________________
SAIRATRAI NTERNATIERRENTIRI
Guier ___ यशो. - ननु सामाचारीनिरतस्याप्यनाभोगतोऽपि कर्मबन्धसंभवात् कथमकर्मताभिमुखं तद्ध्यानम् ? अत आह-मार्ग एव मोक्षपथ एव रत्नत्रयसाम्राज्यलक्षणे गमनं=अभिमुखः । परिणाम एतद्गुणस्य उक्तसामाचारीपरिणामशालिनः अनुपयोगेऽपि अनाभोगेऽपि भवति ।
5555555555555
EEEEEEEEEEEEEEE
चन्द्र. - यो ह्यनवरतं सामाचारीपालने निरतो भवति । स शुक्लध्यानं प्राप्य परमपदं प्राप्नोतीति भावः । 8 ___ शङ्कते ननु इत्यादि । अनाभोगतोऽपि प्रमादादिना तावत् मा भवतु कर्मबन्धः, किन्तु अनाभोगतस्तु भवत्येवेति अर्थः । समाधानमाह मार्गे एव इत्यादि । सामाचारीपरिणामशाली महात्मा अनुपयोगे सत्यपि मोक्षानुकूलपरिणामवानेव भवतीति भावार्थः। . 8 શિષ્ય : જે સાધુ સામાચારીમાં લીન હોય તેને પણ અનાભોગથી પણ કર્મબંધ તો થવાનો જ છે. (ભલે છે
ને એ એમ ઈચ્છે કે “મારે કર્મબંધ નથી કરવો.” છતાં એની જાણ બહાર કર્મબંધ થવાનો જ છે. અથવા તો તે { આવા સાધુને પણ સર્વત્ર આભોગ = ઉપયોગ હોય જ એવો નિયમ નથી. તો એને જ્યાં અનાભોગ હશે ત્યાં છે | અનાભોગથી પણ કર્મબંધ તો થવાનો જ છે.) તો પછી એ સામાચારીપાલકનું ધ્યાન અકસ્મતા = મોક્ષને ૨ અભિમુખ શી રીતે બને ?
ગુરુ : કહેલી સામાચારીઓના પરિણામવાળા સાધુને તો અનાભોગ હોય તો પણ રત્નત્રયસામ્રાજ્ય = 8 હું સમ્યજ્ઞાનદર્શનચારિત્ર રૂપ મોક્ષમાર્ગને વિશે જ અભિમુખ પરિણામ હોય. એટલે કે “મારે મોક્ષમાર્ગને અનુકૂળ = છે એવા જ આત્મપરિણામ રાખવા છે.” એવો ઉપયોગ સાધુને કાયમ માટે ન હોય છતાં એ ઉપયોગના અભાવમાં 8 છે પણ એનો પરિણામ તો મોક્ષમાર્ગને અભિમુખ જ રહે. (બોમ્બે જવા માટે ગાડીમાં બેઠેલો માણસ સતત એવા છે ઉપયોગવાળો ન જ હોય કે “મારે બોમ્બે જવું છું.” છતાં એનું ગમન તો સતત બોમ્બ તરફ જ થઈ રહ્યું હોય.) ___ यशो. - यस्य हि यत्र कर्मणि नैरन्तर्येणाभ्यासस्तस्य दृढसंस्कारवशादनुपयोगेऽपि तत्र प्रवृत्तिर्दष्टचरैवेति न किञ्चिदनुपपन्नम् । तदिदमुक्तं ललितविस्तरायां-अनाभोगतोऽपि मार्गगमनमेव सदन्धन्यायेनेत्यध्यात्मचिन्तका इति, तत्र तथा प्रवृत्तिर्योगजाद्दष्टमहिम्नैवेति योगभावितमतयः" ॥१९॥
चन्द्र. - एतदेव सामान्यनियमेन प्रतिपादयति यस्य हि इत्यादि । दृष्टचरैव प्रत्यक्षेण दृश्यत एव । यथा । कुम्भकारादयः अन्यत्रोपयोगवन्तोऽपि कुम्भकरणप्रवृत्तिं सम्यगेव कुर्वन्ति । यथा मार्गे चलन्तो जनाः चलनक्रियायामुपयोगाभावेऽपि सम्यगेव चलन्ति । न पादयोः विक्षेपः विभिन्नो भवतीत्येवं सततं सामाचारीपालनलीनस्य दृढतमसंस्कारवशाद् पश्चादनुपयोगेऽपि सामाचारीपालनं स्वाभाविकमेव भवतीति । सदन्धन्यायेन तीव्रतमनिकाचितशातोदययुक्तो योऽन्धः, तन्न्यायेनेति । स हि प्रागननुभूतेऽपि पथि, सहायं 8 विनापि, लोकानां प्रचुरगमनागमनकालेऽपि यदि शीघ्रमपि गच्छेत्, तथापि तस्य स्वल्पमपि दुःखं मार्गविमुखता
वा नैव भवति । यतः तीव्रतमशातोदयस्यायमेव लाभ: यदुत कामपि पीडां स न प्राप्नुयात् । एवमत्रापि दशधा NROER000000000000RRRRRRRRRRRRRRwwwwwwwwwwwww0000000
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૫૪. Forseene0000000000000000000000000000000000000000000000000000000000000000000000