________________
(જ્યારે આવી કોઈ માંદગી વગેરે ન હોય ત્યારે એ પ્યાલાદિ મૂકવાની જરૂર નથી.)
આથી જ પંચવસ્તુકમાં પણ કહેલું છે કે → શ્લેષ્મને માટે અને માત્રાને માટે એમ પ્યાલાઓ ત્યાં राजवा. आनो भावार्थ = रहस्य से छे } "खावा प्रझरना गुरुखे या सूत्रनुं व्याप्यान वुं भेजे.॥७७॥ यशो. - नन्वेवंविधाऽशक्तिमतोऽनुयोगादानेऽपि का क्षतिः ? इत्यत आहतावइयाविय सत्ती इहरा नूर्ण निगूहिया होई । सत्तिं च णिगृहंतो चरणविसोहिं कहं पावे ॥७८॥
ઉપસંપદ સામાચારી
चन्द्र. - → इतरथा नूनं तावत्यपि शक्तिः निगूहिता भवति । शक्तिं च निगूहयन् चारित्रविशुद्धिं कथं प्राप्नुयात् ? ← इति गाथार्थः ।
શિષ્ય : જે ગુરુ વારંવાર માત્રુ આવવું વગેરે રૂપ અશક્તિવાળા છે એ ગુરુ વ્યાખ્યાન ન આપે તો ય એમને शुं वांधी ?
ગુરુ : આનો ઉત્તર હવેની ગાથામાં આપે છે.
ગાથાર્થ : જો વ્યાખ્યાન ન આપે તો તેટલી શક્તિ પણ નિગૃહિત કરાયેલી થાય છે. અને શક્તિની નિગૃહના કરતો સાધુ ચારિત્રની વિશુદ્ધિને શી રીતે પામે ?
यशो - तावइया वि यत्ति । तावत्यपि च = रोगग्रासादल्पीयस्यपि च शक्तिः इतरथा = अनुयोगादाने नूनं=निश्चितं निगूहिता = धृतिबलाऽस्फोरणेनाऽप्रकटीकृता भवति ।
चन्द्र.
स्पष्टं ।
ટીકાર્થ : રોગના કા૨ણે શક્તિ ખવાઈ જવાને લીધે ગુરુમાં શક્તિ ઘટી ગઈ છે. પણ જો અર્થદાન ન કરે તો તો નક્કી એ ગુરુએ ધી૨જ-બળને સ્ફોર્યુ ન હોવાને લીધે એ અલ્પ પણ શક્તિ નિગૂહિત उरायेली=छूपावेली=प्रगट न उरायेली थाय छे.
यशो - किं ततः ? इत्यत आह शक्तिं च = पराक्रमं च निगूहयन् = आच्छादयन् चरणविशुद्धि चारित्रप्रकर्षं कथं प्राप्नुयात् ? न कथमपीत्यर्थः । शक्तिनिगूहनं विना यतमान एव हि यतिरुच्यते, अतः शक्तिनिगूहने यतित्वशुद्धिर्दूरापास्ता । अत एवाऽशक्तमाश्रित्याप्येवमुक्तम् - ( उपदेशमाला -३८४)
सो विय णीअपरक्कमववसायधिइबलं अगूहंतो । मुत्तूण कूडचरियं जइ जयंतो अवस्स जई ॥ इति ॥ ७८ ॥
-
चन्द्र. - अत एव=शक्तिनिगूहने यतित्वशुद्धिः यतो न भवति, तत एव अशक्तमाश्रित्यापि = न केवलं शक्तस्येति अपिशब्दार्थः । उपदेशमालागाथार्थस्त्वयम् यः अशक्तः, सोऽपि निजपराक्रमव्यवसाय धृतिबलं
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ -
ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૦૬