________________
EEEEEEEEEEEEEE
EEEEEEEEEEEEEEEEEEE
જ
આપૃચ્છા સામાચારી જ માટે તેઓ મોટા કાર્યોમાં ગુરને પૂછતાં હોવાં છતાં આપૃચ્છા સામાચારીના પાલક ન ગણાય. દા.ત. કુલ ૧૦૦
કામોમાંથી ૯૦ કામો નાના છે, એમાં તેઓ ગુરુને પુછતા નથી. અને ૧૦ મોટા કામોમાં પૂછે છે. તો એ ૧૦ B 8 મોટા કામોમાં કરાતી પૃચ્છા એ પૃચ્છા જ ગણાશે. આપૃચ્છાસામાચારી ન ગણાય.
તો કેટલાંક માયાવી સંયમીઓ એવા હોય કે નાની-નાની બાબતોમાં ગુરુને બધું પૂછે. જેમાં ગુરુની રજા છે મળવાની જ હોય એવા કાર્યો ગુરુને પૂછીને કરે. પરંતુ મોટા મોટા કાર્યો ગુરુને પૂછ્યા વિના કરે. કેમકે એ કે 8 કાર્યોમાં ગુરુની રજા ન મળવાનો કે પોતાની છાપ ખોટી પડવાનો ભય આ સંયમીઓને સતાવતો હોય છે. દા.ત. 8 * સંસારી ભાઈ-પિતા મળવા આવ્યા હોય તો સંયમી ગુરુને પૂછે કે “આ લોકો બહારગામથી આવ્યા છે. મારે 8 એમની સાથે વાતચીત કરી શકાય ?” ગુરુ તો લગભગ હા જ પાડવાના. ઉપરથી ખુશ થવાના કે “મારો શિષ્ય છે કેવો સંયમી, વિનયી છે. મને પૂછ્યા વિના પોતાના પિતાજી સાથે પણ વાતચીત નથી કરતો.” એમ ઠલ્લે- B છે માત્રુ, દેરાસર, સહવર્તી સાધુ પાસેથી મુહપત્તી લેવી વગેરે ઝીણી ઝીણી બધી બાબતો ગુરુને પૂછીને જ કરે છે 8 આના કારણે આ માયાવી સંયમીની છાપ એક વિનયી, સંયમી તરીકેની ગુરુના હૃદયમાં અને ગચ્છમાં પડે. પણ 8 આ સંયમી કો'કને ફોન-ફેક્સ કરાવવા હોય, કો'ક બહેનો સાથે વાતચીત કરવી હોય, ઘી-દૂધ વગેરે વસ્તુઓ છે છે વધુ પ્રમાણમાં વાપરવી હોય... તો આ બધા કાર્યો ગુરને પૂછ્યા વિના ખાનગીમાં જ પતાવે. આ સંયમી પણ છે મોટા કાર્યોમાં ગુરુને પૂછતો ન હોવાથી નાના કાર્યોમાં ગુરુને પૂછે તો પણ એ માત્ર પૃચ્છા જ ગણાશે. એ સંયમી છું આપૃચ્છાસામાચારીનો પાલક ન ગણાય.
ઓ શિષ્ય ! શાસ્ત્રકારોએ માત્ર એક ‘આ’ શબ્દ મુકીને આપણા કેટલા બધા દોષોને પ્રગટ કરી દીધા છે! છે શું આપણી કેટલી બધી ભ્રમણાઓને ભાંગી નાંખી છે !
એટલે નાના કે મોટા તમામે તમામ કાર્યોમાં એ કાર્યો શરૂ કરતા પહેલા જ અત્યંત વિનયપૂર્વક ગુરુને છે આ પ્રશ્નવાક્ય સ્વરૂપે એ કાર્ય કરવા અંગે પૃચ્છા કરવી એ આપૃચ્છા સામાચારી કહેવાય. એમ નક્કી થયું. છે
આ તો ‘આ’ શબ્દને લઈને સામાન્યથી વ્યાખ્યા બતાવી. આપૃચ્છા સામાચારીમાં મુખ્યત્વે ત્રણ બાબતો હોવી જોઈએ. (૧) એ આપૃચ્છા ગુરુને કરવાની છે. (૨) ગુરુ પ્રત્યેના ભક્તિભાવ રૂપ શુભ પરિણામ પૂર્વકની એ પૃચ્છા હોવી જોઈએ. (૩) જે આપૃચ્છા કરવાની છે. એ પોતાના આત્માને હિતકારી એવા જ કાર્યની કરવાની છે.
આ ત્રણમાંથી એકપણ ન હોય તો આપૃચ્છા ન ગણાય. છે દા.ત. દેરાસર, ચંડિલ જતી વખતે નાના સાધુ કે મિત્ર સાધુ વગેરેને કહીને જઈએ કે “હું દેરાસર...જાઉં 8 જ છું.” તો એ આપૃચ્છા સામાચારી ન ગણાય. કેમકે એ સંયમીએ ગુરુને પૂછ્યું નથી. શું એમ ગુરુને પૂછે, બહારથી ખૂબ વિનયપૂર્વક પૂછે. પણ અંદર ગુરુ પ્રત્યે અરુચિ, અસદ્ભાવ, તિરસ્કારની # 8 લાગણી હોય. માત્ર કપટ, પોતાનું કામ કઢાવી લેવાની જ એક માત્ર ઈચ્છાથી ગુરુને પૂછતો હોય તો એ 8 આપૃચ્છાસામા. ન ગણાય. 8 તથા કોઈક સંયમી ગુરુને પૂછે કે, “અમુક સંયમીને આવતી કાલથી ઓળી કરવાની ભાવના છે. અમુક છે 8 સંયમીને પંડિતજી પાસે સંસ્કૃત શરૂ કરવું છે. અમુક સંયમી આજે આખા ગચ્છનું બધું પાણી લાવવા માંગે છે. હું તો એ તે પ્રમાણે કરે?” આ બધી પૃચ્છા એ પુછનાર માટે આપૃચ્છા ન ગણાય. કેમકે એણે તો બીજા સંયમીઓના છે છે હિતકારી કાર્યોની પૃચ્છા કરી છે. પોતાના હિતકારી કાર્યોની પૃચ્છા નથી કરી.
EEEEE
સંયમ રંગ લાગ્યો - આપૃચ્છા સામાચારી ૨૧૪