________________
SCREEETSASUSA
300030000888888888888lssssmasc066658888856000830888888888888888888888ERRIER
eना सामायारी | चन्द्र. - समाधानमाह विशिष्टविधेः="भावविशिष्टं दानं निर्जराकारणम्" इति विशिष्टे यो विधि: विधानं, तस्य विशिष्ये=दानात्मके विशेष्ये बाधकावतारे="भावरहितं केवलं दानं तु निर्जराकारणं न भवत्येव" इति। निर्जराबोधकविधेः विशेष्येऽघटमानत्वे तु विशेषणमात्रे एव शुभभावरूपो यः विशेषः, तन्मात्रे एव। पर्यवसानम्=तात्पर्यम् । तथा च भावविशिष्टं दानं निर्जराकारणमिति विधेस्तात्पर्य इदमेव यदुत भाव एव निर्जराकारणमिति । यथा मुमूर्षुणां विषविशिष्टं अन्नं मरणकारणं इति विधानं अन्नात्मके विशेष्यमात्रे न घटते । ( यतः अन्नं न मरणकरणं, किन्तु जीवनकारणम् । ततश्च तादृशविधानस्येदमेव तात्पर्यं यदुत विषं मरणकारण
मिति । एवमत्रापि बोध्यम् । 8 ननु व्यवहारे तु विषविशिष्टं अन्नमेव मरणकारणमुच्यते । एवमत्रापि भावपूर्वकं दानं एव निर्जराकारणमित्यता
आह निश्चयनयतात्पर्या=व्यवहारस्तु यो भवता प्रतिपादितः, स एव । किन्तु अत्र निश्चयनयस्य तात्पर्यं गृहीतं।
ततश्च तदनुसारेण विशेषणहेतुत्वावश्यकत्वेन भावमात्रस्य निर्जराहेतुत्वमेवावश्यकं भवतीति तत्स्वीकारेणैव 20 उपपत्तौ निर्जरोत्पत्त्यादिसंभवेन विशिष्टहेतुत्वकल्पनानौचित्यात्=भावपूर्वकस्य दानस्य निर्जराहेतुत्व
कल्पनमनुचितमिति भाव एव कारणमिति । છે. ગુરુ : વિશિષ્ટને વિશે કરાયેલું વિધાન વિશેષ્યમાં બાધકનો અવતાર થર્યું છતે વિશેષણ માત્રને વિશે કે
અન્તર્ભાવ પામે છે. અહીં “ભાવપૂર્વકનું દાન નિર્જરાજનક છે” એમ ભાવવિશિષ્ટ દાન રૂપી વિશિષ્ટને વિશે 8 નિર્જરાકારણતાનું વિધાન છે. હવે આમાં એકલું દાન નિર્જરાકારક ન જ બની શકે. એટલે વિશેષ્ય એવા દાનમાં છે
નિર્જરાજનકતાનો બાધ જ છે. એટલે હવે નિર્જરાકારણતાનું વિધાન એ વિશેષણમાં=શુભભાવમાં અન્તર્ભાવ શ પામે છે. એટલે કે “શુભભાવ નિર્જરાકારણ છે” એ જ એ વિધાનનો નિષ્કર્ષ નીકળે છે. છે આ ઉપર બતાવેલો નિયમ એ નિશ્ચયનયનું તાત્પર્ય છે. હવે એ અનુસારે તો અહીં વિશેષણ શુભભાવને છે તો નિર્જરાનું કારણ માનવું જરૂરી જ છે અને એ માનવાથી જ બધું ઘટી જાય છે. કોઈ આપત્તિ રહેતી નથી. છે એટલે શુભભાવવિશિષ્ટ દાનને=વિશિષ્ટને કારણ તરીકે કલ્પવું એ અનુચિત છે.
यशो.- विशिष्टस्य फलदेशनिष्ठसंबन्धाऽभावाच्च ।
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
चन्द्र. - एवं भावस्य कारणत्वस्वीकारे एकां युक्ति प्रतिपाद्याधुना द्वितीयामपि आह विशिष्टस्य=
र्वकदानस्य फलदेशनिष्टसंबंधाभावाच्च । निर्जरात्मकस्य फलस्य यः छन्दकात्मस्वरूपः देशः.. तनिष्ठसंबंधस्याभावाच्चेति । अयं भावः यत्र कारणं भवति, तत्रैव कार्य उत्पद्यते इति सामान्यतो नियमः । यथा
पर्वते वह्निरूपकारणसत्त्वे पर्वते धूमरूपं कार्यं भवति । यदि च कारणं अन्यत्र, कार्यं चामुकत्र भवतीत्यपि से स्वीक्रियेत, तर्हि पर्वते वह्निः, चैत्यगृहे च धूमोत्पत्तिः स्यात् । मृद् चक्रे, घटश्च चत्वरे उत्पद्यतेति । एवं च र कार्यकारणे एकस्मिन्नेवाधिकरणे भवत इति नियमः । प्रकृते तु निर्जरात्मकं कार्यं छन्दकस्यात्मनि वर्तते ।
दानरूपा क्रिया तु शरीरे, छन्द्ये वा वर्तत इति कार्यकारणयोरधिकरणे भिन्ने स्तः । ततश्च दानात्मकस्य:
भवत्कारणस्य कार्याधिकरणावृत्तित्वात् न तत्कारणं भवितुमर्हतीति । છે બીજી વાત એ કે જ્યાં કારણ હોય ત્યાં જ કાર્ય ઉત્પન્ન થાય. એટલે જે દેશમાં કાર્ય ઉત્પન્ન થાય છે છે દેશમાં કારણનો સંબંધ હોવો જ જોઈએ. કોઈક સંબંધથી કારણ એ દેશમાં રહેલું હોવું જોઈએ. પરંતુ અહીં કે
8 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૫૪ 2 Sosam0000000000000000000000000000000URMUSTOMERICTamak