________________
ઉપસંપદ સામાચારી
चन्द्र. - दिगम्बरानुसारी शङ्कते न च तस्य = केवलिनः तथाविधेच्छा = " व्यवहारस्य विघातो मा भूत् "इतीच्छा । वीतरागत्वव्याहतेः = इच्छावान् वीतरागो न भवतीति इच्छावतः केवलिनः वीतरागत्वं न स्यादिति भावः । दिगम्बरकुनोद्यं = दिगम्बरस्य निन्दनीया शङ्का ।
શિષ્ય : કેવલીને “હું વ્યવહા૨નો વિઘાત થતો અટકાવું.” એવી ઈચ્છા થઈ જ ન શકે. કેમકે આવી ઈચ્છા તો “વ્યવહાર ઉપર કેવલીઓને રાગ છે” એ વાતને સૂચિત કરે છે. એટલે એ ઈચ્છા માનીએ તો કેવલીની વીતરાગતા જ નષ્ટ થવાની આપત્તિ આવે.'
यशो. अनभिष्वङ्गरूपाया इच्छाया रागाऽनात्मकत्वात्, प्रत्युत तस्याः कारुण्यरूपत्वात् । व्यवस्थितं चैतन्नन्दिवृत्तौ - "क्वचिदर्हतामिच्छाभावानभिधानं तु रागाऽयोगमात्राभिप्रायात् इति बोध्यम् ॥९१॥
-
चन्द्र.
समाधत्ते - अनभिष्वङ्गरूपाया इत्यादि । तथा च केवलिनः सा इच्छा अस्ति, किन्तु तादृशीच्छा रागो न गण्यते इति केवलिनो वीतरागत्वमक्षतमेव । न केवलं सा इच्छा न रागरूपा, प्रत्युत तस्या:= व्यवहाराविघातेच्छायाः कारुण्यरूपत्वात् = क्षायिककरूणागुणरूपत्वात्
-
ननु कथं "सा इच्छा रागो नास्ति" इति भवत्कथनमात्रेण श्रद्धेयमित्यतः नन्दिवृत्तेः सम्मतिमाह व्यवस्थितं चेत्यादि । इच्छाभावानभिधानं = अर्हतां इच्छा संभवतीति यत् कुत्रचित् नोक्तं, यद्वाऽर्हत्सु यत् इच्छाऽभावाभिधानं, तत्तु रागायोगमात्राभिधानात् = रागस्वरूपाया: इच्छायाः यः अयोगः अभावः अर्हत्सु वर्तते । तमेवादायैव इच्छासद्भावो न गण्यते इति ॥९१॥
"
ગુરુ : દિગંબરોની આવી ખરાબ શંકા તું ન કર. ઈચ્છા બે પ્રકારની હોય. અભિજ્ઞરૂપ અને અનભિષ્વજ્ઞરૂપ. એમાં કેવલીઓને અનભિષ્વજ્ઞરૂપ ઈચ્છા હોય છે. અને એ રાગરૂપ નથી. પરંતુ એ તો કરૂણા સ્વરૂપ છે. એટલે એ હોવા માત્રથી કેવલીઓમાં વીતરાગતાની હાનિ થતી નથી.
(શિષ્ય : કેવલીઓને અનભિજ્ઞરૂપ ઈચ્છા હોય છે.” આ વાત તમે કયા આધારે કરી શકો ?)
ગુરુ : આ આખો પદાર્થ નન્દિસૂત્રની વૃત્તિમાં વ્યવસ્થિત છે. તે આ પ્રમાણે → કોઈક જગ્યાએ અરિહંતોને ઈચ્છાના સદ્ભાવનું અભિધાન કરેલ નથી. (એટલે કે કેવલીઓને ઈચ્છાનો નિષેધ કરેલો છે.) તે અભિધાન તો “કેવલીઓમાં રાગનો યોગ ન હોય” એ જ અભિપ્રાયથી કરેલું છે. (અર્થાત્ રાગ વિના તો અનભિજ્ઞરૂપ ईच्छा होय ४ छे. खेनो निषेध नथी.) ॥८१॥
यशो. ननु यद्युभयोराश्रयणं युक्तं तर्हि प्रकृते ज्ञानज्येष्ठवन्दने पर्यायज्येष्ठानां व्यवहारसत्ता( मत्ता) कुतो नाङ्गीक्रियते ? इत्याशङ्कायामाह -
उभयगहणा यणियणियठाणे कहियस्स सेवणं सेयं । तेण ण कत्थइ कस्सवि दोसोऽगहणे वि णायव्वो ॥९२॥
चन्द्र. - शङ्कते ननु इत्यादि । कुतो नाङ्गीक्रियते ? = तथा च तत्र व्यवहारनयानुसारेण पर्यायज्येष्ठान् प्रति મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૩૯