________________
RGAGGGGGEEGGG68666508666000000000000000GGGIGREGGGGARGGEBEEGGGESC0031580030038003ccccccaseesaasRGROGREG006
REETIREMIERRIERE निमंxel सामायारी यशो. - ननु गुर्वाज्ञापेक्षायां तेन तत्कार्यनिषेधे कथं तन्निमित्तको लाभः ? इत्यत आहअकृतेऽपि अननुष्ठितेऽपि कृत्ये वैयावृत्त्यादौ फलमिष्टसिद्धिस्तया आज्ञया । र चन्द्र. - शङ्कते ननु गुर्वाज्ञापेक्षायां यदि साधून् प्रति निमन्त्रणाकरणार्थमपि गुरोरनुमतिः प्राप्तव्या, तहि ।
कदाचित् तेन गुरुणा तत्कार्यनिषेधे="त्वयैतन्निमन्त्रणादिकं न करणीयम्" इति निषेधे कृते सति कथं: । तन्निमित्तकः= निमन्त्रणानिमित्तकः लाभः । गुर्वनुज्ञाऽभावात् तत्र निमन्त्रणैव न भवति । ततः वैयावृत्यं तु 8 र दूरे एव । ततश्च तत्र निमन्त्रणाजन्यो लाभो न भवेदिति प्रश्नाशयः ।। ___उतरमाह अननुष्ठितेऽपि गुरुनिषेधात् वैयावृत्यादौ अक्रियमाणेऽपि ।
શિષ્ય : નિમંત્રણા કરવા માટે સૌ પ્રથમ જો ગુરુની આજ્ઞા લેવી જ પડતી હોય તો તો પછી જ્યારે ગુરુ છે 8 વડે નિમંત્રણાની અયોગ્યતા જાણી નિષેધ કરાશે કે “તારે આજે નિમંત્રણા નથી કરવાની.” ત્યારે એ શિષ્યને જ કેવી રીતે નિમત્રણાનિમિત્તક નિમંત્રણાજન્ય લાભ મળશે ? કેમકે ગુરુએ ના પાડી હોવાથી એ શિષ્ય નિમંત્રણા છે
वैयावय्य 36०४ ४२८ नथी.
ગુરુઃ ગુરુની ના થવાને લીધે ત્યાં એ શિષ્ય દ્વારા વૈયાવચ્ચાદિ ન કરવામાં આવે તો પણ એણે ગુજ્ઞાનું પાલન છે શું કરેલું હોવાથી એના કારણે એને વૈયાવચ્ચાદિ ન કરેલી હોવા છતાં કર્મક્ષયાદિ રૂપ ઈષ્ટફળની સિદ્ધિ મળે છે.
यशो. - नहि केवलं वैयावृत्त्यमिष्टसिद्धये , अपि त्वाज्ञापूर्वकम् । एवं चावश्यकत्वादाज्ञाया एव तथात्वमिति कथं नाज्ञामात्रात्फलसिद्धिः ? इतरथा आज्ञां विना कृत्यकरणेऽपि फलाभावः फलाऽसिद्धिः । तस्मादवश्यमाज्ञामाश्रित्यैव निमन्त्रणा क्रियमाणा श्रेयसीति तत्त्वम ।
EERREEEEEEEEER1888888888888888ERSEVEREER110008183000000000000000RRENERY
चन्द्र. - एवं चावश्यकत्वात् यतः केवलं वैयावृत्यं फलजनकं न, किन्तु आज्ञापूर्वकमेव वैयावृत्यं फलजनकम् । ततश्च आज्ञासत्त्वे फलोत्पत्तिः, आज्ञाऽभावे तु फलाभाव इति कृत्वा आज्ञा तु अवश्यं फलकारणं 2 मन्तव्या । एवं च यदि सा आवश्यकी, तर्हि आज्ञाया एव तथात्वं फलजनकत्वं, न तु वैयावृत्यस्येति भावः।
માત્ર વૈયાવચ્ચ ઈષ્ટની સિદ્ધિ માટે સમર્થ નથી. પરંતુ ગુર્વાજ્ઞાપૂર્વકનું વૈયાવચ્ચ જ ઈષ્ટની સિદ્ધિ કરાવી 8 શકે છે. આમ આજ્ઞા તો આવશ્યક જ છે અને એટલે આજ્ઞા આવશ્યક હોવાથી આજ્ઞા જ ઈષ્ટની સિદ્ધિનું કારણ છે બને છે. અને તો પછી વૈયાવચ્ચ ન કરીએ તો ય આજ્ઞામાત્રથી ઈષ્ટની સિદ્ધિ શા માટે ન થાય? અવશ્ય થાય.
જો ગુરુની આજ્ઞા=અનુમતિ ન હોય અને એના વિના વૈયાવચ્ચદિ કરવામાં આવે તો વૈયાવચ્ચાદિ કરવા કે છતાં પણ ફળની સિદ્ધિ થતી નથી. એટલે “આજ્ઞા હોય તો વગર વૈયાવચ્ચે પણ ફળ મળે. આજ્ઞા ન હોય આ તો વૈયાવચ્ચ હોવા છતાં ફળ ન મળે.” આવું હોવાથી અવશ્ય એમ જ માનવું યોગ્ય છે કે “ગુર્વાજ્ઞાને આશ્રયીને
જ કરાતી નિમંત્રણા કલ્યાણકારી છે” આ તત્ત્વ છે.
यशो. - तदाह-(पंचा-१२/४१)
इयरेसिं अक्खित्ते गुस्युच्छाए णिओगकरणं ति । एयमिणं परिसुद्धं वेयावच्चं तु अकए वि ॥ इति ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૮૫