________________
S
EEEEEEEEEEEEEEEEEE
e emarateam पसंपE सामाचारी म् अथ पृष्टा ब्रुवते यथा-'अस्माकमेकः क्षपकोऽस्त्येव तस्य क्षपणपरिसमाप्तावस्य वैयावृत्त्यं । करिष्यामः' इति, ततोऽसौ विलम्बं कार्यते । यदि नेच्छन्ति सर्वथा ततोऽसौ त्यज्यते ।
चन्द्र. - अयं च विवेकः मासादिक्षपकस्य अनशनकर्तुः वा स्वीकारकाले अनन्तरमेव वक्ष्यमाणः विवेकः। प्रागभिहितकार्य:="हे गच्छ ! त्वमेतस्य क्षपकस्य वैयावृत्यादिकं कुरु" इत्यादिना आचार्येण यं २ गच्छं प्रति प्रागेव कार्यं अभिहितं भवेत्, स प्रागभिहितकार्यो गच्छ: वर्तमानकाले नूतनक्षपकस्वीकारावसरे:
आचार्येण प्रष्टव्यः इति भावः । विलम्बं कार्यते यावत्प्रथमस्य क्षपकस्य वैयावृत्यं संपूर्णं न भवेत् यावच्च गच्छः प्राचीनक्षपकवैयावृत्यान्निवृतो न भवेत्, तावत् नूतनक्षपको न ग्रहीतव्यः किन्तु प्राचीनक्षपकावधिं यावत् र विलम्बं कार्यते इति भावः । यदि नेच्छन्ति सर्वथा प्राचीनक्षपकवैयावृत्यपरिसमाप्तेः पश्चादपि परिश्रान्ताः गच्छसाधवः नूतनं क्षपकं नेच्छन्ति, ततः असौ नूतनः क्षपकः त्यज्यते न स्वनिश्रायां स्वीक्रियते ।
આ હમણાં જ બતાવાતો વિવેક = ભેદ ગચ્છાચાર્યે ગચ્છને પૂછીને કરવો.
તે આ પ્રમાણે – “આચાર્યે પહેલા જે ગચ્છને કામકાજ સોંપેલું છે” એવા ગચ્છને આચાર્ય પૂછે કે “આ છે R તપસ્વી તપ માટે નિશ્રા સ્વીકારે છે. શું એને નિશ્રા આપવી ? કે નહિ ?”
જો ગચ્છાચાર્ય ગચ્છને ન પૂછે તો સામાચારીની વિરાધના થાય. કેમકે ગચ્છાચાર્ય ગચ્છને પુછ્યા વિના છે આ તપસ્વીને રાખે, ગચ્છને કોઈ જ સંદેશ-વાત ન કરે તો અસંદિષ્ટ એવા ગચ્છના સાધુઓ તેના ઉપધિનું પ્રતિલેખનાદિ ન કરે.
હવે જો આચાર્ય ગચ્છને પૂછે અને ગચ્છના સાધુઓ કહે કે “અમારે એક તપસ્વી છે જ. તેના તપની # છે સમાપ્તિ થાય, ત્યારબાદ આની વૈયાવચ્ચ કરશું.” તો પછી આગંતુક તપસ્વીને થોડી રાહ જોવડાવાય. અને 8 જૂનો તપસ્વી પારણાદિ કરે પછી આને તપ કરાવે. છે પણ ગચ્છના સાધુઓ આગંતુક તપસ્વીની પહેલા કે પછી સેવા કરવા ન ઈચ્છતા હોય તો પછી એ તપસ્વીને છે 8 ના પાડી દેવી. એને પાછો મોકલી દેવો.
यशो. - अथ गच्छो विशिष्टनिर्जरार्थितया तमप्यनुवर्तते ततोऽसाविष्यत एव । तस्य च विधिना प्रतीच्छितस्य कार्यं प्रमादतोऽनाभोगतो वा यदि न कुर्वन्ति तदा गणिना ते सम्यक् प्रेरणीयाः ।
चन्द्र. - विशिष्टनिर्जरार्थितया="क्षपकवैयावृत्ये महान् निर्जरालाभः, तत्रापि अनशनकारिसाधुवैयावृत्ये । तु अकल्प्यो निर्जरालाभो भवति" इति मत्वा तदर्थं । तमपि प्राचीनक्षपक वैयावृत्यकाले। तवैयावृत्यपरिसमाप्तौ वा नूतनक्षपकमपि अनुवर्तन्ते वैयावृत्यकरणार्थं स्वीकुर्युः ।
तस्य च नूतनक्षपकादेः विधिना=गच्छपृच्छादिना प्रतीच्छितस्य स्वीकृतस्य कार्य प्रतिलेखनादि न कुर्वन्ति गच्छ साधवः सम्यक् प्रेरणीया:=प्रेरणाप्रकारश्चायं यदुत "हे गच्छसाधवः ! भवतामनुज्ञयैव मयाऽस्य स्वीकारः कृतः । भवद्भिरेव अस्य वैयावृत्यादिकार्यं सोत्साहं कर्तुं स्वीकृतम् । अधुना तत्र
EEEEEEEEE
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૧૪૮