________________
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEO
सामाधारी 8 ગુરુઃ જ્યારે વંદનીયમાં દોષ હોવા છતાં પણ દોષોનું જ્ઞાન વંદકને ન થાય અને એમાં ગુણો ન હોવાને છે છતાં પણ ગુણોનું પ્રતિસંધાન જ વંદકને થાય. ત્યારે વંદક એ વંદનીયને વંદન કરે છે. અહીં વંદનીયમાં ગુણો છે છે જ ન હોવાથી નિશ્ચયનું સ્થાન નથી. છતાં પણ વંદન કરવામાં આવે છે. એટલે વ્યવહારનું સ્થાન છે.
FIVEEEEEEEEEEEEEEEEEEEEEEEECCLECECECECECEEEEEEEEEEEEEEEEEEEEEEEEECECECECECECECECEEEG
1 यशो. - उक्तमभियुक्तसम्मत्या प्रमाणयति-एतद्-व्यवहारस्य बलिकतरत्वं "ववहारो वि हु वलवं" इत्यादिकवचनसिद्धम् ।
व्यवहारो वि हु बलवं जं छउमत्थंपि वंदई अरहा । जा होइ अणाभिन्नो जाणतो घम्मयं एयं ॥ इति हि भाष्यकारो (भू०भा० १२३) बभाण । युक्तं चैतत्, कृतकृत्यस्याप्यर्हतो । व्यवहारविघातेच्छायास्तस्य मोक्षाऽनङ्गत्वेऽसंभवात् ।।
चन्द्र. - उक्तं प्रतिपादितं तत्त्वं अभियुक्तसम्मत्या प्राचीनपुरुषानुमत्या प्रमाणयति सत्यत्वेन । र स्थापयति । 2 गाथार्थस्त्वयम्-व्यवहारनयोऽपि बलवानस्ति । यतः अर्हन्नपि केवल्यपि यावत् अनभिज्ञातो भवति, तांवत् "एतद् वन्दनं धर्मः" इति जानानः छद्मस्थमपि स्वगुर्वादिकं वन्दते ।
युक्तञ्चैतत् व्यवहारनयस्य बलवत्त्वं, मोक्षानुकूलत्वमिति यावत् । व्यवहाराविघातेच्छाया:='मा । वन्दनादिव्यवहारस्य विघातो भूत्' इति इच्छायाः तस्य-व्यवहारस्य मोक्षानङ्गत्वे-मोक्षाननुकूलत्वे, मोक्षाकारणत्वे इति यावत् असंभवात् । यदि हि व्यवहारः मोक्षाङ्गं न स्यात्, तर्हि व्यवहाराविघातेच्छा केवलिनो। 1 न स्यात् । यतः केवली मोक्षाङ्गमेव रक्षितुमिच्छति । न तु मोक्षानङ्गमिति । किन्तु केवली व्यवहाररक्षणार्थं इच्छा का प्रयत्नं च करोति । ततः व्यवहारोऽपि मोक्षाङ्गं बलवानिति ज्ञायते ।
આ જે બધી વાત કરી કે “વ્યવહાર પણ બળવાનું છે....” એને ભાષ્યકાર મહાપુરુષની સંમતિ દ્વારા સાચી છે सामित ७३ छ. ते मा प्रभारी - 8 વ્યવહારની અધિકબલવત્તા ભાષ્યપાઠથી સિદ્ધ જ છે. ભાષ્યકારે કહ્યું છે કે – વ્યવહારનય પણ બળવાનું
છે. કેમકે, અહમ્ = કેવલી પોતે કેવલી તરીકે જણાયા ન હોય તો તેઓ નાના હોય તો પોતે કેવલી હોવા છે છતાં પણ “આ વડીલોને વંદન કરવા એ ધર્મ છે” એમ જાણીને છદ્મસ્થ વડીલોને પણ વંદન કરે.8 “વ્યવહારનય પણ બળવાનું છે” એ વાત ખરેખર યોગ્ય છે. બાકી જો વ્યવહાર એ મોક્ષનું અંગ = કારણ કે
તો તો કૃતકૃત્ય થઈ ગયેલા એવા પણ કેવલીઓને વ્યવહારનો વિઘાત ન કરવાની ઈચ્છા = વ્યવહારને જાળવવાની ઈચ્છા ન સંભવત. શા માટે કેવલીઓ વ્યવહારને રક્ષવાની ઈચ્છા કરે ? પણ હકીકત એ છે કે
વ્યવહાર મોક્ષાંગ છે એટલે તેનું રક્ષણ કરવાની ઈચ્છા કેવલીઓને થાય છે. અને વ્યવહાર મોક્ષાંગ હોવાથી તે છે એ પણ બળવાન તરીકે સિદ્ધ થાય છે.
न च "तस्य तथाविधेच्छा न युक्तियुक्ता; वीतरागत्वव्याहतेः" इति र दिगम्बरकुनोद्यं शङ्कनीयम्,
नो
GOGERRORSCRIGGEGORIESearch
આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૩૮