________________
ECCEEEEEEEEEEEEEEEECCECECES
HTTERRIETITIERITTERIERREETTTTTTTTTTTETTERTAIN M छEना सामाधारी निश्चयनयतात्पर्यज्ञानविकलाः, ते एव तत्र दीनतामाप्नुवन्ति । __न विवेकिनां तया बाधा=अविवेकिषु संभवन्त्या दीनतया विवेकिनां न कापि बाधा संभवतीति ।
હા ! કેટલાંકોને ત્યાં દાન-ગ્રહણના અભાવમાં દીનતા થાય છે ખરી. તેઓ પોતે કરેલી છંદના વગેરેની છે 8 અનુમોદની નથી કરતા. પણ અમે શું કરીએ ? એ દીનતા તો અવિવેકનું કાર્ય છે. જે વિવેકી આત્માઓ છે છે R એમને તો અવિવેક ન હોવાથી અવિવેકથી થનાર દીનતા પણ હોતી નથી. એટલે દીનતા દ્વારા એમને કોઈપણ છે 8 જાતની બાધા મુશ્કેલી થાય એ શક્ય નથી.
यशो. - छन्द्यस्याप्येतदनुमोदनं प्रायः संभवत्येवेति न किञ्चिदनुपपन्नम् ।
चन्द्र. - ननु वैयावृत्यकरस्य तु तत्र ग्रहणदानाद्यभावेऽपि शुभभावः संभवेत् । यतः तेन दानमेव न कृतं, वैयावृत्यं दीर्घभिक्षाटनादिरूपं तु कृतमेवेति । यस्तु ग्लानादिश्छन्द्यः । तेन तु ग्रहणं न कृतमिति ग्रहणजन्यं सुकृतानुमोदनादि तावन्नास्त्येव । अन्यदपि च न किञ्चित्तेन कृतमिति तस्य तु तत्र किमपि फलं नैव भवतीत्यतः आह छन्द्यस्याप्येतदनुमोदनं छन्दकेन क्रियमाणस्य वैयावृत्यस्यानुमोदनं प्रायः संभवत्येवेति="यद्यपि
अनेनानीतस्याशनादेः मम किञ्चित्प्रयोजनं नास्ति । तथापि धन्योऽयं यद् ग्लानाद्यर्थं एतादृशं वैयावृत्यं २ करोति" इत्यादि । प्रायोग्रहणं अविवेकिनां सुकृतानुमोदनं तत्र न भवत्येवेति ज्ञापनार्थं । છે જ્યાં કંઈ ન થાય ત્યાં પણ છન્દ પણ છંદકની છંદના, ભક્તિભાવ વગેરેની અનુમોદના પ્રાયઃ કરે જ છે. છે એટલે એમાં કંઈપણ વાંધો દેખાતો નથી. અર્થાત્ એ સ્થાને પણ છંદના સફળ જ છે. નિર્જરા આપે જ છે.
यशो. - स्वजन्यभावविशेषसंबन्धेन दानस्य तु न हेतुत्वम्, भावविशेषस्यैवावश्यहेतुतया दानस्याऽन्यथासिद्धत्वात् ।
चन्द्र. - ननु पूर्वपक्षणाभिहितं यदुत "दानं स्वजन्यभावविशेषसंबन्धेन निर्जरासमानाधिकरणं सत् निर्जराकारणं भविष्यति" इति । तदनुसारेण तु दानं कारणं मन्तव्यमेवेत्यत आह स्वजन्यभावेत्यादि । भावविशेषस्यैवावश्यहेतुतया भावसत्त्वे निर्जरासत्त्वं, भावासत्त्वे निर्जराऽभाव इति अन्वयव्यतिरेकसहचारात्। भावस्तावत् अवश्यं निर्जरायाः कारणं मन्तव्यमेव । तस्य च कारणत्वे सति दानस्य कारणत्वस्वीकारो। नावश्यकः इति दानस्यान्यथासिद्धत्वात् दानस्य निर्जरां प्रति अकारणत्वादिति ।
(શિષ્ય: પણ અમે કહ્યું જ છે કે દાન સ્વજન્યભાવસંબંધથી છંદનાસામાચારીજન્ય નિર્જરા પ્રત્યે કારણ છે. જે છે તો જે જગ્યાએ દાન નથી ત્યાં કોઈપણ રીતે નિર્જરાદિ ફળો શક્ય જ નથી.)
ગુરઃ દાન સ્વજન્યભાવ વિશેષસંબંધથી છંદનાજન્યફળ પ્રત્યે કારણ બની શકતું જ નથી, કેમકે શુભભાવ 8 | વિના છંદનાજન્યફળ ન જ મળે એ નિશ્ચિત હોવાથી શુભભાવને તો અવશ્ય કારણ માનવું જ પડે છે. દાનને અવશ્ય કારણ માનવાની કોઈ જરૂર જ નથી. એટલે ભાવવિશેષ જ અવશ્યકારણ હોવાથી દાન તો છંદનાજન્ય છે ફળ પ્રત્યે અન્યથાસિદ્ધ જ બની જાય છે.
SESIRESEARRESERECRUISERMERRIER600188888888REEEEEEEEEEEE
CEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
553055555555
CEECH
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૫૯ MeenssenceTREERSORRECENTERTISEMESTERIOU5000000000000000000