________________
CIVICCEEEEEEEEEEEEEEEEEEEEEEEEELECCELLCCCCCEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
લ
ઉપસંપદ સામાચારી છ E પણ મોટા તરીકે નિશ્ચિત હોય ત્યાં તો નિશ્ચય અને વ્યવહાર બે ય જળવાય. પણ એ સિવાય તો બે ય નો આ એક સરખો આદર શી રીતે સંભવે? જ્યાં પર્યાયથી નાનો સાધુ ગુણાધિક હોય ત્યાં બેમાંથી એક નય તો છોડવો ૨
જ પડવાનો. એટલે બે ય નયની એક સરખી અપેક્ષા સંભવિત નથી.) છે ગુરુઃ જેમ હૃસ્વત્વ અને દીર્ઘત્વ પરસ્પર આપેક્ષિક છે. ટુંકાઈ એ લંબાઈની અપેક્ષાએ જ હોય છે. અને છે
લંબાઈ પણ ટુંકાઈની અપેક્ષાએ જ હોય છે. કોઈક લાંબી વસ્તુની અપેક્ષાએ જ કોઈક વસ્તુ ટુંકી કહેવાય. એમ ! કોઈક ટૂંકી વસ્તુની અપેક્ષાએ જ કોઈક વસ્તુ લાંબી કહેવાય. વળી આવા લંબાઈ-ટંકાઈ વગેરે હોવાને લીધે જ કાયમ એક સરખા નથી રહેતા. જે વસ્તુ અમુક અપેક્ષાએ લાંબી હોય એ જ વસ્તુ અમુક E 8 અપેક્ષાએ ટુંકી પણ હોય. પૂજા કરવાની ત્રીજી આંગળી વચલીની અપેક્ષાએ નાની અને ટચલીની અપેક્ષાએ મોટી છે. એટલે એ ત્રીજી આંગળી નાની જ કે મોટી જ ન કહેવાય. અપેક્ષાએ નાની-મોટી કહેવાય.
એમ વ્યવહાર-નિશ્ચયમાં આપેક્ષિક એવું ગૌણત્વ-મુખ્યત્વ છે. અમુક સ્થાનની અપેક્ષાએ વ્યવહાર મુખ્ય 8 બને તો ત્યાં નિશ્ચય ગૌણ બને. અમુકસ્થાનની અપેક્ષાએ વ્યવહાર કરતા નિશ્ચય મુખ્ય બને. એટલે આપણે E પણ એ સ્થાનોને અનુસારે જ વ્યવહાર અને નિશ્ચયને ગૌણ-મુખ્યાદિ માનવાના છે. અને એટલે એ બે ની છે હું એકસરખી જ અપેક્ષા રાખેલી ગણાય. આમ એ બેની અપેક્ષા રાખવાની જે વાત કરી છે એ ઘટી જ શકે છે. R એમાં કોઈ દોષ નથી. છે (આશય એ છે કે બે ય નયોને એક સરખા આદરણીય કહ્યા એટલે પ્રશ્ન ઉભો થાય કે “નાનો સાધુ જ્યાં છે # વધુ ગુણવાન... વગેરે સ્થળોએ બે ય નો એક સરખો આદર શી રીતે કરી શકાય? બેમાંથી એકને તો ગૌણ છે છે બનાવવો જ પડે. અને જો ગૌણ બનાવીએ તો બે ય નો એકસરખો આદર, એકસરખી અપેક્ષા રાખેલી ન છે ગણાય.”
આનો ઉત્તર એ કે કોઈપણ એક નયને કાયમ માટે ગૌણ અને બીજાને કાયમ માટે મુખ્ય બનાવી દીધો છે હોત તો તો બે યનો એકસરખો આદર કરેલો ન જ ગણાય. પણ આ બે ય માં અમુકસ્થાને એક નય મુખ્ય છે અને બીજો ગૌણ બને છે. અને અમુક સ્થાને બીજો નય મુખ્ય બને તો પહેલો નય ગૌણ બને છે. એટલે આપણે કે તો બે ય નયોને તે તે સ્થાનને લઈને ગૌણ અને મુખ્ય માનીએ છીએ. માટે બે ય ની એક સરખી અપેક્ષા-આદર છે કરેલો ગણાય. માટે કોઈ દોષ નથી.)
આ અંગેનું તત્ત્વ અને અધ્યાત્મમત્તપરીક્ષામાં જ જણાવેલ છે. l૮૯ यशो. - एतेन निश्चयनयमात्रावलम्बिना दत्तं दूषणं प्रतिक्षिप्तमित्याह
एएण नाणगुणओ लहुओ जइ वंदणारिहो नूणं ।
होइ गिहत्थो वि तहा गुणंतरेणं ति णिहलियं ॥१०॥ चन्द्र. - एतेन="न केवलं निश्चयनयः, किन्तु व्यवहारनयोऽपि निश्चयनयवदेवादरणीय" इति प्रतिपादनेन निश्चयनयमात्रावलम्बिना=व्यवहारनयविरोधिनेति मात्रशब्दस्यार्थः दत्तं अधुनैव वक्ष्यमाणं दूषणं प्रतिक्षिप्तं दूरीकृतं भवति । __ → एतेन "लघुकः यदि ज्ञानगुणतः वन्दनार्हः, गृहस्थोऽपि गुणान्तरेण तथा वन्दनार्ह भवति" इति।
EEEEEEEEEEEEEEEEE
એ મહામહોપાધ્યાચ ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૩૩.