________________
ફgsssssssssssssssssssssssssssssણ૩૭૭૪૪૩૩૭૪૩essess ઉપસંપદ સામાચારી @
यत्कार्यं यत्फलार्थं क्रियते, तत्कार्यं तत्फलं जनयदेव सफलं भण्यते, न तु फलान्तरं जनयत् । यथा र विदेशे गमनं धनार्थं क्रियते, तत्र यदि धनं न लभ्येत, तर्हि विदेशगमनं देशान्तरदर्शनादिरूपं फलं जनयदपि निष्फलमेवेति । एवमत्रापि बोध्यम् ॥८४॥ { આશય એ છે કે વ્યાખ્યાન વખતે જે વંદન કરવામાં આવે છે એ અનુયોગનું=વ્યાખ્યાનનું અંગ છે. એટલે છે
કે વ્યાખ્યાન પ્રાપ્ત થાય એ માટે કરવામાં આવે છે. પણ આવા વ્યાખ્યાનલબ્ધિ વિનાનાને કરાતા વંદનથી 8 અનુયોગની પ્રાપ્તિ સંભવતી જ નથી. તો પછી પ્રધાનવસ્તુને ઉત્પન્ન ન કરી આપનાર વંદનરૂપી અંગ શી રીતે છે આ ફળવાળું ગણાય ?
(કોઈ કદાચ એમ કહે કે “ભલે એ વંદનથી વ્યાખ્યાનપ્રાપ્તિ ન થાય. પણ વડીલનો વિનય, ચારિત્રની અનુમોદના વગેરે તો પ્રાપ્ત થાય ને ? એ રીતે તો વંદન સફળ ગણાય ને ?” આવી શંકાનું સમાધાન કરતા છે કહે છે કે જેમ દીક્ષા એ મોક્ષરૂપી પ્રધાનપદાર્થનું અંગ=કારણ છે. હવે અત્યંત શિથિલોની દીક્ષા મોક્ષ નથી કે આપતી. તે ખાવા-પીવાના સુખો, યશ-કીર્તિના સુખો એ દીક્ષાથી મળતા હોવા છતાં એ દીક્ષા નિષ્ફળ જ ગણાય. તેમ અર્થવ્યાખ્યાનરૂપી પ્રધાનપદાર્થને પ્રાપ્ત કરવા માટે જ કરાતા વંદનથી જો એ પ્રધાનપદાર્થ પ્રાપ્ત છે
ય તો પછી એ નિષ્ફળ જ ગણાય.) ૮૪.
-- यशो. - अथ यदि पर्यायेण उपलक्षणाद् वयसाऽपि लघुकोऽपि = लघुरपि व्याख्यानगुणं अनुयोगार्पणानुकूलज्ञानगुणं प्रतीत्य आश्रित्य ज्येष्ठ अधिक इष्यत इति शेषः, यदेति निर्देशात्तदेति लभ्यते तदा रालिकं वन्दापयतोऽस्यापि व्याख्यानगुणं प्रतीत्य ज्येष्ठस्यापि आशातना चिरकालप्रव्रजितस्य लघोर्वन्दापननिषेधनात्सूत्रविराधना भवतीति। શેષઃ .
weeWGECOEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
Samaj
चन्द्र. - एवं पर्यायेण ज्येष्ठस्य वयसा वा ज्येष्ठस्य वन्दनं निरर्थकमिति साधयित्वाऽधुना व्याख्यानलब्धिस्वरूपगुणेन यः ज्येष्ठः, तस्य वन्दने ये दोषाः, तान् प्रतिपादयन् आह अथ यदि इत्यादि ।
रालिकं पर्यायेण ज्येष्ठं वन्दापयतः वन्दनं कारयतः । कथमाशातना ? इत्यत्र कारणमाह चिरकालप्रव्रजितस्य पर्यायज्येष्ठस्य लघो:=पर्यायलघोः वन्दापननिषेधनात् वन्दनकारणे निषेधात् । पर्यायज्येष्ठेन । क्रियमाणं वन्दनं न पर्यायलघुणा ग्रहणीयम् इति जिनाज्ञा । तद्भङ्गात्सूत्राशातना स्फुटैवेति ।
હવે જો પર્યાયની અપેક્ષાએ અને (ઉપલક્ષણથી) ઉંમરની અપેક્ષાએ નાનો એવો પણ સાધુ વ્યાખ્યાન 8 8 આપવાને અનુકૂળ એવા જ્ઞાનરૂપી ગુણથી અધિક હોય અને એ અહીં જ્યેષ્ઠ તરીકે લઈ શકાતો હોય તો પછી છે શું આ સ્થલે પર્યાયથી મોટાઓ પણ આ નાનાને વંદન કરશે. અને તો પછી રત્નાધિકોને વંદન કરાવનાર એવા છે 8 આ સાધુને આશાતનાનું પાપ લાગશે. ભલેને પછી એ નાનો સાધુ વ્યાખ્યાનગુણથી વધારે હોય.
“નાનો સાધુ લાંબા સમયથી દીક્ષિત થયેલા સાધુને વંદન ન કરાવી શકે એવું શાસ્ત્ર વચન છે. એનો છે # ભંગ કરનારા આ સાધુને સૂત્રવિરાધનાનો દોષ લાગે જ.
૬૬૬દદદદદદદ
આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૧૨૧ R. Reaning of resignifitting in Englistinguisite