________________
હggggggggggggggggggggggggggggggggggggggggggggg છંદના સામાચારી ર કોઈ વસ્તુની ઇચ્છાથી ઉત્પન્ન થનારી નથી. એ ઈચ્છા સ્વતંત્ર છે. આ પ્રસ્તુતમાં છંદના-વૈયાવૃત્ય એ સુખ નથી કે દુ:ખનાશ પણ નથી. એટલે એમાં નિરુપાધિક ઇચ્છા ન સંભવે. છે પરંતુ કોઈક બીજી વસ્તુની ઈચ્છાપૂર્વકની જ ઈચ્છા એમાં સંભવી શકે. છે “આ છંદના-વૈયાવચ્ચ મને સુખશીલતા વગેરે આપનાર બનશે.” એ પ્રમાણે છંદનાને ઐહિક સુખના ઉપાય છે
તરીકે માનીને છંદના-વૈયાવચ્ચને વિશે ઈચ્છા કરે તો ત્યાં એને સ્પષ્ટ રીતે મોહ હોવાથી મોહનિમિત્તક કર્મબંધ 8 થાય. છે એટલે મોક્ષ અને એ માટે જ્ઞાનાદિની ઈચ્છાથી છંદનાદિમાં પ્રવૃત્તિ કરવી યોગ્ય છે. ___यशो. - न च मोक्षेच्छाया अपि रागरूपतया कर्मबन्धहेतुत्वमेवेति वाच्यम्, अनभिष्वङ्गरूपतया तस्यास्तथात्वाभावात्, वढेर्दाह्यं विनाश्यानुविनाशवत्तस्या अपि कर्मविनाश्यानुविनाशात् इत्यन्यत्र विस्तर इति ॥६०॥
E EEEEEEEEEEEEEEEEEEEEEEE 6666666666666666666666666666666666666666666666666
चन्द्र. - शङ्कत न च मोक्षेच्छाया अपि इत्यादि । रागख्यतया इच्छामात्रस्यैव रागरूपत्वं इति हेतोः। समाधानमाह अनभिष्वङ्गरूपतया यतः मोक्षेच्छा आसक्तिस्वरूपा नास्ति, किन्तु शुभभावस्वरूपाऽस्ति, अतः तस्याः मोक्षेच्छायाः तथात्वाभावात् कर्मबन्धहेतुत्वाभावात् । प्रत्युत कर्मविनाशकारिण्येव सा ।
ननु तथापि सा रागरूपा इति तु भवताममप्यभिमतम् । रागश्च मोक्षं प्रति प्रतिबन्धक एव । अत एव करूणाभावनात्मकशुभभावस्वरूपेण रागेण युक्ताः तीर्थकरा: न प्राचीनतृतीयभवे मोक्षं प्राप्नुवन्तीति कथं सा युक्तेत्यत आह वढेर्दाह्यं विनाश्यानुविनाशवत् यथा वह्निः प्रथमं काष्ठादिकं दाह्यं दहति । तदनन्तरं स्वयमपि। विनश्यति । एवमेव तस्या अपि न केवलं वह्ने:, किन्तु मोक्षेच्छाया अपि कर्म विनाश्य कर्म क्षपयित्वा अनुविनाशात् पश्चात् स्वयमेव नाशात् न सा कर्मबन्धहेतुरिति । यद्यपि सा शुभकर्महेतुरस्त्येव । तथापि शुभकर्मापि अशुभकर्मणो नाशं कृत्वा स्वयं विनश्यतीत्येतदपि अत्र योज्यम् । अन्यत्र विस्तर:=ग्रन्थान्तरे एतत्पदार्थः विस्तरतो निरूपितोऽस्ति । ततः तत्स्थानादेव स अवगन्तव्य इति ॥६०॥ શિષ્ય છેવટે તો મોક્ષેચ્છા પણ રાગરૂપ જ છે ને? તો એ પણ જીવને કર્મબંધ કરાવનારી જ બનશે ને?
ગુરુ : ના, ઈચ્છાઓ બે પ્રકારની હોય. અભિપ્ન=આસક્તિ સ્વરૂપ અને અનાસક્તિસ્વરૂપ. મોક્ષેચ્છા 8 અનાસક્તિસ્વરૂપ છે અને કર્મબંધનું કારણ તો આસક્તિસ્વરૂપ ઈચ્છા જ બને. અનાસક્તિ સ્વરૂપ મોક્ષેચ્છા છે જ કર્મબંધનું કારણ ન બને. R (શિષ્યઃ ગમે તે હોય. મોક્ષમાં ગયા પછી એક પણ ઈચ્છા હોતી નથી. એટલે છેવટે તો મોક્ષની ઈચ્છા છે હું પણ ખરાબ જ કહેવાય. તમે એને શા માટે સારી-ઉપાદેય ગણો છો ?).
ગુરુઃ જેમ અગ્નિ દાહ્ય=ઈંધનને ખતમ કરી દીધા બાદ સ્વયં પોતાની મેળે જ નાશ પામી જાય છે એને ખતમ કરવાની કોઈ મહેનત ન પડે. એમ આ મોક્ષેચ્છા પણ કર્મોને ખતમ કરી દીધા બાદ એની મેળે જ નાશ પામી જાય છે. એટલે કર્મોને ખતમ કરવા માટે એ જરૂરી છે. અને એ તો સ્વયં ખતમ થનારી હોવાથી 8 નુકસાનકારક નથી. આ પદાર્થનો અને અન્ય ગ્રંથોમાં વિસ્તાર કરેલો છે દવા
છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત • Statistianita Bagasara Bagasarakhagini shakhani