________________
ggggggggggggggggggggggggggggggggg gg છંદના સામાચારી છે
समादधाति → आज्ञाशुद्धः भावः बह्वीं निर्जरां ददाति, न तु ग्रहणमपि । ततः अशनाग्रहणेऽपि આ ઇન્દ્રસ્થ સિદ્ધિ: મવેત્ - તિ કથા ! R શિષ્યઃ છંદક વધારે ભક્ત-પાનાદિ લાવે અને બીજી બાજુ છન્દ કોઈપણ કારણસર એ વધારે લાવેલા છે છે ભક્તાદિનું ગ્રહણ ન કરે તો પછી તે વખતે છંદકને તો ત્યાં વૈયાવચ્ચ-ભક્તિ કરવા રૂપી ફળ જ ન મળવાથી
ચાં છંદક વડે કરાતી છંદના નિષ્ફળ જ બનશે. છંદનાનું ફળ એ જ છે કે એના દ્વારા બાલ, ગ્લાનાદિ સાધુઓ વસ્તુ લે અને એટલે છંદકને ભક્તિરૂપી ફળ મળે. પણ જ્યાં તેઓ કંઈ ન લે ત્યાં એ છંદના ફળ વિનાની જ છે આ બનશે ને ?'
ગુરુઃ ના, તારી વાત ખોટી છે.
ગાથાર્થ: આજ્ઞાશુદ્ધ ભાવ પુષ્કળ નિર્જરાને આપે છે. “ગ્રહણ પણ નિર્જરા માટે જરૂરી છે” એવું નથી. 8 છે તેથી બાલાદિ વડે અશનાદિનું ગ્રહણ ન કરવામાં આવે તો પણ છંદકને ફળની સિદ્ધિ થાય. ___यशो. - आणासुद्धो त्ति । आज्ञाशुद्धो यथावद्भगवदुपदेशपालनप्रभवतया प्रशस्ततामासादयन् भावः अध्यवसायः, इतरस्य निषेत्स्यमानत्वात् स एव बह्वीं स्वातिशयानुविहितातिशयां निर्जरां कर्महानि ददाति प्रयच्छति, न ग्रहणमपि ।
CEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE22
चन्द्र. - समादधाति → यथावद्भगवदुपदेशेत्यादि="आत्मलब्धिकादिना ग्लानादिन् प्रति छन्दना १ कर्तव्या" इति यः भगवदुपदेशः, छन्दनाकर्ता साधुः तस्य पालनं करोति । ततश्च तादृशोपदेशपालनात् यः भावो भवति । स प्रशस्तो भवति । यतः यो यः भावः यथावद्भगवदुपदेशपालनप्रभवः स स प्रशस्तः इति हि व्याप्तिः । ततश्च प्रकृतछन्दनाजन्यो परिणामोऽपि प्रशस्तो भवति । इतरस्य ग्लानादिना क्रियमाणस्य ग्रहणस्य निषेत्स्यमानत्वात् निर्जराजनकत्वाभावस्याग्रे दर्शयिष्यमाणत्वात् स एव आज्ञाशुद्धः भावः एव स्वातिशयानुविहितातिशयां स्वस्य आज्ञाशुद्धभावस्य योऽतिशयः, तेन अनुविहितः अनुकृतः अतिशयः यस्याः सा, तां । यादृशो हि आज्ञाशुद्धभावस्योत्कर्षः, तादृश एव निर्जराया अपि उत्कर्ष इति भावः । ततश्च आज्ञाशुद्धभावोत्कर्षानुसार्युत्कर्षवतीं निर्जरां ददाति । न ग्रहणमपि न ग्लानादिना क्रियमाणं पूर्वानीताशनादिग्रहणमपि तां निर्जरां ददातीति ।।
ટીકાર્થ : છંદક સાધુ બરાબર પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા પૂર્વક છંદનાદિ કરે તો બરાબર B આજ્ઞાપાલન કરવાના લીધે એને જે ભાવ પ્રગટે એ પ્રશસ્ત જ હોય અને એવો પ્રશસ્તતાને પામેલો ભાવ જ 8 પુષ્કળ નિર્જરાને આપે.
શિષ્યઃ ગાથામાં જ કાર લખેલો નથી. તો તમે એનો ઉપયોગ કેમ કર્યો? - ગુર : હમણાં જ ગ્રન્થકાર શુભભાવ સિવાયની ગ્રહણાદિ ક્રિયાઓનો નિષેધ કરવાના છે કે એ બધા ફળજનક નથી. એટલે એનો અર્થ એ નીકળે છે કે “આ આજ્ઞાશુદ્ધ ભાવ જ પુષ્કળ નિર્જરા આપે.” અને માટે છે અમે જ કારનો ઉપયોગ કર્યો છે.
શિષ્ય : ભાવ પુષ્કળ નિર્જરા આપે એટલે શું?
EEEEEEEEEEE
. &
છે .. . . . . . . . . . . . . . . . . . . .
. . . . . .
. . મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રક્રણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ પર