________________
GEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
ART I STERESTERTAITRITTETTEERTREEEEEN GसंपE साभायारी लाभ: नेष्टफलावाप्तिः । अत्र दृष्टान्त-माह रत्नजीविनः रत्नैरिन्द्रनीलादिभिर्जीवति वृत्ति करोतीति रत्नजीवी, तस्य कर्पटव्यवहारेण स्थूलवस्त्रव्यापारेण को लाभः न कोऽपीत्यर्थः।। तत्राऽपरिनिष्णातत्वादुपेक्षाभावाच्चेतिभावः । र चन्द्र. - समाधानमाह अनुयोगदायकस्येत्यादि सुगमम् । तत्र कर्पटव्यवहारे अपरिनिष्णातत्वात्=8 र अकुशलत्वात् उपेक्षाभावाच्च यतः तत्कार्यं स्वरुच्यनुरूपं नास्ति । ततः तत्रोपेक्षा भवतीति हेतोः तस्य गुरोः न कोऽपि लाभः ।
ટીકર્થ : અર્થનું વ્યાખ્યાન આપનારા ગુરુને વ્યાખ્યાનના કાળે વ્યાખ્યાન સિવાયનું બીજું કાર્ય કરવાથી કે 8 ઈષ્ટફળની પ્રાપ્તિ થતી નથી. (વ્યાખ્યાન સિવાયના કાળમાં વ્યાખ્યાન સિવાયના કાર્યો કરે એનો વાંધો નથી.) B
આ વાતને સમજાવવા માટે દષ્ટાન્ત બતાવે છે કે ઈન્દ્રનીલ વગેરે રત્નો વડે આજીવિકા ચલાવનારા છે રત્નવેપારીને સ્થૂલવસ્ત્રોના વેપાર વડે શું લાભ થાય ? કોઈપણ લાભ ન થાય ? કેમકે રત્નનો વેપારી છે
સ્થૂલવસ્ત્રોના વેપારમાં નિષ્ણાત=હોંશિયાર નથી. અને એ વેપારમાં એ દીલ દઈને કામ નહીં કરી શકે. એમાં જ ઉપેક્ષા જ થવાની. માટે ફળ ન મળે.
यशो. - एवं चानुयोगं मुक्त्वा कार्यान्तरकरणे तस्याऽविवेक इत्युक्तं भवति, यो हि यत्राधिकारी स तमर्थमेव साधयन् विवेकी व्यपदिश्यत इति निगर्वः ॥७९॥
चन्द्र. - निगर्व: रहस्यम् । આના દ્વારા ગ્રન્થકાર એમ કહે છે કે “વ્યાખ્યાન છોડીને બીજું કામ કરવામાં તે ગુરુનો અવિવેક જ છે १॥य." R. આ બધાનો નિર્વ=સાર એ છે કે જે વ્યક્તિ જે કાર્યમાં અધિકારી હોય તે વ્યક્તિ તે જ અર્થને સાધે તો છે એ વિવેકી તરીકે ગણાય II૭લા.
यशो. - वंदंति तओ सव्वे वक्खाणं किर सुणंति जावइया । व तत्तो काउस्सग्गं करेंति सव्वे अविग्घट्ठा ॥८॥
चन्द्र. - → ततः यावन्तः किल व्याख्यानं शृण्वन्ति । तावन्तः वन्दन्ते । ततः सर्वे अविध्नार्थं । कायोत्सर्गं कुर्वन्ति - इति गाथार्थः ।
ગાથાર્થ: ત્યારબાદ જેટલા સાધુઓ વ્યાખ્યાન સાંભળવાના હોય તે બધા જ વંદન કરે. ત્યારબાદ બધા & છે જ વિઘ્નોના અભાવને માટે કાયોત્સર્ગ કરે.
यशो. - वंदति त्ति । ततः तदनन्तरं किलइति सत्ये । यावन्तो व्याख्यानं शृणवन्ति, तावन्त इति गम्यम् । सर्वे न तु कतिपये, वन्दन्ते द्वादशावर्तवन्दनेनेति विधिविशेष
EEEEEEEEEEEEEEEEE
8મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૯ ૧૦૮