________________
COR
R ENTIREMIERERIEEEEEEEEEEEEIREX GuसंपE साभाथारी , જ મહોરવાળો સુવર્ણનો સિક્કો ચલણ તરીકે વપરાતો હોય ત્યાં રાજકીય મહોર વિનાનો સુવર્ણનો સિક્કો ચલણમાં 5 ન ચાલે. એમ સાધુવેષ એ રાજકીય મહોરછાપ જેવો છે. આત્માનો સંયમપરિણામ એ સુવર્ણસિક્કા જેવો છે. સાધુવેષ વિનાનો આત્મા સંયમપરિણામવાળો હોય તો ય એ વ્યવહારનયથી વંદનીય નથી. તો પછી ક્ષાયિકસમકિતી શ્રાવકમાં તો સાધુવેષ કે સંયમપરિણામ એક પણ ન હોવાથી એને તો વંદન કરવાની વાત છે વ્યવહાર ન જ માને એ સ્વાભાવિક છે. એટલે તમારી વાત માનવામાં વ્યવહારનો અપલાપ કરેલો ગણાય.
3EENAEEEEEEEEEE
CEETEEEEEEEEEEEEEEEEE
यशो. - विशुद्धयतिलिङ्गस्य सुविहितस्यैव टङ्कसहितरूप्यस्थानीयस्य वन्दने उभयनयाश्रयणसंभवादन्यतराश्रयणेऽन्यतरविराधनाप्रसङ्ग इति भावः ।
चन्द्र. - ननु यदि एवं क्षायिकसम्यक्त्विनः श्रावकस्य साधुना वन्दने क्रियमाणे व्यवहारनयविराधना भवति । तर्हि केन प्रकारेणोभयनयाराधना स्यात् ? इति उच्यताम् इति जिज्ञासायामाह विशुद्धयतिलिङ्गस्य= शास्त्रानुसारी साधुवेषः यस्य, तस्य । एतेन टङ्कसत्ताऽभिहिता । सुविहितस्यैव सुशोभनं विहितं अनुष्ठानं यस्य तस्य । एतेन रूप्यसत्ताऽभिहिता । तथा चाह टङ्कसहितेत्यादि । अन्यतराश्रयणे शोभनानुष्ठानहीनस्य साधुवेषधारिणः वन्दने, साधुवेषरहितस्य वा संयमपरिणामयुक्तस्य वन्दने अन्यतरविराधनाप्रसङ्गः प्रथमे निश्चयनयस्य, द्वितीयस्मिन् व्यवहारनयस्य विराधनायाः प्रसङ्ग इति ।।
. નિશ્ચય આત્મપરિણામને માને છે, વ્યવહાર વેષની પ્રધાનતા માને છે. એટલે વિશુદ્ધસાધુવેષથી યુક્ત એવો છે છે સંયમપરિણામી આત્મા કે જે રાજકીય મહોરછાપથી યુક્ત સુવર્ણના સિક્કા જેવો છે. એને વંદન કરવામાં જ બે છે એ ય નયનો આશ્રય સ્વીકાર સંભવી શકે છે. એટલે માત્ર સાધુવેષને આગળ કરી અસંયમીને પણ વંદીએ તો છે હું નિશ્ચયની વિરાધના થાય અને માત્ર સંયમપરિણામાદિને આગળ કરી ગૃહસ્થાદિને વંદન કરીએ તો વ્યવહારની છે છે વિરાધના થાય. એટલે તમારામાં વ્યવહારની વિરાધના સ્પષ્ટ રીતે થાય છે. માટે તમારી વાત માન્ય ન બને.
यशो. - ननु निश्चयाराधने व्यवहारविराधनमकिञ्चित्करमित्याशक्याह-सोऽपि व्यवहारनयोऽपि बलिकतरः बलीयान् । स्वस्थाने तस्य पराऽप्रतिक्षेप्यत्वाद्, अस्थाने प्रतिक्षेपस्य च निश्चयेऽपि तुल्यत्वात् ।
CEEEEELECCGEGEBEDELEECEEEEEEEEECEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
चन्द्र. - कथं व्यवहारनयो बलीयान् ? इत्याह स्वस्थाने व्यवहारप्राधान्यस्थाने तस्यव्यवहारस्य पराप्रतिक्षेप्य त्वात् निश्चयनयेनाखण्डनीयत्वात् । ननु व्यवहारस्थाने व्यवहारः निश्चयेन न प्रतिक्षिप्यते, किन्तु निश्चयस्थाने तु निश्चयनयेन स प्रतिक्षिप्यत एव । ततश्च निश्यनय एव बलीयानित्यत आह अस्थाने व्यवहारस्यास्थाने प्रतिपक्षेपस्य खण्डनस्य च निश्चयेऽपि तुल्यत्वात् । यथा व्यवहारास्थाने व्यवहारस्य निश्चयेन प्रतिक्षेपः क्रियते, तथैव निश्चयस्यास्थाने निश्चयस्य प्रतिक्षेपः व्यवहारेण क्रियत एवेति स्वस्वस्थाने निश्चयः व्यवहारश्च द्वावपि बलीयांसौ, परस्थाने च द्वौ अपि निर्बलौ। तथा च निश्चयस्यैकान्तेनाग्रहः नोचितः ।
શિષ્યઃ સંયમપરિણામી ગૃહસ્થને વંદન કરવામાં નિશ્ચયની આરાધના તો થાય જ છે ને ? તો પછી ત્યાં તે
BEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEESHRESSHREERPRESIRERSESer
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૧૩૦ Messencetamerammercareema
S0000008