________________
G
EEEEEEE6666666666666
FEELEGEREEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
૪
૪ ૪૪૪૪૪૪૪૪ષક છંદના સામાચારી ) ગુરુઃ ભાવ જેટલો વિશિષ્ટ હોય એ અનુસાર એટલી જોરદાર નિર્જરા પ્રાપ્ત થાય. અર્થાત્ ભાવના છે અતિશય વડે નિર્જરામાં અતિશય ઉત્પન્ન કરાય છે. છે (શિષ્ય: “ભાવ નિર્જરા આપે” એની ક્યાં ના છે. પરંતુ એથી સાથે બાલાદિ વડે કરાતું ભક્તાદિગ્રહણ છે પણ છંદકને નિર્જરા માટે ઉપયોગી તો ખરું જ ને ? એ વિના નિર્જરા ન જ થાય ને?)
ગુરુઃ ના, “ગ્રહણ પણ બહુનિર્જરાને આપે છે” એ તમારી વાત બરાબર નથી.
यशो. - छन्दनाजन्यनिर्जरायां भावविशेष एव हेतुः, न तु तत्र च्छन्द्यग्रहणमपि र सहकारी, तदन्तराऽपि फलभावात् ।
चन्द्र. - एतदेव स्पष्टयति छन्दनाजन्येत्यादि । ननु कथं छन्द्येन क्रियमाणं अशनादिग्रहणं छन्दनाजन्यनिर्जरायां न सहकारिकारणमित्यत आह तदन्तरापि छन्द्यग्रहणं विनापि फलभावात्= निर्जरोत्पादात् । છે આશય એ છે કે છંદનાસામાચારીથી ઉત્પન્ન થનાર નિર્જરામાં ભાવવિશેષ જ કારણ છે. ત્યાં
છન્દ=બાલાદિ વડે કરાતું ગ્રહણ પણ સહકારિકારણ માનવાની તમારી વાત બરાબર નથી, કેમકે છન્યગ્રહણ છે વિના પણ નિર્જરારૂપી ફળની પ્રાપ્તિ થાય જ છે. જેના વિના જેની પ્રાપ્તિ થાય છે તેમાં કારણ ન જ બને.
- न च तत्र भावपूर्वकदानमेव विधिबोधितकारणताकमित्यग्रहणे तदभावात् की कथं फलोदयः ? इति वाच्यम्,
चन्द्र. - पुनः शङ्कते न चेत्यादि । भावपूर्वकदानमेवन तु भावमात्रं, किन्तु भावपूर्वकं छन्द्याय छन्दकेन क्रियमाणं दानमेव विधिबोधितकारणताकम्="छन्दनासामाचारीपालनार्थं ग्लानादिन् प्रति निमन्त्रणापूर्वकं दानं आत्मलब्धिकादिभिः कर्तव्यम्" इति विधिः । तेन च भावपूर्वके दाने एव कारणतायाः व बोधो भवति । ततश्च विधिना बोधिता कारणता यस्मिन्, तादृशं भावपूर्वकदानमेवेति । अग्रहणे छन्थेन।
ग्रहणाभावे तदभावात्=भावसत्त्वेऽपि भावपूर्वकस्य दानस्याभावात् कथं फलोदयः कथं निर्जराप्राप्तिरिति । છે શિષ્યઃ શાસ્ત્રીય વિધાન તો એ જ છે કે “છંદનાના પાલન માટે પૂર્વગ્રહીત અશનાદિનું વિધિપૂર્વક દાન છે શું કરવું” આ વિધિ=વિધાન દ્વારા તો ભાવપૂર્વકના અશનાદિદાનમાં જ નિર્જરાની કારણતાનો બોધ થાય છે. એટલે હું છે કે આ વાક્યથી તો એમ જ ફલિત થાય છે કે વિધિપૂર્વક બાલાદિને અપાતું દાન એ જ છંદનાજ નિર્જરામાં છે જ કારણ છે. એટલે હવે જ્યાં બાલાદિ વડે અશનાદિનું ગ્રહણ નહિ કરાય ત્યાં બાલાદિને અપનાદિનું દાન ન થયું છે હોવાથી ભાવપૂર્વકના દાન રૂપ કારણની ગેરહાજરીને લીધે ત્યાં શી રીતે ફળની પ્રાપ્તિ થાય ? ન જ થાય. છે એટલે “દાન વિના પણ ફળપ્રાપ્તિ થાય” એ તમારી વાત બરાબર નથી.
यशो. - विशिष्टविधेविशेष्ये बाधकावतारे विशेषणमात्र एव पर्यवसानमिति निश्चयनयतात्पर्याद्विशेषणहेतुत्वावश्यकत्वेनैवोपपत्तौ विशिष्टहेतुत्वकल्पनाऽनौचित्यात् ।
. મારા કાળા કારણે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૫૩