________________
A
R RIERRIERREETTER ना सामायारी यशो. - च पुनः ततः छन्द्यात् प्रत्युपकारं च कालान्तरे भक्ताद्यानयनवस्त्रदानादिरूपं च कीर्ति चस्वगतश्लाघां च पत्थितो इति प्रार्थयमानो न कुर्यात् । प्रत्युपकारकीर्त्यादीच्छया तत्करणं तस्यानिष्टसाधनमिति भावः ॥५९॥
चन्द्र. - एवं केन प्रकारेण प्रवर्तमानस्य छन्दकस्य लाभो भवतीति कथयित्वाऽधुना केन प्रकारेण प्रवर्तमानस्य छन्दकस्य लाभो न भवतीति गूढभाषया कथयन्नाह छन्द्यात् प्रत्युपकारं चेत्यादि । तत्करणं वैयावृत्यकरणं तस्य छन्दकस्य अनिष्टसाधनम् बलवतां अनिष्टानां अनुबन्धि यदिष्टं भवति, तस्य। साधनमिति भावः । तद् वैयावृत्यकरणं साक्षात् तु अनिष्टस्य साधनं प्रायो न भवत्येव । किन्तु वैयावृत्यकाले तस्य प्रशंसादिरूपमिष्टमेव भवति, किन्तु तस्यानिष्टानामनुबन्धो भवतीति ॥५९|| છે તથા તે છત્ત્વ પાસેથી “ભવિષ્યકાળમાં એ પણ મને ભક્તાદિ લાવી આપશે” એવા પ્રકારના પ્રત્યુપકારની છે આ ઈચ્છા કરતો અને પોતાની કીર્તિ-પોતાના સંબંધી પ્રશંસાને ઈચ્છતો છતો વૈયાવચ્ચને ન કરે. છેપ્રત્યુપકાર-કીર્તિ વગેરેની ઈચ્છા વડે વૈયાવચ્ચ કરવું એ તેને અનિષ્ટનું (અનિષ્ટાનુબંધી એવા ઈષ્ટનું) સાધન છે જ બની રહે છે નીપલા
यशो. - अथ कथं छन्दकेन वैयावृत्त्यकारणे छन्द्यस्य लाभः ? कथं वा न ? इति विवेचयितुमाह -
कारेउ अ इअरो वि हु एत्तो एयस्स होउ लाभो त्ति । नो पुण अलस्सत्तणओ पच्चुवयारं च दाइंतो ॥६०॥
seeeeeeeeeeeeeerweanwrwww823222222222222222222222222220ccxzzzxxxmarwadeewasee
चन्द्र. - एवं छन्दकस्य केन प्रकारेण लाभोऽलाभो वा भवेदिति कथयित्वाऽधुना कथं=केन शोभनेन प्रकारेण छन्दकेन वैयावृत्यकारणे-छन्दकं प्रति छन्द्यवैयावृत्यकरणे प्रेरणायां छन्द्यस्य-ग्लानादिरूपस्य कथं ।
वा केन वाऽशोभनेन प्रकारेण । 2 → इतरोऽपि च "अतः एतस्य लाभ भवतु"इति (चिन्तयित्वा) कारयतु । न पुनः अलसत्वात् । का प्रत्युपकारं च दर्शयन् कारयतु - इति गाथार्थः । છે શિષ્યઃ છન્દક વડે કેવી રીતે પોતાની વૈયાવચ્ચ કરાવવામાં છન્યને લાભ થાય? અને કેવી રીતે કરાવવામાં છે. છે છત્ત્વને લાભ ન થાય ?
ગુરુઃ આનું જ વિવેચન ૨૦મી ગાથામાં કરશે. | ગાથાર્થ : ઈત્તર=છન્દ પણ “આ વૈયાવચ્ચ દ્વારા છન્દકને લાભ થાઓ” એ પ્રમાણે વિચારીને વૈયાવચ્ચ છે કરાવે. પણ કામ કરવાની આળસને લીધે કે “તમે મારી વૈયાવચ્ચ કરો, હું તમારી વૈયાવચ્ચ ભવિષ્યમાં કરીશ” છે એ પ્રમાણે પ્રત્યુપકારને દેખાડતો છતાં વૈયાવચ્ચ ન કરાવે.
છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૬૩ છે