________________
છંદના સામાચારી
तस्मात् व्यवहारनयसूक्ष्मदृष्ट्यनसारेण अशनादिदानमपि भावोत्पत्त्यादिद्वारा निर्जराकारणमस्त्येवेति । तथा च इत्यादि । तस्य=छन्द्यस्य ग्रहणजन्यफलाभावः = ग्रहणजन्यं यत्फलं परस्य वैयावृत्यादिसुकृतानुमोदनरूपं, अन्यद्वा, तस्याभावो भवति । ग्रहणजन्यफलं चाग्रे दर्शयिष्यते ।
समादधाति यद्यपि तत्र दानग्रहणप्रभावं सुकृतानुमोदनं न, तथाऽपि विधिपालनसमुद्भवं तत् नियमेन ← इति गाथार्थः ।
શિષ્ય : વ્યવહારનયની સૂક્ષ્મદ્રષ્ટિને જો આગળ કરીએ તો “અશનાદિદાન નિર્જરાદિફળનું હેતુ નથી” એ વાત ખોટી ઠરે છે. અર્થાત્ અશનાદિ દાન નિર્જરાદિફળનું કારણ છે જ. તમે જે વાત કરેલી કે “નિર્જરા અને દાન સમાનાધિકરણ ન હોવાથી દાન નિર્જરાકારણ ન બની શકે.” એ વાત ખોટી છે, કેમકે વ્યવહારનયની સૂક્ષ્મદૃષ્ટિ પ્રમાણે તો અશનાદિ દાન સ્વજન્યભાવવિશેષસંબંધથી આત્મામાં રહી જઈને નિર્જરા રૂપી ફળને સમાનાધિક૨ણ બની જ જાય છે. અને એ રીતે દાન નિર્જરાનું કારણ બની જ જાય છે.
આશય એ છે કે દાન જ આત્મામાં શુભભાવને ઉત્પન્ન કરે છે. અને શુભભાવ રૂપી સંબંધ દ્વારા આત્મામાં રહીને નિર્જરાને ઉત્પન્ન કરે છે. એટલે જ્યાં દાન નથી ત્યાં ફળની પ્રાપ્તિ પણ નહિ જ થાય. અર્થાત્ છંદકે વહોરીને લાવેલા અશનાદિનું જો છન્દ વડે ગ્રહણ ન થાય તો છત્ત્વને ગ્રહણ કરવાથી થનારા ફળનો અભાવ થાય અને છંદકને દાનથી મળનારા ફળનો અભાવ થાય.
ગુરુ : તારી આ શંકાને ૫૮મી ગાથામાં દૂર કરે છે.
ગાથાર્થ : જો કે ત્યાં દાન અને ગ્રહણથી ઉત્પન્ન થનાર સુકૃતાનુમોદન નથી થતું. તો પણ ત્યાં વિધિપાલનથી ઉત્પન્ન થયેલ સુકૃતાનુમોદન તો અવશ્ય થાય છે.
यशो - जइ विहुत्ति । यद्यपि हुः वाक्यालङ्कारे, तत्र = अग्रहणस्थले दानग्रहणप्रभवं सुकृतानुमोदनं न भवति । "सुष्ठु मया दत्तमस्मै महात्मने, इदमेव चासारस्य शरीरस्य संसारे शक्तिफलं यदेताद्दशानां महात्मनां प्रत्युपकारानीहया वैयावृत्त्यकरणम्" इति दातुर्दानादेव सुकृतानुमोदनाध्यवसायः समुल्लसति, अन्यथा तु 'अहो ! कष्टमात्रं मया कृतं न तु फलवज्जातम्' इति दीनतया तत्कुण्ठनमेव स्यादिति ।
एवं ग्रहीतुरपि ग्रहण एव "सुष्ठु महात्माऽसावदीनमना निर्जरार्थी परार्थं प्रयतते, सुष्ठु च ममाप्येतद्दत्ताशनादिग्रहणम्, इयताऽप्यस्य चेतोभाववृद्धया प्रत्युपकारान्ममापि स्वाध्यायाद्युपष्टम्भसंभवाच्च" इति सुकृतानुमोदनमुज्जृम्भते, अन्यथा तु न किञ्चिदेतदिति ।
चन्द्र.
ग्रन्थकारः समादधाति यद्यपि इत्यादि प्रत्युपकारानीहया = अशनादिदानरूपो यो उपकारः, तमाश्रित्य छन्द्येन भविष्यत्काले क्रियमाणः यः वैयावृत्यकरणादिरूप उपकारः, स प्रत्युपकारो भवति । तदपेक्षां विना । तत्कुण्ठनमेव=सुकृतानुमोदनाध्यवसायस्य निरोध एव ।।
इयताऽपि = अशनादिग्रहणमात्रेणापि अस्य = अशनादिदातुः ।
ટીકાર્થ : “હુ” શબ્દ વાક્યની શોભા માટે છે. જ્યાં છન્દ વડે અશનાદિનું ગ્રહણ નથી થતું ત્યાં મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીથા ટીકા + વિવેચન સહિત ૭૫૦