________________
CECCHIETEECHC
g
sssssssssss છંદના સામાચારી . मिति । साक्षादनिष्टसाधनं तु न संभवति, यतः तत्काले तु तस्य स्वयं स्वकार्याकरणादिना सुखशीलताप्राप्तिद्वारा का इष्टमेव स्यात् । किन्तु भविष्यत्काले तस्यानिष्टं भवतीति । છે (શિષ્ય : શું આ ઈચ્છા વિના બીજી કોઈપણ ઈચ્છાથી છન્દ વૈયાવચ્ચ ન કરાવી શકે ?)
ગુરુ : ગાથામાં જો કે “છંદકને નિર્જરાની પ્રાપ્તિ થાઓ” એવી ઈચ્છાથી જ વૈયાવચ્ચ કરાવવાની છત્ત્વને ૨ 8 રજા હોવાની વાત કરે છે. પરંતુ આ ઉપલક્ષણ છે. (કહેલી વસ્તુ નહિ કહેલી બીજી વસ્તુને પણ જણાવે ત્યારે
તે ઉપલક્ષણ કહેવાય.) એટલે છન્દ “પોતાનામાં રહેલા સ્વાધ્યાય વગેરે ગુણોને પોષણ મળો” એવી ઈચ્છાથી 8 સ્વવૈયાવચ્ચ કરવાની છંદકને અનુજ્ઞા આપે તો એ અનુજ્ઞા પણ છજ્જને ઈષ્ટસાધનરૂપ જ બને. છે પરંતુ પોતાના કાર્યો કરવાની શક્તિ હોવા છતાં પોતાની શક્તિને છુપાવીને એ છંદકની પાસે પોતાની છે 8 વૈયાવચ્ચ ન કરાવી શકે. એમ “જો તું મારું આ કામ કરીશ, તો હું પણ તારું વિશિષ્ટ બીજું કામ કરી આપીશ” છે છે એમ કહીને છંદકને પ્રલોભન આપવા પૂર્વક પણ પોતાનું કામ ન કરાવી શકે. છે આનો સાર એ કે પોતાની શક્તિનું નિગૃહન, પ્રલોભન વગેરે દ્વારા છન્દ પોતાના કાર્યો કરવાની છંદકને છે છે જો અનુજ્ઞા આપે તો એ અનુજ્ઞા છન્દ માટે અનિષ્ટનું સાધન બને.
यशो.-अत्रेदं तत्त्वम्-मोक्षेच्छाजन्यप्रवृत्तौ तदुपायतया ज्ञानाद्युपष्टम्भे एवेच्छोपयुज्यते, कीर्त्यादौ तदुपायत्वं प्रतिसन्धाय तदिच्छया त्वज्ञाननिमित्तकः कर्मबन्धः ।
C
ECEEEEEEEEEEEC
EECEEEEEEEEEEEEEEEEEEEEEEE
चन्द्र. - छन्दनासामाचार्याः रहस्यमाह अत्रेदं तत्वम् इत्यादि । तदुपायतया मोक्षोपायतया, यतः क ज्ञानाद्युपष्टम्भः मोक्षोपायः, ततः ज्ञानाद्युपष्टम्भे एव=ज्ञानादिवृद्धौ एव उपयुज्यते उपयोगिनी, मोक्षानुकूलेतिक
यावत् । कीर्त्यादौ तदुपायत्वं छन्दनायाः उपायत्वं प्रतिसन्धाय मनसि निश्चित्य तदिच्छया कीर्त्यादीच्छया तु अज्ञाननिमित्तकः मोक्षोपायभूतायामपि छन्दनायां कीर्त्याधुपायत्वज्ञानात्मकं अज्ञानं एव निमित्तं यस्य, की तादृशः कर्मबन्धः । यदि हि "इयं छन्दना मोक्षस्योपायः" इत्यभिप्रायेण छन्दनावैयावृत्यादौ प्रवृत्तिः क्रियते,
तर्हि तत्र ज्ञानादिवृद्धीच्छयैव छन्दना करणीया । यतः ज्ञानादीन्येव मोक्षोपायभूतानि । छन्दनादिकन्तु से ज्ञानादिवृद्धिकरणद्वारैव तत्रोपयोगि । अथ कश्चिन्मूढः मोक्षोपायभूतमपि छन्दनादिकं "इदं कीर्त्यादिजनकं" इति । 1 मत्वा कीर्त्यादीच्छया छन्दनादिकं करोति । तदा तु तस्याज्ञाननिमित्तकः कर्मबन्धो भवत्येव ।
અહીં રહસ્ય–તત્ત્વ આ છે. મોક્ષની ઈચ્છાથી જે કોઈપણ પ્રવૃત્તિ થાય એ પ્રવૃત્તિને વિશે “મારા અને બીજાના જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ છે
વૃદ્ધિ પામો’ એ પ્રમાણેની જ્ઞાનાદિવૃદ્ધિને વિશે ઇચ્છા એ જ ઉપયોગી છે, કેમકે જ્ઞાનાદિ જ મોક્ષનો ઉપાય શું છે. એટલે મોક્ષ જોઈતો હોય તો એના ઉપાયભૂત જ્ઞાનાદિની વૃદ્ધિની ઈચ્છાથી જ વૈયાવચ્ચ કરવી-કરાવવી છે. જોઈએ.
પણ વૈયાવચ્ચ કરનારો જો એમ માની બેસે કે “છંદના કીર્તિ વગેરેનું કારણ છે.” અને એટલે એ વૈયાવચ્ચી કીર્તિ મેળવવા માટે જો છંદનાની ઈચ્છા રાખે, તો એ ઈચ્છા વડે તો એને અજ્ઞાનનિમિત્તક કર્મબંધ જ થાય. B છંદના કીર્તિજનક છે' એ તેનું અજ્ઞાન છે અને કર્મબંધ થાય વગેરે મોક્ષના કારણભૂત નથી. એને એ મોક્ષના છે કારણ માને છે. એટલે અજ્ઞાન તો એને છે જ. એટલે આવા વૈયાવચ્ચીને અજ્ઞાનનિમિત્તક કર્મબંધ થાય.
| મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૫ Pw
C
EEEEEEEEEEEEEEEEEEEEEEEE