________________
neCKET
20005888888888888888560
PREM
संपE सामाचारी , गाथाद्वयार्थः।
અહીં કોઈક પ્રશ્ન કરે છે.
ગાથાર્થઃ જો અહીં જ્યેષ્ઠ વડીલને વિશે વંદન કરવાનું હોય. અને તે વડીલ પર્યાયને આશ્રયીને હોય તો 8 પછી વ્યાખ્યાનલબ્ધિથી રહિત એવા પર્યાયક્લેઇને વિશે તે વંદન નિરર્થક બને. ૮૪ll 8 ગાથાર્થઃ હવે જો પર્યાયથી નાનો પણ સાધુ વ્યાખ્યાનગુણને આશ્રયીને વડીલ ગણવાનો હોય તો રત્નાધિકને વંદન કરાવતા એવા વ્યાખ્યાનગુણથી જ્યેષ્ઠને પણ આશાતનાદોષ લાગે. ૮પા
यशो. - नणु त्ति । पज्जाएण त्ति । ननु ज्येष्ठे स्वापेक्षयोत्कर्षशालिनि वन्दनकमनुज्ञातमिति शेषः । इहयं इति इह-अनुयोगावसरे यदि पर्यायव्रतग्रहणलक्षणं 1 उपलक्षणाद् वयश्च अधिकृत्य आश्रित्य सः ज्येष्ठोऽभिप्रेयत इति शेषः, तत्-तहि
व्याख्यानलब्धिविकले अनुयोगदानाऽशक्ते तस्मिन् ज्येष्ठे विषये 'नु' इति वितर्के तयं इति । तत् वन्दनं निरर्थकं ईप्सितफलं प्रत्युनपकारकम् ।
चन्द्र. - उत्कर्षशालिनिअधिकदीक्षापर्यायवति । अनुज्ञातं स्वापेक्षयोत्कर्षशालिनं मुनि स्वः वन्देत इति हि जिनाज्ञा । तत्र व्याख्यानावसरे पर्यायमित्यादि । किं व्रतपर्यायेण ज्येष्ठस्य वन्दनकं दातव्यं ? उत वयःपर्यायेण ज्येष्ठस्य वन्दनकं दातव्यम् ? उभयत्रापि यः व्याख्यानलब्धिविकलः पर्यायज्येष्ठः वयोज्येष्ठो वा, तस्य वन्दनकरणे तद्वन्दनं ईप्सितफलं प्रति ज्ञानप्राप्तिस्वरूपफलं प्रति अनुपकारकम् । यतः र व्याख्यानलब्धिविकलः स पर्यायेण वचसा वा ज्येष्ठो ज्ञानदानं न कुर्यादेवेति । # શિષ્યઃ વંદનનો વ્યવહાર આ રીતે છે કે “જે સાધુની અપેક્ષાએ અન્ય સાધુ ઉત્કર્ષવાળોઃઉત્કૃષ્ટ હોય તે છે
સાધુને અન્ય સાધુને વિશે વંદન કરવાની રજા છે” અર્થાત્ નાના મોટાને વંદન કરે. છે પણ અહીં વ્યાખ્યાન વખતના વંદનની વાત છે. તો એમાં કઈ અપેક્ષાએ નાના-મોટાની ગણતરી કરવી? છે છે જો દીક્ષાસ્વીકારના વર્ષો રૂપી પર્યાય અને ઉપલક્ષણથી ઉંમરને આશ્રયીને અહીં વડીલ તરીકેની વિવેક્ષા હોય 8 છે તો તો જ્યાં વ્યાખ્યાન કરવાની લબ્ધિથી રહિત એવો સાધુ દીક્ષાપર્યાયમાં મોટો હશે, ત્યાં એ વડીલને વંદન છે
કરવું પડશે અને એ વડીલને વંદન તો નકામું જ જવાનું. શ્રુતજ્ઞાનપ્રાપ્તિરૂપી ઈષ્ટફળની પ્રાપ્તિ માટે આ વંદન હું કોઈપણ લાભ નહિ કરે, કેમકે આ વડીલ તો વ્યાખ્યાન આપવાના જ નથી. 1 यशो. - इदं खलु वन्दनमनुयोगाङ्गम्, न च ततोऽनुयोगसंभव इति कथमजातप्रधानमङ्गं फलवदिति भावः ॥८४॥
EEEEEEEEEEEEEEEEEEE
चन्द्र. - ननु अनेन वन्दनेन पर्यायज्येष्ठस्य चारित्रस्यानुमोदनं भविष्यति, ततश्च निर्जरादिकं फलमपि भविष्यत्येवेत्यत आह इदं खलु वन्दनं अनुयोगाङ्गं अनुयोगप्राप्त्यर्थमेव क्रियते, चारित्रानुमोदनार्थं तु 1 अन्यद्वन्दनं क्रियते एव । न च ततो वन्दनतो, व्याख्यानलब्धिरहितात्, ज्येष्ठाद् वा अनुयोगसंभवः ।। तस्मान्निरर्थकमेव तद्वन्दनं ।
Marc8360
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૯ ૧૨૦ CeRSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSTR888888888888881RGREED888888888