________________
BBE
sssssssssssssssssssssssssssssssssssssssssssssssssss ઉપસંપદ સામાચારી ૪ છું એ નિર્ગુણી સાધુને ભલે બીજાના વંદન સ્વીકારવામાં દોષ લાગે. પ્રસ્તુતમાં તો જે વ્યાખ્યાનગુણાધિક 5 આ ચારિત્રસંપન્ન નાનો સાધુ છે. એ પેલા નિર્ગુણી-કપટી સાધુ કરતા તદ્દન જુદા જ પ્રકારનો છે. પ્રશસ્ત લક્ષણવાળો 8
છે. આવો અનુભાષક પેઇ=જ્ઞાનગુણને લઈને મોટો સાધુ પરમાત્માના વચનોની આરાધના કરવાની એક માત્ર 8 8 ઈચ્છાથી ભણનારા એવા ઉંમર અને પર્યાયથી મોટા સાધુઓના વંદન સ્વીકારે તો એને શી રીતે દોષ લાગે ? છે ન જ લાગે, કેમકે દોષના બીજભૂત કપટભાવ, વિશ્વાસઘાતાદિ આ સાધુમાં નથી.
આમ આ પદાર્થ એકદમ સ્પષ્ટ કરવો. જે કારણથી પ્રવચનની=શાસ્ત્રની આરાધના માટે જ આ વંદન છે. તે કારણથી ચારિત્રથી હીન એવો પણ જે સાધુ આ જ્ઞાનગુણથી અધિક હોય તો એ અપવાદથી વંદનીય બને છે
છે. એટલે કે ઉત્સર્ગ માર્ગ તો એ જ છે કે ચારિત્રસંપન્ન એવો જ જ્ઞાનગુણાધિક સાધુ મોટાઓને પણ વંદનીય છે 8 બને પણ આ વંદનનો આશય તો પ્રવચન=જ્ઞાનની આરાધના જ છે. ચારિત્ર અહીં ગૌણ છે. એટલે ઉત્સર્ગમાર્ગે છે છે ભલે ચારિત્રસંપન્ન જ્ઞાનગુણાધિક વંદનીય બને. પણ ચારિત્રહીન સાધુ પણ જો જ્ઞાનગુણાધિક હોય તો ત્યાં છે
જ્ઞાનગુણની આરાધના માટે અપવાદ માર્ગે વંદન કરી શકાય, એટલે કે ચારિત્રહીન પાસે જ્યારે ભણવું પડે ત્યારે છે એને પણ અપવાદમાર્ગે વંદન કરવા.
આ જ વાત ૮૮મી ગાથામાં બતાવે છે. 8 ગાથાર્થ આ કારણસર જ, પ્રકટપ્રતિસવી=ચારિત્રહીનને પણ સૂત્રને માટે અપવાદમાર્ગે વંદન કરી શકાય છે છે એવી રજા છે, કેમકે ત્યાં તેના શિથિલતાદિદોષોની ઉપબૃહણા નથી થતી.
થી પ
'
ર
GિGgist Girlfriegistratitisg6E6E%6EEEEEEEEEEEEEEfelt Griffitiitki[EEG EEGEGGitik tE
यशो. - एत्तो त्ति । इतः इति पातनिकाव्याख्यातम् । अपवादेन द्वितीयपदेन प्रकटप्रतिसेविनोऽपि="दगपाणं पुष्फफलं" ( उ० माला ३४९) इत्याधुक्ताऽसंयतलक्षणभृतोऽपि अपिस्तस्योत्सर्गतोऽवन्द्यत्वद्योतनार्थः, सूत्रार्थं-प्रवचनार्थं वंदनकंद्वादशावर्त्तवन्दनं अनुज्ञातंभगवद्भिरनुमतम् ।
चन्द्र. - इतः इति पातनिकाव्याख्यातं पातनिका नामावतरणिका । सप्ताशीतितमगाथासमाप्त्यनन्तरं अष्टाशीतितमगाथाप्रारंभकरणाय मध्ये यः सम्बन्धसूचकः पदार्थो निरूपितः, स अत्र पातनिकाशब्देन ग्राह्यः। प्रकृतगाथायां यत् 'इतः' इति पदमस्ति । तस्यार्थस्तु अस्या एव गाथाया या पातनिका, तदनुसारेणैव विभावनीयः । पातनिकायां यद् व्याख्यानं, तदेवात्र 'इतः' पदस्यार्थः इति भाव : । प्रकटप्रतिसेविनोऽपि= पुष्टालम्बनं विनाऽपि सचित्तजलपुष्पफलाद्युपभोगकर्तुः ।
ટીકાર્થ : આ ગાથાની અવતરણિકામાં અમે જે વાત કરી છે એ જ પત્તો : શબ્દનો અર્થ સમજવો. ઉપદેશમાળામાં પ્રકટપ્રતિસવીના ઘણા બધા લક્ષણો બતાવ્યા છે.
દા.ત. કાચુ પાણી વાપરે,... વગેરે. એ અસંયમીના લક્ષણથી ભરેલા સાધુને પણ પ્રવચનને માટે 8 દ્વાદશાવર્તવંદન કરવાની પ્રભુએ અપવાદમાર્ગે રજા આપી છે.
“પ્રકટપ્રતિસેવીને પણ અપવાદથી વંદન થાય” આ વાક્યમાં જે પણ=પ શબ્દ છે. એનાથી એ સૂચિત શું થાય છે કે ઉત્સર્ગથી તો તે અવંદનીય જ છે. (દા.ત. “કારણ આવી પડે તો ગધેડાને પણ બાપ કહેવો પડે.”
અહીં પણથી ખ્યાલ આવે કે ગધેડો ખરેખર બાપ તરીકે ન જ કહેવાય.)
મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૧૨૮ RegistratiGE 66666666666666666666666666666666666 દદદદદદદદદદદદદદદ