________________
FEEEEEEEEEEE
GEE68508805666665800035805055856GESSETTE
Enama A NTERTREATMENTIOName Guile Aामायारी
यशो. - ननु यद्वन्दने दोषं ज्ञात्वा निषेधस्तस्य पुनः कथमनुज्ञा ? इत्यत आह-दोषाणांतद्गताऽसंयमादीनां उपबृंहणाऽयोगात्-अनुमोदनाऽप्रसङ्गात् । प्रवचनग्रहणार्थितामात्रेण में खल्विदं वन्दनं न तु तद्गतगुणार्थितास्पर्शो ऽपीति । यथा चैततत्त्वं तथा विवृतमध्यात्ममतपरीक्षायामिह तु विस्तरभयान्न प्रतन्यते ॥४८॥
चन्द्र. - तद्गतगुणार्थितालेशोऽपि प्रकटप्रतिसेविषु विद्यमानाः ये शिथिलाचारादिरूपाः गुणाः, तेषांक या अर्थिता इच्छा, तल्लेशोऽपीति । शेषं स्पष्टम् ॥८८॥ # શિષ્ય : “પ્રકટ પ્રતિસવીને વંદન કરવામાં દોષ છે” એ જાણીને જ પ્રભુએ એને વંદન કરવાનો નિષેધ છે
કર્યો છે. તો પછી હવે એને વંદન કરવાની રજા પ્રભુ શી રીતે આપી શકે? શું ખરાબ-ખોટી વસ્તુની અનુજ્ઞા છે હૈ પ્રભુ આપી શકે ? છેગુરુ : આ વંદનમાં એ શિથિલસાધુના અસંયમાદિ દોષોની અનુમોદના ન હોવાથી કોઈ દોષ નથી. # શિથિલાને વંદન દોષવાળું એટલા માટે છે કે એમાં શિથિલોના શિથિલતાદિ દોષોની અનુમોદના પડેલી છે. N પ્રસ્તતમાં તો શિથિલ પાસેથી પ્રવચનનું ગ્રહણ કરવાના જ એક માત્ર આશયથી વંદન કરાય જ રહેલા શિથિલતાદિ ગુણો (દોષાત્મક ગુણોની)ની ઈચ્છાનો-અનુમોદનાનો સ્પર્શ પણ નથી. એટલે એમાં દોષ
नागे. છે આ તત્ત્વ જે પ્રમાણે છે તે પ્રમાણે અમે અધ્યાત્મમત્તપરીક્ષામાં વિવરણ કરેલ છે. અહીં તો વિસ્તાર થઈ છે છે જવાના ભયથી એ પદાર્થને વિસ્તારપૂર્વક કહેતા નથી. ૮૮ यशो. - अत्रैव विषये निश्चयव्यवहारनयद्वयमतमुपदर्शयति
निच्छयणएण इहयं पज्जाओ वा वओ वा ण पमाणं ।
ववहारस्स पमाणं उभयणयमयं च धेत्तव्वं ॥८९॥ चन्द्र. - अत्रैव विषये अस्मिन्नेव वन्दनविषये ।→ निश्चयनयेन इह पर्यायो वयः वा न प्रमाणम् । २ व्यवहारस्य प्रमाणं उभयनयमतं च गृहीतव्यम् - इति गाथार्थः ।
આ વંદનના વિષયમાં જ નિશ્ચયનો અને વ્યવહારનો એમ બે ય નયોના મતને બતાવે છે.
ગાથાર્થ : અહીં વંદનના વિષયમાં નિશ્ચયનય પ્રમાણે પર્યાય કે વય પ્રમાણ નથી. વ્યવહારને પર્યાય+વય શું પ્રમાણ છે. બેય નયને માન્ય પદાર્થ ગ્રહણ કરવો જોઈએ.
यशो. - निच्छयणएणत्ति । निश्चयनयेन-भावप्राधान्यवादिना शब्दादिनयेन ईहयं ति इह जयेष्ठत्वविचारावसरे पर्यायः व्रतकालः वयः अवस्थाविशेषो वा न प्रमाणं= नादरणीयम्, तयोः कार्याऽक्षमत्वात् । न हि पर्यायेण वयसा वाधिकोऽपि विशिष्टोपयोगविकलः साधुः परमपदनिदानं निर्जराविशेषमासादयतीति ।
HEECECEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSE
Hercerenverroerevererererererererererererererererererererere rerere
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૨૯ TERETETELEEEEEEREEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE