________________
BEEEEEEEEEEEEEE
દાદા :
E EELECCOCHECHELEWEEEEEEEEEEEEEEEEEEEECECECECCEEG
ssssssssssss ઉપસંપદ સામાચારી છે તો ભાવાર્થ – રૂતિ થાર્થ 8 ગાથાર્થ : કફ અને માત્રુને માટે યોગ્ય બે પ્યાલાઓ ત્યાં સ્થાપવાના હોય છે. આવી રોગિષ્ઠ અવસ્થાવાળા છે 8 ગુરુએ પણ વાચના આપવી જોઈએ. એ ભાવાર્થ છે.
यशो. - खेले यत्ति । ततः श्लेष्मणि कायिक्यां च श्लेष्मनिमित्तं कायिकीनिमित्तं चेत्यर्थः, गुरोरिति शेषः, योग्ये=उचिते मात्रके समाधिस्थानरूपे द्वे भवतः स्थापनीये इति શેષ:,
चन्द्र. - ततः=निषद्याद्वयरचनानन्तरं समाधिस्थानरूपे-तत्र हि मात्रके गुरुः श्लेष्म कायिकी च परिष्ठाप्य शरीरसमाधि प्राप्नोतीति तन्मात्रकं समाधिस्थानरूपं कथ्यते ।
ટીકાર્થ : બે નિષદ્યા ગોઠવ્યા બાદ કફને માટે અને માત્રાને માટે ઉચિત બે પ્યાલા ત્યાં સ્થાપવા જોઈએ. છે અહીં “કોના કફ-માત્રાને માટે ?” એ લખ્યું નથી. એટલે “પુરોઃ” શબ્દ સમજી લેવો. એમ “બે પ્યાલાઓનું શું કરવું ?” એવું પણ ગાથામાં લખેલ નથી. એટલે “થાપની” શબ્દ પણ સમજી લેવો. છે તથા ઉત્તેજિ ... એમાં જે સપ્તમી વિભક્તિ છે. એ નિમિત્ત સપ્તમી છે. એટલે શ્લેષ્મને નિમિત્તે=માટે... ૨ છે એમ અર્થ થઈ શકશે. છે (અહીં પ્યાલાઓમાં માગુ-કફ કાઢી નાંખવાથી ગુરુ સમાધિ-સ્વસ્થતા પામે છે. માટે આ પ્યાલાઓ છે જ સમાધિસ્થાન તરીકે ઓળખાવ્યા છે.)
___ यशो. - अन्यथा पुनरर्धकृतव्याख्यानोत्थानानुत्थानाभ्यां स्वाध्यायपलिमन्थात्मर विराधनादिप्रसङ्ग इति भावः । 8 चन्द्र. - ननु यदि द्वे मात्रके न स्थाप्येते, तर्हि को दोषो भवेत् ? इत्यत आह अन्यथा मात्रकद्वयास्थापनायां अर्धकृतव्याख्यानेत्यादि । यदि अर्धकृतव्याख्यानो गुरुः कायिक्यर्थं श्लेष्मार्थं च उत्थाय
दूरे स्थिते मात्रके कादिकी श्लेष्म वा व्युत्सृजति । तदा तावत्कालं स्वाध्यायपलिमन्थः स्वाध्यायव्याघातो 1 भवेत् । यदि तु व्याख्यानभङ्गाकरणार्थं गुरुः नोत्तिष्ठेत् । किन्तु कायिकी निरुध्यात्, श्लेष्म वा अन्तः एव गलेत्।
तहि रोगादिना गुरोः आत्मविराधना स्यात् । तस्मात् अवश्यं द्वे मात्रके तत्र स्थापनीये । છે જો આ બે પ્યાલા ન મુકવામાં આવે તો સ્વાધ્યાયનો વ્યાઘાત અથવા તો આત્મવિરાધના થવાનો પ્રસંગ ૬ 8 આવે. છે તે આ પ્રમાણે - અડધું વ્યાખ્યા પૂરું થાય અને ગુરુને માત્રાની શંકા થાય કે કફ નીકળે તો એ વખતે 8 ગુરુ શું કરે ? જો એ માત્રુ-કફ કાઢવા માટે દૂર રહેલા પ્યાલા પાસે જાય તો એટલો સમય બધાના સ્વાધ્યાયનો
વ્યાઘાત થાય. અને જો સ્વાધ્યાયનો વ્યાઘાત ન થવા દેવા માટે ગુરુ માત્રુ-કફ રોકી રાખે તો એનાથી રોગાદિ થવાને લીધે આત્મવિરાધના થાય. પણ બે પ્યાલા પાસે જ હોય તો ગુરુ તરત જ એમાં માત્રુ-કફ દૂર કરીને છે વ્યાખ્યાન ચાલુ કરી દે. એટલે એમાં બેમાંથી એક પણ દોષ ન લાગે.
WEEGBELEECEEEEEEEEEEEEEEEEEEEE
RE
આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૦૪ SELL
E
LEHEHEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE