________________
SEEEEEEEEEEEE8000
IVECOCEELEEEEEEEEEEEEEEEEEEEEEEECCCCGELEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEG WEEEEEEEEEEEEEEEECEEEEEEEEEE
ARTEREDEE
GuiपE मायारी છે ને ? મોટાઓ ચારિત્ર=પર્યાયગુણથી અધિક છે અને નાનો જ્ઞાનગુણથી જ અધિક છે. બે ય એક-એક ગુણથી આ શું અધિક હોવાથી એ રીતે બે ય સમાનગુણી બન્યા. એટલે નાનો સમાનગુણવાળાના વંદન ન લઈ શકે.
यशो. - सत्यम्, स्वाराध्यगुणाधिकस्यैव वन्द्यगतस्यापेक्षितत्वात्,
चन्द्र. - समाधानमाह स्वाराध्येत्यादि । स्वेन आराधनीयो यो गुणः, तदाधिक्यस्यैव वन्द्यगतस्य वन्दनीये विद्यमानस्य अपेक्षितत्वात् वन्दनकरणार्थमिति शेषः । ___ यस्य यस्मिन्काले यो गुणः स्वाराधनीयः, तस्य तस्मिन्काले तद्गुणाधिको वन्दनीयो भवतीति परमार्थः। पर्यायज्येष्ठस्यापि व्याख्यानकाले व्याख्यानलब्धिरूपो गुण आराधनीयः, ततः पर्यायज्येष्ठस्यापि व्याख्यानकाले र व्याख्यानलब्धिरूपगुणेनाधिको वन्दनीयो भवत्येव । प्रतिदिनभाविवन्दनकाले च व्याख्यानलब्धिसंपन्नस्यापि
चारित्रगुणः स्वाराधनीयः, ततः तस्मिन्काले तस्य चारित्रगुणाधिकः पर्यायज्येष्ठो वन्दनीयो भवतीति वन्दनव्यवस्था ।
ગુરુઃ તમારી એ વાત સાચી કે આ રીતે બે ય સમાનગુણી બને છે. પરંતુ વંદન માટે તો એટલી જ અપેક્ષા છે રાખવાની હોય છે કે “વંદન કરનારો જે ગુણની આરાધના કરવા માંગતો હોય એ ગુણથી અધિક જે હોય તે 8 વંદનીય બને.” અર્થાત્ વંદક વડે આરાધવા યોગ્ય એવા ગુણની અધિકતા વંદનીયમાં રહેલી હોવી જોઈએ એટલું
જ વંદન માટે અપેક્ષિત છે. છે પ્રસ્તુતમાં વ્યાખ્યાનકાળે સાધુઓ માટે જ્ઞાનગુણ આરાધનીય છે અને પેલો નાનો સાધુ જ્ઞાનગુણથી અધિક છે છે છે. એટલે એ વખતે બધા સાધુઓ એ નાનાને વંદન કરે.
यशो. - अन्यथा क्षायिकसम्यग्दृष्टिगृहस्थापेक्षयाऽपि क्षायोपशमिकसम्यग्दृष्टीनां यतीनामवन्द्यत्वप्रसङ्गादिति दिग् ॥८६॥
चन्द्र. - अन्यथा यदि हि एतादृशी व्यवस्था न स्वीक्रियेत भवता, किन्तु 'सामान्यतो गुणाधिक एव वन्दनीय' इति जडाग्रहो क्रियते, तर्हि क्षायिकेत्यादि । क्षायिकसम्यग्दृष्टयः क्षायिकसम्यक्त्वापेक्षया । क्षायोपशमिकसम्यक्त्वियतिभ्यः सकाशाद् गुणाधिका एव । ततश्च ते गृहस्थाः दर्शनगुणैरधिकाः, साधवश्च ।
चारित्रगुणेनाधिकाः । ततश्च द्वयोः समानत्वं । एवं च "क्षायिकसम्यग्दृष्टिगृहस्थाः क्षायोपशमिकसम्यगदृष्टिसाधून वन वन्देयुः" इति भवद्भिः वक्तव्यं स्यात् । तस्माद् यथोक्तमेव योग्यम् ॥८६॥ છે જો આ વાત ન માનવામાં આવે કે “વંદક વડે આરાધનીય ગુણથી અધિકતા જેમાં હોય તે વંદનીય બને.” R છે તો તો મોટી મુશ્કેલી થાય. કોઈક સંસારી ક્ષાયિક સમ્યક્ત્વી છે અને કોઈક સાધુ ક્ષાયોપથમિક સમ્યક્ત્વી છે. 8 તો અહીં સંસારી સમ્યગ્દર્શન ગુણની અપેક્ષાએ ગુણાધિક છે. સાધુ ચારિત્રગુણથી અધિક છે. એટલે બે ય જણ કે
એક એક ગુણથી અધિક હોવાથી સમાનગુણી બન્યા અને તો પછી એ સંસારી માટે આ સાધુઓ અવંદનીય છે બનવાની આપત્તિ આવે, કેમકે તમારા નિયમ પ્રમાણે સમાનગુણીઓ પરસ્પર વંદન ન કરી શકે.
પણ અમારા નિયમમાં આ વાંધો નથી. સંસારી માટે ચારિત્ર ગુણ આરાધનીય છે. અને ગુણની અધિકતા છે
SSSSSSSSSSSSSEEEEEEEEEEEEEEEEEEEEENESSURROGENERSE010
8 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૨૪ છે SEEEEERESTERIEREUTERRORRESERVERTISROTHEERRORRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRORIES