________________
s
ess ઉપસંપદ સામાચારી प्रमादेऽनाभोगे वा क्रियमाणे अयं सीदति । न चेदमुचितं भवताम्" इत्यादि ।
હવે જો ગચ્છ વિશિષ્ટ નિર્જરાની ઈચ્છાવાળો હોય અને એટલે જ જૂના તપસ્વીની જેમ નવા તપસ્વીની છે 8 પણ સેવા કરવા તૈયાર થાય તો તો પછી તે આગંતુક તપસ્વી પણ ઈષ્ટ જ છે.
આમ ઉપર બતાવેલી વિધિપૂર્વક જેનો સ્વીકાર કરાયો છે એવા એ તપસ્વી સાધુના પ્રતિલેખનાદિ કાર્યો છે 8 ગચ્છના સાધુઓ પ્રમાદ કે અનાભોગને લીધે ન કરે તો આચાર્યે ગચ્છના સાધુઓને સમ્યફ પ્રેરણા કરવી કે ? “તમારા કહેવાથી મેં આનો સ્વીકાર કર્યો છે. હવે તમે એની વૈયાવચ્ચ ન કરો એ ન ચાલે.”
N
IEEEEEEEEEEEEEE
ittEÉÉÉÉÉÉÉÉisittitttttttttttttttttttttttttEÉttité tititight ttttttttttttitis
___ यशो. - उपसंपत्ताऽपि यद्युपसंपदः कारणं वैयावृत्त्यादिकं न पूरयति तदा तस्य सारणा क्रियते। अत्यविनीतस्य समाप्तोपसंपदो वा विसर्ग एव क्रियते । उक्तं च -
उवसंपन्नो जं कारणं तु तं कारणं अपूरंतो । अहवा समाणियम्मी सारणया वा विसग्गो વા (ાવ. નિ. ૭૨૦) રૂથે વિવેવ રદ્દો ___चन्द्र. - उपसंपत्ताऽपि उपसंपदं स्वीकुर्वाणोऽपि न पूरयति-न आचार्यादिवैयावृत्यं
विकृष्टाविकृष्टादितपो वा कुर्यात्, सारणा स्मारणं । यथा “हे साधो ! त्वया मवैयावृत्यार्थं क्षपणाद्यर्थं वा २ ममोसंपत्स्वीकृता । अधुना भवान् तत् न करोति । न चेदं युक्तं । कुरुष्व स्वोचितं कृत्यम्" इति ।
अत्यविनीतस्य स्मारणादिकरणेऽपि उपसंपत्कारणं वैयावृत्यादिकं अकुर्वाणस्य समाप्तोसंपदो वा उपसंपत्कारणं संपूर्णं कृत्वा स्थितस्य विसर्ग एव त्याग एव ।। ___आवश्यकनियुक्तिगाथार्थस्त्वयम् “यत्कारणं स उपसंपन्नः, तत्कारणं स्मारणेनापि अपूरयन् अथवा समाप्ते उपसंपत्कारणे स विसुज्यते" इति ॥९६।।
એમ નિશ્રા સ્વીકારનાર વૈયાવચ્ચી કે તપસ્વી પણ જો ઉપસંપદના મૂળ કારણભૂત વૈયાવચ્ચ કે તપને 8 બરાબર ન કરે તો આચાર્ય તેને યાદ કરાવે કે “તે મારી વૈયાવચ્ચ કરવા અથવા તો તપ કરવા માટે મારી # 8 નિશ્રા સ્વીકારી છે. પણ તું વૈયાવચ્ચાદિ બરાબર કરતો નથી. આ ઉચિત ન કહેવાય.”
હવે જો એ નિશ્રા સ્વીકારનાર સાધુ અત્યંત અવિનયી હોય ગુરુની સારણા વિગેરેને પણ અવગણતો હોય છે તો પછી એનો ત્યાગ જ કરવો પડે. અર્થાતુ એને ગચ્છમાંથી કાઢી મૂકવો પડે.
એમ વૈયાવચ્ચ | તપાદિ માટે, જેટલા કાળ માટે ઉપસંપદ સ્વીકારી હોય, તેટલા કાળે તે ઉપસંપદ પૂરી છે શું થાય એટલે પણ એનો ત્યાગ કરવો.
આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે – જે વૈયાવચ્ચાદિ કારણસર ઉપસંપદ સ્વીકારી હોય એ વૈયાવચ્ચાદિ કાર્યને ન કરનારા સાધુને એ કામની સારણા કરવી. અથવા (અતિઅવિનયી હોય તો) ત્યાગ કરવો. એમ છે ઉપસંપદ પૂરી થાય એટલે પણ એનો ત્યાગ કરવો. + (ત્યાં ટીકામાં આ પ્રમાણે લખેલ છે કે ઉપસંપદ સ્વીકારનાર સાધુ ઉપસંપદ જેના માટે સ્વીકારી હોય એ વૈયાવચ્ચ-તપાદિ ન કરે અથવા એ કરતો હોય તો પણ ગચ્છની અમુક વિશિષ્ટ સામાચારી ન પાળે તો એને સારણા કરવી. અવિનયી હોય તો કાઢી મૂકવો.
(જે કાર્ય માટે ઉપસંપદ સ્વીકારી છે એ કાર્ય પૂર્ણ થઈ જાય પછી આચાર્ય તેને યાદ કરાવે કે “તારું કામ
EEEEEEEEEEEEEEE
# મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૪૯ છે ReadGGGGGGGGGGGGGGGGGaniiginagginagarikmannaaaaaam