SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ફgsssssssssssssssssssssssssssssણ૩૭૭૪૪૩૩૭૪૩essess ઉપસંપદ સામાચારી @ यत्कार्यं यत्फलार्थं क्रियते, तत्कार्यं तत्फलं जनयदेव सफलं भण्यते, न तु फलान्तरं जनयत् । यथा र विदेशे गमनं धनार्थं क्रियते, तत्र यदि धनं न लभ्येत, तर्हि विदेशगमनं देशान्तरदर्शनादिरूपं फलं जनयदपि निष्फलमेवेति । एवमत्रापि बोध्यम् ॥८४॥ { આશય એ છે કે વ્યાખ્યાન વખતે જે વંદન કરવામાં આવે છે એ અનુયોગનું=વ્યાખ્યાનનું અંગ છે. એટલે છે કે વ્યાખ્યાન પ્રાપ્ત થાય એ માટે કરવામાં આવે છે. પણ આવા વ્યાખ્યાનલબ્ધિ વિનાનાને કરાતા વંદનથી 8 અનુયોગની પ્રાપ્તિ સંભવતી જ નથી. તો પછી પ્રધાનવસ્તુને ઉત્પન્ન ન કરી આપનાર વંદનરૂપી અંગ શી રીતે છે આ ફળવાળું ગણાય ? (કોઈ કદાચ એમ કહે કે “ભલે એ વંદનથી વ્યાખ્યાનપ્રાપ્તિ ન થાય. પણ વડીલનો વિનય, ચારિત્રની અનુમોદના વગેરે તો પ્રાપ્ત થાય ને ? એ રીતે તો વંદન સફળ ગણાય ને ?” આવી શંકાનું સમાધાન કરતા છે કહે છે કે જેમ દીક્ષા એ મોક્ષરૂપી પ્રધાનપદાર્થનું અંગ=કારણ છે. હવે અત્યંત શિથિલોની દીક્ષા મોક્ષ નથી કે આપતી. તે ખાવા-પીવાના સુખો, યશ-કીર્તિના સુખો એ દીક્ષાથી મળતા હોવા છતાં એ દીક્ષા નિષ્ફળ જ ગણાય. તેમ અર્થવ્યાખ્યાનરૂપી પ્રધાનપદાર્થને પ્રાપ્ત કરવા માટે જ કરાતા વંદનથી જો એ પ્રધાનપદાર્થ પ્રાપ્ત છે ય તો પછી એ નિષ્ફળ જ ગણાય.) ૮૪. -- यशो. - अथ यदि पर्यायेण उपलक्षणाद् वयसाऽपि लघुकोऽपि = लघुरपि व्याख्यानगुणं अनुयोगार्पणानुकूलज्ञानगुणं प्रतीत्य आश्रित्य ज्येष्ठ अधिक इष्यत इति शेषः, यदेति निर्देशात्तदेति लभ्यते तदा रालिकं वन्दापयतोऽस्यापि व्याख्यानगुणं प्रतीत्य ज्येष्ठस्यापि आशातना चिरकालप्रव्रजितस्य लघोर्वन्दापननिषेधनात्सूत्रविराधना भवतीति। શેષઃ . weeWGECOEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE Samaj चन्द्र. - एवं पर्यायेण ज्येष्ठस्य वयसा वा ज्येष्ठस्य वन्दनं निरर्थकमिति साधयित्वाऽधुना व्याख्यानलब्धिस्वरूपगुणेन यः ज्येष्ठः, तस्य वन्दने ये दोषाः, तान् प्रतिपादयन् आह अथ यदि इत्यादि । रालिकं पर्यायेण ज्येष्ठं वन्दापयतः वन्दनं कारयतः । कथमाशातना ? इत्यत्र कारणमाह चिरकालप्रव्रजितस्य पर्यायज्येष्ठस्य लघो:=पर्यायलघोः वन्दापननिषेधनात् वन्दनकारणे निषेधात् । पर्यायज्येष्ठेन । क्रियमाणं वन्दनं न पर्यायलघुणा ग्रहणीयम् इति जिनाज्ञा । तद्भङ्गात्सूत्राशातना स्फुटैवेति । હવે જો પર્યાયની અપેક્ષાએ અને (ઉપલક્ષણથી) ઉંમરની અપેક્ષાએ નાનો એવો પણ સાધુ વ્યાખ્યાન 8 8 આપવાને અનુકૂળ એવા જ્ઞાનરૂપી ગુણથી અધિક હોય અને એ અહીં જ્યેષ્ઠ તરીકે લઈ શકાતો હોય તો પછી છે શું આ સ્થલે પર્યાયથી મોટાઓ પણ આ નાનાને વંદન કરશે. અને તો પછી રત્નાધિકોને વંદન કરાવનાર એવા છે 8 આ સાધુને આશાતનાનું પાપ લાગશે. ભલેને પછી એ નાનો સાધુ વ્યાખ્યાનગુણથી વધારે હોય. “નાનો સાધુ લાંબા સમયથી દીક્ષિત થયેલા સાધુને વંદન ન કરાવી શકે એવું શાસ્ત્ર વચન છે. એનો છે # ભંગ કરનારા આ સાધુને સૂત્રવિરાધનાનો દોષ લાગે જ. ૬૬૬દદદદદદદ આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૧૨૧ R. Reaning of resignifitting in Englistinguisite
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy