________________
H
કtt
હાઉસફરજણસરકારકgggggggggg ઉપસંપદ સામાચારી )
इति अन्यथा पृथक् मङ्गलं विना अनुपपत्तेः शास्त्रसमाप्तेः अघटमानत्वात् मङ्गलं क्रियते इति यदि युस्माकं ग्रन्थकृतामभिप्रायः । तर्हि अहं तु पूर्वपक्षः कथयामि यदुत अन्यथानुपपत्तेः क्रियमाणं मङ्गलं किं शास्त्रात्र एकान्तेन भिन्नं उताभिन्नम् ? यदि हि एकान्तेन भिन्नम् । तर्हि "इदं शास्त्रस्य मङ्गलम्" इति शास्त्रेण सह । मङ्गलस्य यः सम्बन्धः अनुभूयते, स न घटेत । यतः एकान्तेन भिन्नानां वस्तुनां परस्परं सम्बन्धः न घटते ।। अत्र तु भवता एकान्तेन भेदोऽभ्युपगत इति शास्त्रमङ्गलयोः अनुभूयमानः संबंधो न घटेतेति ।। ___ यदि हि क्रियमाणं मङ्गलं शास्त्रादेकान्तेनाभिन्नम् । तर्हि तन्मङ्गलं शास्त्रमेव । ततश्च यथा शास्त्रसमाप्त्यर्थं । २ पृथक् मङ्गलं क्रियते । एवं तत्पृथक् मङ्गलमपि शास्त्रमेवेति तत्परिसमाप्त्यर्थमपि पृथक् मङ्गलं करणीयं स्यादित्याद्यनवस्था।
भेदाभेदाभ्युपगमेऽपीत्यादि । यदि मङ्गलवाक्यं शास्त्राद् भिन्नाभिन्नरूपं तर्हि मङ्गलवाक्यं यादृशं, तादृशमेव शास्त्रगतं वाक्यान्तरमपि । यतः शास्त्रगतं किमपि वाक्यं मङ्गलमेव । एवं च ते द्वे अपि वाक्ये अविशेषे एव । ततः कोऽयं विभागः यदुत पृथक् क्रियमाणं एव मङ्गलवाक्यं ग्रन्थसमाप्तिं जनयति, शास्त्रगतानि तु अन्यानि कानिचिदपि वाक्यानि मङ्गलभूतान्यपि ग्रन्थसमाप्तिं न जनयन्तीति अत्र शङ्का संपूर्णा
अक्षरार्थस्त भावार्थानसारेण स्वयं विभावनीयः । केवलं कात्स्येंन संपूर्णतया तत्वापत्तेः मङ्गलत्वापत्तेः ।। છે શિષ્ય જે શાસ્ત્રકર્તા છે એ સૌ પ્રથમ જે વાક્ય રચશે એના દ્વારા બીજા વાક્યની રચનાના પ્રતિબંધક છે છે એવા વિઘ્નો નાશ પામશે. એટલે પછી બીજું વાક્ય રચાશે અને એ વાક્યથી ત્રીજાવાક્યના વિપ્નો નાશ પામશે હું અને એટલે ત્રીજું વાક્ય રચાશે. છે આમ પૂર્વ-પૂર્વના વાક્યોની રચના દ્વારા કર્તાને ઉત્તર-ઉત્તર વિક્નોનો ક્ષય થશે. એટલે કર્તાએ નવું મંગલ છે શું કરવાની જરૂર જ નથી. છે એમ શાસ્ત્રનો જે શ્રોતા હશે એને પૂર્વપૂર્વવાક્યના શ્રવણથી ઉત્તરોત્તર વિનોનો નાશ થશે. એટલે એણે 8 છે પણ શાસ્ત્રની શરુઆતમાં આ કાયોત્સર્ગાદિ રૂપ મંગલ કરવાનું કોઈ જ કામ નથી. (જો આમ કહો કે પહેલા કે 8 વાક્ય રૂપ મંગલમાં આવનારા વિદનોને દૂર કરવા માટે કાયોત્સર્ગ રૂપી મંગલ જરૂરી છે. તો તો પછી એ છે આ કાયોત્સર્ગ રૂપી મંગલમાં આવનારા વિદ્ગોને દૂર કરવા માટે બીજા મંગલની જરૂર પડશે. એનાં વિદ્ગોના નાશ 8 માટે વળી ત્રીજા મંગલની જરૂર પડશે. આમ અનવસ્થા ચાલશે. માટે એ પણ યોગ્ય નથી.)
વળી કાયોત્સર્ગની વાત જવા દો. દરેક શાસ્ત્રની શરુઆતમાં ઈષ્ટદેવતા નમસ્કારાદિ રૂપ મંગલ કરવામાં છે આવે છે. આ મંગલ જો ન કરીએ (અન્યથા) તો શાસ્ત્રની સમાપ્તિ ન થાય (અનુપર:) અને આથી જ આ 8 મંગલ કરવામાં આવે છે.
અમે પૂછીએ કે આવું જે મંગલ કરાય છે એ મૂળશાસ્ત્રથી એકાન્ત ભિન્ન છે? કે અભિન્ન છે? જો એમ છે શું કહો કે “એકાંતે ભિન્ન છે” તો તો જેમ વિવાહાદિમાં કરાતું મંગલ પ્રસ્તુતશાસ્ત્રથી એકાંતે ભિન્ન હોવાને લીધે છે છે એ વિવાહનું મંગલ “શાસ્ત્રના મંગલ” તરીકે ગણાતું નથી. અર્થાત્ એ શાસ્ત્રથી એકાંતે ભિન્ન એવા છે
વિવાહ મંગલનો શાસ્ત્ર સાથે કોઈ સંબંધ ઘટી શકતો નથી. અને એટલે જ એ વિવાહ મંગલ દ્વારા શાસ્ત્ર સંબંધી 8 વિઘ્નોનો નાશ નથી જ થતો. એ જ રીતે આ શાસ્ત્રની શરૂઆતમાં કરાયેલ મંગલ પણ તમે શાસ્ત્રથી એકાંતે છે ભિન્ન માનો છો. તો એનો શાસ્ત્ર સાથે કોઈ સંબંધ ન ઘટે. અર્થાત “આ શાસ્ત્રનું મંગલ” એમ ન કહી શકાય.
EMCEE finistration
CECHERCEGEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
25555555555555555555555555555555555
EEEE
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૧૧૨