________________
EEEEEEEEEEEEEEEEEEEEEEEEE
CEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
હsssssss======================== ====={ ઉપસંપદ સામાચારી ફ્રિ
જ્ઞાનોપસંપદની વાત ચાલે છે એટલે એને અનુસરીને અહીં અર્થગ્રહણ સંબંધી વિધિને કહેવાની ઈચ્છાવાળા 5 & ગ્રન્થકાર ૭૫મી ગાથાથી વિધિનિરૂપણ શરુ કરે છે.
ગાથાર્થ : અહીં અર્થગ્રહણને વિશે જિનવરોએ આ વિધિ કહેલો છે કે “સૌ પ્રથમ તો ઉચિતસ્થાનમાં છે શું પ્રમાર્જના કરવા યોગ્ય છે.” ___ यशो. - इहयं ति । इह-उक्तोपसंपदि सूत्रग्रहणविधेरपि प्रमार्जनादेरन्यत्रोक्तत्वेऽपि प्रपञ्चभिया नियुक्तिप्रघट्टकमात्रानुरोधेन च तमुपेक्ष्याह-अर्थग्रहणे अनुयोगाभ्युपगमे ઉષ:=વક્ષ્યમાં વિંધ: નિદૈ =સદ્ધિઃ કપ્તઃ -ઋથિત , તે વા છે प्राज्ञैर्गणधरादिभिराप्तः प्राप्तः, आत्तो गृहीतो वा, तेभ्यः प्रज्ञयाऽतिशयितधिया वाऽऽप्तो गणधरादिभिरिति गम्यम् । “जिण ! तए समक्खाओ" इति पाठान्तरम्, तत्र हे जिन भगवन् ! त्वया समाख्यातः-सम्यक् प्रकारेण विनयानुबन्धादिलक्षणे नाख्यातः-कथित રૂત્યર્થઃ
चन्द्र. - अन्यत्र शास्त्रान्तरे उक्तत्वेऽपि कथितत्वेऽपि । तथा च ग्रन्थान्तरे प्रसिद्धस्य विधेरत्रापि निरूपणं कर्तव्यमित्यापन्नं । तथाऽपि प्रपञ्चभिया='विस्तरो भविष्यति' इति भयात् नियुक्तिप्रघट्टकमात्रानुरोधेन च निर्युक्तौ यत्प्रकरणं, तन्मात्रानुसारेणैवायं ग्रन्थोऽस्ति निर्युक्तौ च केवलमर्थग्रहणविधिः प्रतिपादिता । न सूत्रविधिः। જ તતૐ ત=સૂત્રવિધ | તે =તીર્થ રેગ્ય: પ્રજ્ઞાતિશયિતથી વા=“પ્રાપ્ત” તિ સત્ર “g'
उपसर्गस्यायमर्थः प्रतिपादितः । विनयानुबन्धादिलक्षणेन विनयवृद्धिर्यथा भवति, तादृक्प्रकारेण । છે ‘સમરથતિ:' રૂત્યત્ર “સમ્' ઉપસચયમર્થ: પ્રતિપતિ: |
ટીકાર્થ: કહેલી જ્ઞાનોપસંપદમાં અર્થગ્રહણને વિશે આ પ્રમાણે વિધિ છે.
(શિષ્ય : ઉભા રહો. પહેલા તો સૂત્રગ્રહણની વિધિ કહેવી જોઈએ. તમે કદાચ એમ કહો કે “અમને છે સૂત્રગ્રહણની વિધિ નથી આવડતી” તો એ ખોટી વાત કહેવાય. બીજા ગ્રન્થોમાં સૂત્રગ્રહણની વિધિ બતાવેલી છે જ છે. તમે એને અનુસાર સૂત્રગ્રહણની વિધિ બતાવો.)
ગુરુ : તમારી એ વાત સાચી છે કે સૂત્રગ્રહણની પ્રમાર્જનાદિ રૂપ વિધિ બીજા ગ્રન્થોમાં કહેલી જ છે. પણ છે એ કહેલી હોવા છતાં પણ જો અમે એનું નિરૂપણ કરીએ તો અહીં ઘણો જ વિસ્તાર થઈ જાય. એ ભયથી જ છે અમે સુત્રગ્રહણની વિધિની ઉપેક્ષા કરીએ છીએ.
(શિષ્ય : વિસ્તારનો ભય નડતો હોય તો તો અર્થગ્રહણની વિધિ પણ શું કામ બતાવો છો ? એની પણ છે 8 ઉપેક્ષા કરો ને ?)
ગુરુઃ આ અમારો ગ્રન્થ એ આવશ્યક નિર્યુક્તિમાં જે દશસામાચારીનું વર્ણન છે માત્ર એને અનુસરીને કે રચાયેલો છે. અર્થાત અમે જેટલું આવ.નિર્યુક્તિમાં દશ સામાચારી વર્ણન પ્રકરણમાં બતાવેલ છે એ જ સ્પષ્ટ છે રીતે બતાવવાના છીએ. હવે આવ.નિર્યુક્તિમાં આ પ્રકરણની અંદર સૂત્રગ્રહણ વિધિ બતાવી નથી. માત્ર અર્થગ્રહણની વિધિ જ બતાવી છે. એટલે સૂત્રગ્રહણની વિધિની ઉપેક્ષા કરીને અર્થગ્રહણની વિધિ બતાવી છે.
દે
Digggggggggggggggggggggggggggggggggggggggggggg છે મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૦૧ Reating hisaginatinashiniiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiia