________________
છે. (૧) વૈયાવચ્ચ નિમિત્તે થનાર અને (૨) ક્ષપણ નિમિત્તે થનાર.
શિષ્ય : વૈયાવચ્ચ કે તપ કરવા માટે ઉપસંપદ = પરનિશ્રા સ્વીકારવાનું શું કામ ? પોતાના ગચ્છમાં જ વૈયાવચ્ચ કે તપ શા માટે ન કરાય ?
ઉપસંપદ સામાચારી
ગુરુ : (૧) સાધુ સામાચારીમાં પ્રમાદ થવો, (૨) પોતાનું કાર્ય કરવા માટે અસમર્થ બીજા કોઈ તપસ્વીથી યુક્ત એવો સ્વગચ્છ હોવો અને એવો ગચ્છ હોવાનું ભાન થવું એ વિગેરે કારણોસર એટલે કે એ કારણોને પરાધીન બનીને પોતાના ગચ્છથી બીજા ગચ્છમાં ગમન થાય છે.
પોતાના ગચ્છમાં બધા સાધુઓ યુવાન હોવાથી વૈયાવચ્ચ કરવાનો અવસર જ ન મળતો હોય તો વૈયાવચ્ચી સાધુ પોતાની વૈયાવચ્ચરૂપ સામાચારીમાં સીદાય એ સ્વાભાવિક છે. અથવા તો સ્વગચ્છમાં સાધુઓ શિથિલ થઈ રહ્યા હોય તો ત્યાં સાધુસામાચારીમાં પ્રમાદ થવાની શક્યતા રહે. એટલે એ સ્વગચ્છને બદલે ૫૨ગચ્છમાં
જાય.
એમ જેણે તપ કરવો છે એને એવો ખ્યાલ આવે કે “પોતાના ગચ્છમાં પહેલેથી જ એવો તપસ્વી છે કે જે પોતાના કાર્યો જાતે નથી કરી શકતો. એટલે ગચ્છ એની સેવામાં રોકાયેલો છે.” તો પછી એ તપની ભાવનાવાળો સાધુ બીજા ગચ્છમાં જાય ॥૯॥
યશો.
-
तत्र वैयावृत्त्योपसंपद्विषयिणीं व्यवस्थामाह
आगंतुगो य पुराणओ अ जइ दो वि आवकहियाओ । तो तेसु लद्धिमंतो ठप्पो इयरो अ दायव्वो ॥९४॥
વન્ત तत्र प्रथमं वैयावृत्यार्थं या उपसंपत् स्वीक्रियेत, तत्र का व्यवस्थेत्याह → आगन्तुकः पुराणश्च यदि द्वौ अपि यावत्कथिकौ, तर्हि तयोः मध्यात् लब्धिमान् स्थाप्यः, इतरश्च दातव्यः ← इति गाथार्थः ।
આ બે પ્રકારમાંથી વૈયાવચ્ચ ઉપસંપદ સંબંધી જે વ્યવસ્થા છે એને બતાવે છે.
ગાથાર્થ : આગંતુક અને પુરાણ જો બે ય જણ યાવત્કથિક હોય તો તેઓમાં લબ્ધિમાને (આચાર્ય સ્વયં) રાખે અલબ્ધિમાન્ બીજાને અપાય.
યશો. આગંતુળો ય ત્તિ । અહ હોવિ ત્તિ । તુ ત્તિ । આપનુ=પ્રશમનશીલઃ पुराणकः=वास्तव्यश्च द्वावप्येतौ यदि यावत्कथिकौ = यावज्जीवं गुर्वन्तिकावस्थानबद्धमनोरथौ भवेयातां, तर्हि तयोः = द्वयोर्मध्ये लब्धिमान् स्थाप्यः = स्ववैयावृत्त्यं कारणीयः, इतरश्च=अलब्धिमांश्च दातव्य उपाध्यायस्थविरग्लानशैक्षकादीनामिति गम्यम् । अत्र द्वयोः समाने एतद्विधिभणनाद् यद्याचार्यस्य समीपे कोऽपि वैयावृत्त्यकरो नास्ति तदाऽऽगन्तुकः सर्वोऽपि सर्वथेष्यत एवेति सामर्थ्याल्लभ्यते ॥९४॥
-
ચન્દ્ર.
आगमनशीलः=वैयावृत्यकरणार्थमुपसंपदं ग्रहीतुमागतः वास्तव्यश्च = विवक्षिताचार्यस्य प्रथमतः एव वैयावृत्यकारी । अत्र द्वयोः समाने = भावप्रधानोऽयं निर्देशः, ततश्च समानतायामिति । एतदुक्तं મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૪૨