________________
ggggggggssssssss ઉપસંપદ સામાચારી ) तस्यैवात्राभावात् तेन अप्रयोज्यमेव छेदसूत्रज्ञानग्रहणं भवतीति तत् अपूर्वधरणमुच्यते ।
प्रतीच्छ्यप्रतीच्छकवैचित्र्यात्=प्रतीच्छ्यः यस्य निश्रा स्वीक्रियते, स निश्रादाता आचार्यादिः । प्रतीच्छक: य: निश्रां स्वीकरोति, स निश्राग्रहीता साध्वादिः । तयोः वैचित्र्यात्=भेदात् ॥७१॥ છે અહીં અપૂર્વધરણની વ્યાખ્યા ન્યાયશૈલિમાં આ પ્રમાણે કરી છે કે “સ્વમાનધિ%૨Uતત્સમાવિષયે # શું જ્ઞાન પ્રયોર્જ જ્ઞાનપ્રણમ્ ” આ સમજવા માટે પહેલા ખોટું દષ્ટાન્ત જોઈએ. કમ્મપડિ ભણીને ભૂલી ચૂકેલો છે સાધુ ફરી એને ઉપસ્થિત કરે ત્યારે આ સાધુમાં જૂનું કમ્મપડિજ્ઞાન હતું અને એ જ સાધુમાં નવું કમ્મપયડિજ્ઞાન છે આવે છે એટલે બે ય જ્ઞાનો પરસ્પર સમાનાધિકરણ બને. અને બે ય જ્ઞાનનો વિષય-કમ્મપડિ સરખો જ છે. એટલે સ્વ=નવું કમ્મપયડિજ્ઞાનગ્રહણ પોતાને સમાનાધિકરણ અને પોતાને સમાનવિષયક એવા જુના કમ્મપયડિજ્ઞાનથી પ્રયોજ્ય છે, કેમકે જૂનું કમ્મપયડિજ્ઞાન ભલે ભૂલાઈ ગયું હોય પણ એના સંસ્કાર હોવાને લીધે છે આ નવા જ્ઞાનમાં એ પ્રયોજકઃઉપકારક તો બને જ છે. આમ આ નવું જ્ઞાન સ્વસમાનાધિકરણ-સ્વ(ત) છે છે સમાનવિષયકજ્ઞાનથી પ્રયોજ્ય છે, અપ્રયોજ્ય નથી. એટલે આ નવું જ્ઞાનગ્રહણ એ અપૂર્વધારણ ન કહેવાય. $
પરંતુ જે સાધુ સૌપ્રથમવાર કમ્મપડિ ભણે છે. એનું આ જ્ઞાન કોઈ સ્વસમાનાધિકરણ- 8 સ્વમાનવિષયકજ્ઞાનથી પ્રયોજ્ય નથી. એટલે એને અપૂર્વધારણ કહેવાય.
આ ઉપરાંત સામાચારીમાં જ્ઞાનના ૯ અને દર્શનના ૯ એમ જે અઢારભેદો બતાવ્યા છે. એ દરેકમાં છે 8 પ્રતીય=નિશ્રા આપનાર અને પ્રતીચ્છકકનિશ્રા સ્વીકારનાર આ બેના ભેદને લઈને ચાર-ચાર પ્રકારો થાય છે છે. II૭ના
SSSSSSSSSSSSSSSSSSASSSSSSSSSSSSSSSSSS
[666666666666666666666
यशो. - चतुर्भङ्गीमेव नामग्राहं संगृह्णाति -
संदिट्ठो संदिट्ठस्सेवमसंदिट्ठयस्स संदिट्ठो ।
संदिट्ठस्स य इयरो इयरो इयरस्स णायव्वो ॥७२॥ चन्द्र. - नामग्राहं नामग्रहणपूर्वकं । → संदिष्टः संदिष्टस्य, एवं संदिष्टः असंदिष्टस्य, इतर:=असंदिष्टः संदिष्टस्य इतर:=असंदिष्टः इतरस्य असंदिष्टस्य (निश्रां स्वीकुर्वाणः) ज्ञातव्यः - इति गाथार्थः ।
એ ચતુર્ભગી જ નામ ગ્રહણ કરવાપૂર્વક સંગૃહીત કરે છે.
ગાથાર્થ : સંદિષ્ટ સંદિષ્ટની પાસે, એમ સંદિષ્ટ અસંદિષ્ટની પાસે, ઈતર=અસંદિષ્ટ સંદિષ્ટની પાસે, છે ઈતર=અસંદિષ્ટ ઇતરસ્સ=અસંદિષ્ટની પાસે (નિશ્રા સ્વીકારનાર) જાણવો.
યશો-વિ ત્તિ | સન્નિષ્ટ =“ત્વમમુવં પ્રર્શ્વ પર' રૂતિ ગુWT TI: દ્િષ્ટીક "अमुकपार्वे पठ" इति गुस्गाऽऽज्ञाविषयीकृतस्य पार्वे उपसंपदं गृह्णातीति प्रथमो भङ्गः । एवं अनेन प्रकारेण, प्रकारश्च प्रायिकं साद्दश्यम्, असंदिष्टकस्य गुरुणाऽप्रदशिताचार्यस्य सन्दिष्टः गुरुणा पठनाय दत्ताज्ञ इति द्वितीयः । सन्दिष्टस्य गुरुप्रदर्शिताचार्यस्य चः समुच्चये इतर:='न तावदिदानी पठनीयम्' इति कृतप्रतिषेधः इतरस्य=
BEST DESIBEES
CEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
SOOX
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ REEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE