________________
હ
s ssssssssssssssssssssssssણ નિમંત્રણા સામાચારી :
: મોક્ષની ઈચ્છાના અવિચ્છેદને લીધે મોક્ષોપાયની ઈચ્છાનો અવિચ્છેદ રહે એ તો બરાબર. પણ આ આ તો ય જે સાધુએ હજી હમણાં જ વૈયાવચ્ચ કરી હોય એને તરત જ બીજા જ સમયે એ જ વૈયાવચ્ચ રૂપી ઉપાયમાં છે
શી રીતે ઈચ્છા થઈ શકે ? કેમકે એ વૈયાવચ્ચ હજી હમણાં જ કરી છે. જે કામ હજી હમણાં જ થયું હોય એમાં છે છે તો સિદ્ધત્વનું થઈ ગયા હોવાનું જ્ઞાન થવાથી ફરી એ કામને વિશે ઈચ્છા ન થાય. એ ઇચ્છા અટકી જ જાય. છે 8 ગુરુઃ તારી આ શંકાને પ્રસ્તુત ગાથામાં દૂર કરે છે. 8 ગાથાર્થ કાર્ય સિદ્ધિ થયે છતું તે જ ઉત્કૃષ્ટ અસિદ્ધ કાર્યને વિશે ઈચ્છા મુનીઓને ઉચિત છે. આ જ કારણસર છે & “નમોડસ્તુ પદ સમર્થન કરાયેલું છે.
यशो. - सिद्धे त्ति । मुनीनां कार्ये साधुसंबन्धिवैयावृत्त्यादिकृत्ये सिद्धे सति तस्मिन्नपि वैयावृत्त्यादिकृत्ये उत्कृष्टे-प्राक्तनकार्याऽपेक्षयाऽतिशयशालिनि असिद्धे
अनुत्पन्ने इच्छा वाञ्छा उचिता=योग्या । अयं भावः-सिद्धत्वज्ञानं हि यद्व्यक्तिविषयं ३ तद्व्यक्तिविषयिणीमेवेच्छां प्रतिबध्नाति न तु तदन्यव्यक्तिविषयिणीमपि, अन्यथैकस्मिन सुखे सिद्धे सुखान्तरेच्छाविच्छेदप्रसङ्ग इति महत्सङ्कटम् । किञ्चैवं "न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।" इति वचनविरोधः ।
222222225555555555
W
चन्द्र. - समाधानमाह मुनीना कार्य इत्यादि । यद्व्यक्तिविषयं यद्वैयावत्यादिविषयं. तद्व्यक्तिविषयिणीमेव तद्वैयावृत्यादिव्यक्तिविषयिणीमेव । न तु तदन्यव्यक्तिविषयिणीमपि न तु सिद्धवैयावृत्यादेः सकाशादन्यत् यद् असिद्धं वैयावृत्यादि । तद्विषयिणीमपि । अन्यथा यदि हि एकव्यक्तिविषयकं सिद्धत्व ज्ञानं असिद्धापरव्यक्तिविषयकज्ञानस्य प्रतिबन्धकं भवेत्, तर्हि।
ननु एकस्मिन्सुखे सिद्धे सुखान्तरेच्छा विच्छेदं प्राप्नोतीत्येव वयं मन्यामहे इत्यत आह किञ्चैवं यदि हि एवं मन्यते तर्हि न जातुः इत्यादि="कामः कामानामुपभोगेन न शाम्यति" इति यद् वचनं, तस्य विरोधो भवेदिति । यतः भवता तु एकस्यापि कामस्य=विषयसुखस्योपभोगेन काम: विषयसुखेच्छा शाम्यतीति 8 સ્વીમિતિ & ટીકાર્થ સાધુસંબંધી વૈયાવચ્ચ વગેરે કાર્ય થઈ ગયે છાઁ, એ થઈ ગયેલા કાર્ય કરતા વધુ સારા એવા અસિદ્ધ છે તે જ વૈયાવચ્ચ કાર્યમાં પણ સાધુઓને ઈચ્છા થાય એ ઉચિત જ છે. હું અહીં આશય એ છે કે “આ કામ સિદ્ધ થઈ ગયું છે” એવું સિદ્ધત્વનું જ્ઞાન જે વસ્તુ=વ્યક્તિને વિશે થયેલું શું હોય એ જ વસ્તુ=વ્યક્તિને વિશે ઈચ્છાને ઉત્પન્ન થતી અટકાવે છે. પણ એ વ્યક્તિ સિવાય એનાથી ઉંચી વસ્તુછે વ્યક્તિને વિશે ઈચ્છાને અટકાવતું નથી. જો એક વ્યક્તિમાં સિદ્ધત્વનું જ્ઞાન બીજી વ્યક્તિમાં પણ ઈચ્છાને છે અટકાવનાર બની શકતું હોત તો કોઈ પણ ભોજનાદિ રૂપ એક સુખ સિદ્ધ થયે છતે, બાકીના તમામ સુખોને A વિશે ઈચ્છાનો વિચ્છેદ માનવો પડે. આ તો મોટી મુશ્કેલી ઉભી થાય. 8 વળી બીજી વાત એ છે કે “કામ=વિષય સુખોની વાસના વિષય સુખોના ઉપભોગ વડે શાંત ન થાય” છે છે એવું જે વચન છે એની સાથે વિરોધ આવશે, કેમકે તમારા હિસાબે તો એક જ સુખની સિદ્ધિ થઈ જવાથી 8
SearEEEEEEEEEESSS
આ મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૦૦ REGGAE666666666666666666666666666666666666666666666666666666668