने व्ययनी तुलना ४२वी."
यशो. - नन्वेवमाज्ञाभङ्गः ? इत्यत आह-एषा="रागद्वेषपरिक्षयार्थमेव प्रयतितव्यमि" त्याकाराऽऽज्ञा प्रवक्तृवाक्यरूपा जिनेन्द्राणां तीर्थकृतां, सर्वस्य ग्रन्थप्रपञ्चस्यैतदुद्देशेनैव प्रवृत्तेरिति दिग् ॥१००॥
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૫૦