________________
66666666666666666666666666666666666666666666666666666666666ÉÉft:
g sssssssssssssssssss sss ઉપસંપદ સામાચારી દશ है ननु "बालमध्यमौ क्रमशः लिङ्गवृत्तमात्रदशिनौ" इति कथं श्रद्धेयम् ? इत्यतः पूर्वपुरुषसम्मतिमाह र बालः पश्यतीत्यादि । सुगमं । नवरं वृत्तं स्थूलाचारः, आगमतत्त्वं विशुद्धपरिणतिः स्वारोपितेत्यादि ।
स्वस्मिन् गुणरहिते साधौ आरोपितानां='अयं एतादृशगुणवान्' इति मिथ्याप्रज्ञया स्थापितानां गुणानां 8 • आराधनायाः अनुमोदनादिरूपायाः इच्छया शालते यः, तं । હું ટીકાર્થ જે સાધુનો આત્મા લોકમાં ગુણવાનું તરીકે પ્રસિદ્ધ થયેલો હોય અને એ સાધુ પોતે જાણતો હોય છે છે કે હું નિર્ગુણી છું. એ બીજાને વંદન કરાવે તો એને દોષ લાગે.
અહીં “લોકમાં ગુણવાન તરીકે પ્રસિદ્ધ” એ જે શબ્દ ગ્રન્થકારે વાપર્યો છે. એના દ્વારા ગ્રન્થકાર એ સાધુમાં છે છે બીજાઓના વંદનની યોગ્યતાના પ્રકારને દેખાડે છે. આશય એ છે કે “જો એ ખરેખર નિર્ગુણી જ છે તો લોકો છે જ શા માટે એને વંદન કરે છે? એ પારકાઓ એનામાં વંદન માટેની યોગ્યતા શા માટે જુએ છે?” એ પ્રશ્ન થાય. છે હું એનો ઉત્તર એ છે કે બાલજીવો માત્ર વેષ જોઈને વંદનની યોગ્યતા માની લઈ વંદનની પ્રવૃત્તિ કરવાના છે છે સ્વભાવવાળા હોય છે. જ્યારે મધ્યમજીવો બાહ્ય આચાર માત્રને જોઈને વંદનની યોગ્યતા માની લઈ વંદન છે શું કરવાની પ્રવૃત્તિ કરવાના સ્વભાવવાળા હોય છે.
આ વાત ષોડશકમાં કરી જ છે કે બાલ લિંગ=વેષને જુએ છે, મધ્યમબુદ્ધિ આચારને જુએ છે. બુધ સર્વયત્ન વડે આગમતત્ત્વને જુએ છે.
હવે માત્ર વેષ કે બાહ્યાચારવાળો તો નિર્ગુણી પણ હોઈ શકે છે અને છતાં એ નિર્ગુણી વેષ કે બાહ્યાચાર છે જ દ્વારા બાલ-મધ્યમને વંદનીય બની જાય છે.
એટલે “નિર્ગુણી પણ બીજાઓના વંદનની યોગ્યતાવાળો શી રીતે બને ?” એ પદાર્થ અહીં દેખાડ્યો.
મુળ વાત પર આવીએ. છે આ નિર્ગુણીમાં ગુણ નથી. છતાં બાલ-મધ્યમજીવ તો એના વેષાદિ માત્રને જોઈને એમાં ચારિત્રાદિગુણોનો 8 આરોપ જ કરે છે. અને એ આરોપિત કરાયેલા ગુણને આરાધવાની ઈચ્છાથી તે જીવો આ નિર્ગુણીને વંદન છે જ કરવા માટે તત્પર બને છે. આવા બાલાદિના વંદનને આ નિર્ગુણી સ્વીકારે તો એને કર્મબંધ થાય જ, કેમકે છે છે એનામાં કપટાદિના પરિણામો છે.
यशो. - स हि दुरात्मा स्वतो जातभ्रमं मुग्धजनं कुपथादनिवारयन् विश्वासघातपातक कलङ्कपङ्कलिप्तान्तःकरणतया दुरन्तमोहग्रस्तो भवतीति ॥८७॥
Ek Ekti: Eg
ર.- ૪ દિ=શુરહિત: સાધુ: સ્વતો નાતમં=સ્વતઃ=દિતાત્સાયોઃ ગાત: ‘યં સાધુ: મુવીન' का इति भ्रमः यस्य, तादृशं गृहस्थं । यद्वा स्वतः=न गुणरहितात् साधोः सकाशात्, किन्तु स्वयमेव लिङ्गवृत्तादिकं
दृष्ट्वा जातः भ्रमः यस्य, तादृशं गृहस्थं अन्यसाधुं वा । मुग्धजनं स्थूलबुद्धिसमन्वितं कुपथात् गुणरहितं प्रति क्रियमाणवन्दनरूपः य उन्मार्गः, तस्मात् अनिवारयन्="मा मां वन्दस्व, अहं गुणरहितत्वादवन्दनीयोऽ
स्मि" इत्यादिकथनेन तं वन्दनकरणादनिवारयन् विश्वासेत्यादि="अयं गुणवान् साधुः, ततश्च तद्वन्दनेन अहं । ही तद्गुणप्रभावात् संसारं तरिष्यामि" इत्यादिरूपो यः वन्दमानस्य विश्वासः, तस्य घातरूपं यत्पातकं, तदेव कलङ्क, से तादृशकलङ्करूपो यः पङ्कः, तेन लिप्तं अन्त:करणं यस्य, तादृशान्तःकरणतया दुरन्तमोहग्रस्तो= दुःखेनान्तो
દદદદદદ
છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૧૨૬ છે SETELHETHEDEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE