________________
ઉપસંપદ સામાચારી
अनिगूहयन् कपटाचारं मुक्त्वा यदि सम्यग्यतेत संयमयोगे, तर्हि अवश्यं सोऽपि यतिः । यस्य यस्मिन्स्वोचिते योगे यादृशी शक्तिः, तेन तस्मिन्योगे तादृशी शक्तिः न निगूहनीया इति परमार्थः ॥७८॥
(શિષ્ય : ભલે ને શક્તિ-નિગૂહન થતું ? શું વાંધો ?)
ગુરુ : શક્તિ=પરાક્રમને ઢાંકનારો સાધુ ચારિત્રના પ્રકર્ષને શી રીતે પામે ? કોઈપણ રીતે ન પામે. શક્તિનું નિગૂહન કર્યા વિના સંયમયોગોમાં યત્ન કરતો સાધુ જ યતિ કહેવાય. એટલે શક્તિનું નિગૂહન કરવામાં આવે તો તો સાધુત્વની શુદ્ધિ ઘણી દૂર ફેંકાઈ જાય છે. માટે જ તો અશક્ત સાધુને આશ્રયીને પણ આ પ્રમાણે કહેલું છે કે “તે અશક્ત સાધુ પણ પોતાના પરાક્રમ, વ્યવસાય, ધી૨જબલને છૂપાવ્યા વિના, કપટાચરણને છોડીને જો સંયમ યોગોમાં યતના કરે તો તે અવશ્ય સાધુ જ છે.”
એટલે શક્તિનિગૂહન ન જ ચાલે. II૭૮૫
યશો.
ननु भूयः कालप्रतिबद्धमनुयोगमददानोऽप्यसौ स्वल्पसमाधिकालानुरूपमल्पमेव कार्यान्तरं करिष्यति ततो न शक्तिनिगूहनप्रयुक्तो दोषः इत्यत आहअणुओगदायगस्स उ काले कज्जंतरेण णो लाहो ।
?
कप्पडवावारेणं को लाहो रयणजीविस्स ॥७९॥
-
चन्द्र. - ननु शक्त्यनिगूहनार्थं व्याख्यानमेव करणीयमिति न नियमः । जिनदर्शनादिरूपे कुत्रापि संयमयोगे स्वशक्तिं स्फोरयन् शक्त्यनिगूहनजन्यं फलं प्राप्नोत्येव । ततश्च भूयः कालप्रतिबद्धं - दीर्घकालं यावद् भाविनं अनुयोगं=व्याख्यानं अददानोऽप्यसौ = गुरुः स्वल्पसमाधिकालानुरूपं = स्वल्पः समाधिजनकश्च यो कालः, तदनुसारि अल्पमेव कार्यान्तरं = स्वयं शास्त्रपठनादिरूपं करिष्यति ।
समादधाति । अनुयोगदायकस्य काले कार्यान्तरेण न लाभः । रत्नजीविनः कर्पटव्यवहारेण को નામ: ? ← इति गाथार्थः ।
શિષ્ય : “ગુરુએ શક્તિનિગૂહન ન કરવું જોઈએ.” એ જ તમારે કહેવું છે ને ? તો ભલે. ઘણા લાંબા કાળ સુધી ચાલનાર વ્યાખ્યાન ગુરુ ન આપે અને છતાં પોતાની જેટલી શક્તિ છે તે પ્રમાણે અલ્પકાળના, સમાધિ ટકે એટલા કાળ ચાલનારા અલ્પ એવા જ કોઈ શાસ્ત્રવાંચનાદિ બીજા કાર્યને એ કરે તો તો વાંધો નથી ને ? કેમકે એમણે શક્તિનું નિગૃહન નથી કરેલું. બીજા કાર્યોમાં શક્તિનો વપ૨ાશ કર્યો જ છે. તો હવે શક્તિનિગૂહનથી થનારો દોષ તો નહિ જ લાગે. એટલે “રોગી ગુરુએ પણ વાચના આપવી” એ આગ્રહ છોડી દો.
ગુરુ : આનો ઉત્તર આ ગાથામાં આપે છે.
ગાથાર્થ : વ્યાખ્યાનદાતાને વ્યાખ્યાનદાનના કાળે બીજું કામ ક૨વાથી લાભ=ફળ ન મળે. રત્નના વેપારીને કાપડના વેપારથી શું લાભ થાય ?
यशो - अणुओगति । अणुओगदायगस्स उ इति । अनुयोगदायकस्य तु अर्थव्याख्यानार्पकस्य तु काले = अनुयोगवेलायां कार्यान्तरेण तदतिरिक्तकार्येण नो મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીચા ટીકા - વિવેચન સહિત ૭ ૧૦૭