________________
व्याय
COMSAXIISERIORIERRORISSIONER प्रतिकृया सामाचारी
गुरु : “मे ३१ । भाटे न भणे ?" मे ४ वे मागणी या तावे छे.
ગાથાર્થ અહીં આપૃચ્છા પ્રતિપૃચ્છાને ઉપકાર કરે છે એટલે આપૃચ્છા ઈષ્ટફળને સાધવાને માટે સ્વતંત્રતાને 2 વહન કરતી નથી.
यशो. - इहयं त्ति । इह-प्रतिपृच्छास्थले आपृच्छा प्रतिपृच्छायाः पूर्वोपकारं कुरु ते, तां विना तदनुदयात् । इष्टं अभिलषितं फलं कार्यं साधयितुं कर्तुं नैव स्वतन्त्रत्वं=8 स्वप्रधानतां वहति बिभर्ति ।
चन्द्र. - तदानीं आपृच्छाजन्यं फलं नैव भवतीति दर्शयति इह इत्यादि । तां विना=आपृच्छां विना । तदनुदयात्=प्रतिपृच्छाया अनुदयात् । प्रतिपृच्छा सैव भण्यते, या आपृच्छां कृत्वा तत्पश्चाक्रियत इति । यत: एवं तस्मात् सा आपृच्छा प्रतिपृच्छां विना इष्ट अभिलषितं । स्वप्रधानतां स्वस्य मुख्यतां । ___इदमत्र हृदयम् । प्राक्कालीना आपृच्छा पश्चात्कालीना चापृच्छा, एतदुभयं मीलित्वा प्रतिपृच्छा भवति । यत्र : च प्रतिपृच्छा एवावसरप्राप्ता । तत्र यदि केवलं प्राक्कालीना आपृच्छा कृताऽऽसीत्, तर्हि सा आपृच्छा फलजननेऽसमथैव भवति। यत्र च केवलं आपृच्छवावसरप्राप्ता, न तु प्रतिपृच्छा । तत्रापृच्छामात्रमपि फलजनकं।
भवति । છે ટીકાર્થ : જ્યારે પ્રતિપૃચ્છા કરવાના સ્થળની વિચારણા કરીએ ત્યારે સમજી જ લેવું કે પ્રતિપૃચ્છાWલે કે જ આપૃચ્છા એ પ્રતિપૃચ્છાને પૂર્વકાલીન ઉપકાર કરે છે, કેમકે પહેલા=પૂર્વે આપૃચ્છા કરી હોય તો જ પછી કે
પ્રતિપછા આવે. આપચ્છા વિના પ્રતિપુચ્છા આવી જ ન શકે. (આપૃચ્છા કાયમ માટે પહેલા હોય પ્રતિપુચ્છાની રે છે. સાથે ન હોય એટલે એ દૃષ્ટિએ આપૃચ્છા પૂર્વોપકાર કરનારી કહી છે. દંડાદિ એ કુંભારની સાથે રહીને ઘટ છે.
बनाम ७५७३री छ. मे ही नथी.) છે માટે આ આપૃચ્છા ઈષ્ટ કાર્યને કરવાને માટે પોતાની પ્રધાનતાને ધારણ કરી શકતી નથી. એટલે કે તે આ કર્મક્ષયાદિ રૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં પોતે ત્યાં પ્રધાન નથી બની શકતી. એ ગૌણ જ રહે છે. ત્યાં પ્રતિપૃચ્છા ४ ष्टोत्पत्तिमा प्रधान बने छे.
यशो. - ने ह्यारब्धबहुक्रियात्मकप्रधानस्यैकक्रियामात्रकरणेऽपि फलसिद्धिः, अन्यथा । प्रारब्धप्रतिक्रमणस्य चैत्यवन्दनैककायोत्सर्गमात्रकरणेऽपि फलसिद्धिप्रसङ्गात् । 1 चन्द्र. - एतदेवाह न ह्यारब्धबहुक्रियात्मकप्रधानस्य आरब्धं यत् प्राक्कालीनापृच्छापश्चात्कालीना
पृच्छादिरूपबहुक्रियात्मकं यत् प्रतिपृच्छास्वरूपं प्रधानकार्य, तस्य एकक्रियामात्रकरणेऽपि= प्राक्कालीनापृच्छामात्रकरणादपि फलसिद्धिः । अन्यथा यदि हि बहुक्रियात्मकप्रधानकार्यस्यैकक्रिया । करणमात्रादपि फलसिद्धिः मन्येत, तर्हि प्रारब्धप्रतिक्रमणस्येत्यादि सुगमम् । फलसिद्धिप्रसङ्गात्= चैत्यवन्दनैककायोत्सर्गमात्रकरणजन्या फलसिद्धिरपि भवेत् इति भावः । प्रतिक्रमणजन्यं तु फलं तावन्नास्त्येवा । प्रतिक्रमणस्याकृतत्वात् ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીમ + વિવેચન સહિત ૩૬