________________
GGEEBEEGEEEEEER
GORRBEG333333360
NEERINEERINAR पसंपs सामायारी यशो. - एवं चोद्देश्यत्रैविध्यादुपसंपत्त्रैविध्यम् । उद्देश्यान्तराभावाच्च न विधान्तरम् ।। र विधान्तरेण विभागश्च स्वतन्त्रपरिभाषाया अपर्यनुयोज्यत्वादपर्यनुयोज्यः ।
चन्द्र. - एवं च यतः ज्ञानदर्शनचारित्रात्मकानां त्रयाणां उद्देश्यानां प्राप्त्यर्थं उपसंपत्स्वीक्रियते, ततः उद्देश्यत्रैविध्यात् यतः उद्देश्याः त्रिविधाः, ततः उपसंपत्त्रैविध्यम्=उपंसपदपि त्रिविधा । उद्देश्यान्तराभावाच्च चतुर्थोद्देश्यस्याभावाच्च न विधान्तरम् उपसंपदः न चतुर्थः प्रकार इति ।
ननु ज्ञानपदेन शास्त्रसामान्यं गृहीतं, दर्शनपदेन च दर्शनप्रभावकशास्त्राणि गृहीतानि । एवं च। दर्शनप्रभावकशास्त्राण्यपि शास्त्ररूपाणीति ज्ञानपदेनैव तेषां ग्रहणं शक्यम् । ततश्च द्वौ एव उद्देश्यौ भवतः । यदि च "सम्यग्दर्शनस्य माहात्म्यात् तत्प्रभावकशास्त्राणि पृथगुद्देश्यरूपाणि कृतानि" इति विभाव्यते, तर्हि । तपःप्रभावकाणि चारित्रप्रभावकाणि अन्यान्यपि च विषयभेदेन भिन्नानि शास्त्राणि उद्देश्यतया प्ररूपयितव्यानि । भवन्ति । एवं च "त्रिविधा उद्देश्याः, तदनुसारेण च त्रिविधोपसंपद्" इति न सम्यगित्यत आह विधान्तरेण=8
चतुर्थप्रकारादिरूपेण विभागश्च-उपसंपदः विभागश्च स्वतन्त्रपरिभाषायाः जैनागमसंबंधिपरिभाषायाः R अपर्यनुयोज्यत्वात्= प्रश्नादिकरणायोग्यत्वात् अर्पयनुयोज्यः अशङ्कनीयः । यथा हि केनचित्पित्रा स्वपुत्रस्य ।
"धनपालः" इति नाम कृतं । तत्र ईदशी शङ्का न क्रियते यदुत अस्य समीपे धनं नास्ति, ततः कथं सब धनपालपदेन वक्तुं योग्यः" इत्यादि । यतः पितुरिच्छानुसारेण कृतं नामैव व्यवहारपथेऽवतरति । एवं शास्त्रीयपरिभाषाऽपि शङ्काद्यर्थं योग्या नास्ति । सा तु यथा भवति, तथैव स्वीकरणीयेति । છે આમ ઉપસંપદના ઉદ્દેશ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર એમ ત્રણ હોવાને લીધે ઉપસંપદ ત્રણ પ્રકારની માની છે. 8
આ ત્રણ સિવાય બીજા કોઈ પણ ઉદ્દેશ્યથી ઉપસંપદ સ્વીકારાતી નથી. એટલે ચોથા ઉદ્દેશ્યનો અભાવ છે હોવાથી ઉપસંપદનો પણ ચોથો પ્રકાર પડતો નથી. છે જો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર ઉદ્દેશ્યને લઈને ચાર પ્રકારની ઉપસંપદ છે” એ રીતે ચાર છે 8 ભેદ પણ પાડી શકાય. પણ આ તો શાસ્ત્રની પોતાની એક પરિભાષા=વિશિષ્ટ વિવક્ષા જ છે કે “ઉપસંપદ છે
ત્રણ પ્રકારની છે”. અને સ્વતંત્રપરિભાષા પર્યનુયોજ્ય નથી. એટલે કે એની સામે કોઈ વાંધા-વચકા ઉભા કરી છે R ન શકાય. અને માટે જ “ચોથો વિભાગ કેમ ન પાડ્યો? તપને ચારિત્રની અંદર શા માટે ગણી લીધું?” ઇત્યાદિ B છે રૂપે ચોથો વિભાગ અહીં અપર્યનુયોજ્ય=અશકનીય છે. અર્થાત્ “ચોથો પ્રકાર શા માટે ન પાડ્યો?” ઈત્યાદિ છે 8 પ્રશ્ન કરી જ ન શકાય. (પરિભાષા એક એવી વસ્તુ છે કે જેમાં પદાર્થ તો સાચો હોય પણ એનું નિરૂપણ કરવાની કે
શૈલિ જુદી હોય. અહીં શાસ્ત્રકાર ધારત તો “જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એ ચાર ઉપસંપદ” એમ ચાર ભેદ છે 8 પાડી શકત. પણ એમણે તપને ચારિત્રની અંદર જ ગણી લઈ ચોથા ભેદ તરીકે નથી માનતા. હવે આ તો એ છે છે મહાપુરુષોની ઈચ્છાનો વિષય છે. એમાં કોઈ વાંધો આપણે ન ઉઠાવી શકીએ.)
यशो. – ज्ञानादर्शनस्य पृथविभागस्तु प्राधान्यात् प्रयोजनभेदाश्रयणाद्वेति बोध्यम् ॥६९॥
EEEEEEEEEEE
5000000000000000000000000000000005800000000000
EEEEEEEEEEEEEEEEEEEEEEE
REEEEEEEEEEEEEgge EEEEEEET
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૯૦. SERama9999999999999900mmmmmmm mms