________________
TÔ
2000023223330233300m
KEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE पसंपE सामायारी
चन्द्र. - व्याख्यानगुणं प्रतीत्येत्यादि । तथा च यः व्याख्यानलब्धिसंपन्नः, अनुयोगकाले स एव सर्वेषांक साधूनां ज्येष्ठो वन्दनीयश्च । भवतु स पर्यायेण वयसा च सर्वेषां लघुरपि, तथापि अयमेव विधिरिति ।
ननु तर्हि तस्य लघोः रात्निकानां वन्दनकारपणजन्याऽऽशातना न स्यात् किं ? इत्यत आशातनादोषपरिहारप्रकारमाह । व्याख्यानगुणाधिकोऽपि च न केवलं पर्यायेण ज्येष्ठः एव रत्नाधिको भवति । किन्तु व्याख्यानगुणेन योऽधिकः, सोऽपि च ज्ञानविशेषगुणेन व्याख्यानलब्धिरूपेण रत्नाधिक:=8 पर्यायज्येष्ठाणामपि ज्येष्ठः ।
ટીકાર્થઃ વ્યાખ્યાનસંબંધી વંદનની વિધિની વાત ચાલે છે એમાં વ્યાખ્યાનરૂપી જ્ઞાનવિશેષ ગુણને આશ્રયીને $ છે જ્યેષ્ઠ ગણવો અર્થાત્ જેની પાસે વ્યાખ્યાનગુણ હોય તેને બધા વંદન કરે.
(શિષ્ય : પણ એ મોટાઓના વંદન લેનારા નાનાને સૂત્રાશાતના દોષ નહિ લાગે ?) ગુરુઃ એ આશાતનાદોષનો પરિહાર કયા પ્રકારે થાય છે ? તે હું તને બતાવીશ.
વ્યાખ્યાનગુણથી અધિક સાધુ પણ પર્યાયથી નાનો હોવા છતાં જ્ઞાનગુણથી તો મોટો જ છે. અર્થાતુ જેમ છે છે બીજા સાધુઓ પર્યાયથી મોટા છે. એમ આ સાધુ પણ જ્ઞાનગુણથી તો મોટો જ છે. અને તેથી તે મોટાઓના છે છે નહિ, પરંતુ વ્યાખ્યાનગુણની અપેક્ષાએ પોતાના કરતા નાનાઓના જ વંદન લેતો હોવાથી તેને કોઈ & આ આશાતનાદોષ લાગતો નથી. છે જે હનગુણવાળો હોય અને અધિકગુણવાળાના વંદન સ્વીકારતો હોય એને દોષ લાગે. પણ છે હું અધિકગુણવાળો હનગુણવાળાના વંદન સ્વીકારે તો એને ય દોષ લાગી જાય એવું નથી. એટલે અહીં સૂત્રવિરાધના ન થાય.
यशो. - स्यादेतद्-एवमपि समानगुणत्वमेव प्राप्तं न त्वाधिक्यं, वन्द्यस्य ज्ञानगुणापेक्षयैव वन्दमानस्य चारित्रगुणापेक्षयाधिकत्वादिति चेत् ।
चन्द्र. - स्यादेत=कस्यचिन्मनसि इयं वक्ष्यमाणा शङ्का संभवति । तामेवाह एवमपि व्याख्यानलब्धिसंपन्नो हि ज्ञानगुणेन पर्यायज्येष्ठैरधिक इति सिद्धावपि समानगुणत्वमेवन तु व्याख्यानलब्धिसंपन्नलघोः पर्यायज्येष्ठेरधिकगुणत्वमिति एवकारार्थः । ननु कथं नाधिकगुणत्वं तस्य ? इत्यत आह वन्द्यस्य पर्यायलघोः ज्ञानगुणाधिकस्य ज्ञानगुणापेक्षयैव न तु चारित्रगुणापेक्षया वन्दमानस्य= पर्यायज्येष्ठस्य चारित्रगुणाधिकस्य । यद्यपि पर्यायलघुः व्याख्यानलब्धिसंपन्नः ज्ञानगुणापेक्षया पर्यायज्येष्ठेणाधिकः, तथापि तस्मिन् यथा ज्ञानगुणाधिक्यं वर्तते, तथैव ज्येष्ठे चारित्रगुणाधिक्यं वर्तते । ततश्च उभयत्र एकैकगुणाधिक्यात् द्वयोः गुणसामान्यापेक्षया तु समानगुणत्वमेव । यथा एकस्य पार्वे पञ्चकोटिमूल्यानि रत्नानि सन्ति । अपरस्य पार्वे पञ्चकोटिमूल्यं सुवर्णं अस्ति । तत्र प्रथमः रत्नापेक्षया अपरादधिकधनी । अपरस्तु सुवर्णापेक्षया प्रथमादधिकधनी । किन्तु पञ्चकोटिधनापेक्षया तु द्वौ अपि समानौ एव । एवमत्रापि बोध्यम् । ततश्च व्याख्यानलब्धिसंपन्नस्य पर्यायलघोः पर्यायज्येष्ठसकाशादधिकगुणत्वं यतः नास्ति, तस्मात् वन्दनस्वीकारे तस्य दोष इति । શિષ્ય : નાનો સાધુ વ્યાખ્યાનગુણથી અધિક હોય તો પણ એ સાધુઓ પરસ્પર સમાનગુણવાળા જ બન્યા
asarsattact
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૨૩ a
a mRRESTERamaaraamRRRRRRRRRRRRRRRRRRRRRRRRRER