________________
mameem aamIEEEEEEEEEE
GER अनुपयोगेऽपि मार्गे चैव गमनं भवति - इति गाथार्थः ।
કેવા પ્રકારના સાધુને આ સામાચારી ઐકાન્તિક અને આત્મત્તિક એવું ફળકારણ બને ? (જે કારણ અવશ્ય છે ફળ આપે તે ઐકાન્તિકકારણ કહેવાય. અને જે કારણ અનુબંધવાળા = ઉત્તરોત્તર વધતા જતા ફળને આપે તે કારણ છે આત્મત્તિક ફારણ કહેવાય. અથવા જે કારણ ઓછું નહિ, પરંતુ સંપૂર્ણફળ આપે તે કારણ આત્મત્તિક કહેવાય.)
એ વાત ૯૯મી ગાથામાં કરે છે.
ગાથાર્થ : અધ્યાત્મ ધ્યાનમાં રત બનેલાને આ સામાચારી પરમાર્થનું સાધન બને છે. આવા પ્રકારના છે 8 ગુણવાળાનું તો “ઉપયોગ ન હોય તો પણ” માર્ગમાં જ ગમન થાય.
3808130030030000000000000000000000000000000000000000015838001030030038
यशो. - अज्झप्पत्ति । 'अध्यात्मध्यानरतस्य' अन्तर्भावितध्यातृध्येयभावेनात्मनैव परापेक्षाबहिर्मुखे स्वस्वरूपे ध्यानमात्रनिष्ठां प्राप्तस्य एषा सामाचारी परमो=8 धर्मार्थकामापेक्षयोत्कृष्टोऽर्थः पुरु षार्थो मोक्षलक्षणस्तत्साधनं तद्धेतुर्भवति ।। स्वप्रयोज्यशुक्लध्यानातिशयरूपाध्यात्मध्यानद्वारा तस्या मोक्षहेतुत्वमिति भावः ।
BECEMBEEG3305030050000
चन्द्र. - अन्तर्भावितेत्यादि । अभेदभावं प्रापितः ध्यातृध्येयभावः येन, तादृशेन । “अहं ध्याता परमात्मा । ध्येय"इति भेदभावः परमात्मना सहाभेदमननभवता अनभयते । यस्त ध्यानादिना परमात्मना सहाभेदमनुभवति । स "अहमेव परमात्मा" इति निर्मलतमपरिणामवान् भवति । एवं च तस्यात्मनि ध्यातृध्येयभावो न साक्षाविद्यते । किन्तु तत्रैव अन्तर्लीनं भवति । तादृशात्मनैव परापेक्षाबहिर्मुखे । जिनप्रतिमासद्गुर्वादिरूपाणां प्रशस्तानामपि परपदार्थानां अपेक्षां यत् न बिभर्ति, तादृशे निश्चयनयानुसारिणि ।
स्वस्वरूपे ध्यानमात्रनिष्ठां प्राप्तस्य ध्याने एव निमग्नस्येति यावत् परमः यथा लघुगुरुनिम्नोन्नतादिशब्दाः सापेक्षाः सन्तः किञ्चिद्गुर्वादिपदार्थान्तरापेक्षया प्रवर्तन्ते । तथैव उत्कर्षवाचकः परमशब्द: किञ्चिदपकृष्टव स्त्वपेक्षयैव प्रवर्तते । ततश्च कस्यापेक्षया परमः अर्थः ? इति ज्ञापनीयमेवेत्यत आह धर्मार्थकामापेक्षया इति। ___ निष्कर्षमाह स्वप्रयोज्येत्यादि । स्वं=दशधा सामाचारी, तया प्रयोज्य: यः शुक्लध्यानातिशयः, तद्रूपं यदध्यात्मध्यानं, तद्द्वारा तस्याः दशधा सामाचार्याः ।।
ટીકાર્થ : જેમાં ધ્યાતા અને ધ્યેયભાવ અંતર્ગત બનાવી દેવાયો છે એવા તથા પરની અપેક્ષાથી બહિર્મુખ છે છે એવા સ્વસ્વરૂપમાં આત્મા વડે જ ધ્યાનમાત્ર નિષ્ઠાને પામેલા સાધુને આ સામાચારી પરમાર્થનું સાધન બને છે. જે 8 પરમ = ધર્મ, અર્થ અને કામની અપેક્ષાએ ઉત્કૃષ્ટ એવો અર્થ તે પરમાર્થ. એ પરમાર્થ એટલે મોક્ષ. તેનું સાધન છે 8 આ સામાચારી બને. નીચેની દશામાં સાધુ પોતે ધ્યાતા બની, ભગવાનને ધ્યેય બનાવી એનું ધ્યાન ધરતો હોય છે
છે. જ્યારે શુક્લધ્યાનની અવસ્થામાં આત્મા પરમાત્માનું ધ્યાન નથી ધરતો. પોતે પોતાનામાં જ લીન બને છે. છે એટલે અહીં ધ્યાતા-ધ્યેયભાવ અંતર્ભાવિત થાય છે. અને આવા આત્મા વડે જ આ આત્મા જિનપ્રતિમાદિ 8 બાહ્યપદાર્થોથી પણ બહિર્મુખ એવા સ્વસ્વરૂપમાં ધ્યાનમાત્રમાં લીનતાને પામે છે.
નિષ્કર્ષ એ છે કે સામાચારી જે પાળે તેને શુક્લધ્યાનના અતિશયરૂપ અધ્યાત્મધ્યાનની પ્રાપ્તિ થાય અને ૨ છે એનાથી મોક્ષ થાય. આમ સામાચારી પોતાનાથી પ્રાપ્ત થનારા અધ્યાત્મધ્યાન દ્વારા મોક્ષનું કારણ બને છે.
છે મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૫૩