________________
GGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGEd
s
ણ
ઉપસંપદ સામાચારી પોસ્ટ चन्द्र. - दर्शनं च प्राधान्यं बिभर्तीति सर्वेषां प्रसिद्धम् । तस्मात् ज्ञानाद्दर्शनस्य पृथग्विभागस्तु इत्यादि। ननु तपःप्रभृतिकमपि प्राधान्यं बिभर्येवेति तस्यापि पृथग्विभागः करणीय एवेत्यत आह प्रयोजनभेदाद्वा=8 ज्ञानवृद्ध्यर्थं ज्ञानोपसंपद्, सम्यग्दर्शननिर्मलतार्थं च दर्शनोपसंपदिति द्वयोः प्रयोजनयोः भेदात् उपसंपदोऽपि
भेद इति भावः । स्वतन्त्रपरिभाषा अपर्यनुयोज्येति तु महत्कारणमस्त्येवेति ॥६९॥ છે (શિષ્ય : જો તપનો ચારિત્રમાં સમાવેશ થઈ શકતો હોય, તો દર્શનપ્રભાવક ગ્રન્થો પણ છેવટે તો જ્ઞાન છે આ જ છે ને ? તો એનો પણ જ્ઞાનમાં જ સમાવેશ થઈ શકે છે. તો પછી બે જ ઉપસંપદ કહેવી જોઈએ. “જ્ઞાન છે છે અને ચારિત્ર.” ત્રણ શા માટે ?) 8 ગુરઃ દર્શનનો જ્ઞાનમાં સમાવેશ થઈ શકતો હોવા છતાં પણ સમ્યગ્દર્શન એ પ્રધાનગુણ હોવાથી જ એને છે
જ્ઞાન કરતા જુદું બતાવેલ છે. છે અથવા તો એમ પણ કહી શકાય કે સન્મતિતકદિ ગ્રન્થો જ્ઞાન રૂપ હોવા છતાં એ ભણવા પાછળનું પ્રયોજન છે છે એ હોય છે કે “મારું સમ્યકત્વ નિર્મલ થાઓ.” જ્યારે બાકીના ગ્રન્થો ભણવામાં જ્ઞાનવૃદ્ધિની ઈચ્છા હોય છે. છે એટલે પ્રયોજનનો ભેદ હોવાને લીધે પણ દર્શન ઉપસંપદને જ્ઞાન કરતા જુદી પાડી છે. ૬૯ यशो. - अथ ज्ञानोपसंपदो भेदान् दर्शनोपसंपभेदानां चातिदेशमाह -
वत्तणसंधण गहणे नाणे सुत्तत्थतदुभयं पप्प । एमेव दंसणंमि वि वत्तणमिहयं थिरीकरणं ॥७०॥ घडणं च संधणा किर तस्स पएसंतरम्मि णट्ठस्स ।
गहणं अपुव्वधरणं चउरो इमे भंगा ॥७१॥ चन्द्र. - अतिदेशं एकस्मिन् विषये येन प्रकारेण निरूपितं, अपरस्मिन् विषये तेनैव प्रकारेण बोध्यमिति यत्रापरविषयनिरूपणे कथ्यते, स अतिदेशः, तं । ___ → ज्ञाने सूत्रार्थतदुभयं प्राप्य वर्तनसंधनग्रहणे (उपसंपद् भवति) एवमेव दर्शनेऽपि (बोध्यम्) । अत्र वर्तनं स्थिरीकरणम् । प्रदेशान्तरे नष्टस्य तस्य घटनं संधना । अपूर्वधरणं ग्रहणं । (अत्र) इमे चत्वारः भङ्गाः।
– રૂતિ ગાથાદિયાર્થ: 8 જ્ઞાનોપસંપદના ભેદોને દેખાડતા ગ્રન્થકાર દર્શનોપસંપદના ભેદોના અતિદેશને કહે છે. (અર્થાત્ દર્શનના, B શિ ભેદો સ્પષ્ટ નહિ બતાવે. પણ એમ કહેશે કે “જ્ઞાન પ્રમાણે દર્શનના ભેદો સમજી લેવા.” આને જ અતિદેશ છે શું કહેવાય છે.) છે ગાથાર્થ જ્ઞાનને વિશે સૂત્ર, અર્થ અને તદુભયને આશ્રયીને વર્તના, સંધના અને ગ્રહણને વિશે ઉપસંપદ છે શ થાય છે. એ જ પ્રમાણે દર્શનમાં પણ સમજવું. અહીં વર્તના એટલે સ્થિરીકરણ.
ગાથાર્થઃ બીજા પ્રદેશમાં ભુલાઈ ગયેલા સૂત્રાદિનું ફરી જોડાણ કરવું એ સંધના. અપૂર્વ સૂત્રાદિનું ધારણ છે શું કરવું એ ગ્રહણ. આ ઉપસંપદ ભેદોને વિશે ચાર ભાંગાઓ છે.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૯૧ છે GGREGGREGGGGGGGGGGGGGGGGGGGERGENEGGER #BEGGGGGGGGGGGGGGGas