________________
થી E
nglisiting India
૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪ પ્રતિપૃચ્છા સામાચારી ) મળે જ. ભલે ૪૮ મિનિટનું ફળ ન મળે.” ઉલ્યું આમાં તો એને ભયંકર પાપકર્મનો બંધ જ મનાય છે. એમ છે દરેક બાબતમાં સમજી લેવું.) 8 હા, જ્યારે દેરાસરમાં માત્ર ચૈત્યવંદન જ કરવાનું છે ત્યારે તો એ ચૈત્યવંદનકાર્ય જ ત્યાં પ્રધાન છે. અને ! છે એટલે ત્યાં એ કાર્ય કરનાર આત્મા અવશ્ય ચૈત્યવંદનનું ફળ પામે છે. (“મારે ૧૦ મિનિટ માળા ગણવી છે” BE R એવા સંકલ્પ સાથે સામાયિક લીધા વિના કોઈ શ્રાવક માળા ગણે. તો એના માટે ત્યાં ૧૦ મિનિટનો જપ એ ! @ જ પ્રધાન કાર્ય છે. એટલે એને ત્યાં ૧૦ મિનિટના જપનું ફળ અવશ્ય મળે.)
यशो. - न चाऽऽपृच्छा तत्र प्रधानं, गौणभावाद्, उपदेशाऽविलम्बितकालसघ्रीचीनाया। एव तस्या फलहेतुत्वादिति दिग् ॥५३॥
GELEWEREDGELEEEEEEEEEEELEECEEEEEEEEEEEEEEEEEE
चन्द्र. - ननु तत्काले आपृच्छा कथं न प्रधानं? इत्यत आह गौणभावात् गौणत्वात् । ननु कथं तदा आपृच्छा गौणीभूता? इत्यत आह उपदेशाविलम्बितेत्यादि । आपृच्छाकरणानन्तरमेव "त्वया वस्त्रप्रक्षालनं कर्तव्यम्" इत्यादि गुरूपदेशो भवति । तदनन्तरमेव यदि वस्त्रप्रक्षालनं क्रियते । तत्र कालविलम्बो यदि न भवेत्। र तत्रैव आपृच्छा निजफलजननीति भावः । ततश्च उपदेशाविलम्बितकाले एव कार्यकरणयुक्तायाः
तस्याः आपृच्छाया फलहेतुत्वाद् आपृच्छासामाचारीजन्यफलहेतुत्वात् इति तु अक्षरार्थः ॥५३॥ છે પરંતુ પ્રસ્તુતમાં આપૃચ્છા પ્રધાન નથી, કેમકે અહીં પ્રતિપૃચ્છાનો અવસર ઉપસ્થિત થઈ ચૂકેલો હોવાથી છે આપૃચ્છા ગૌણ બની જાય છે. | (શિષ્યઃ તો પછી આપૃચ્છા ક્યારે પ્રધાન બને? ક્યારે માત્ર આપૃચ્છાસામાચારીનું ફળ મળી શકે ?) છે 8 ગુરુઃ ગુરુને એકવાર પુછયા બાદ ગુરુ ઉપદેશ=અનુમતિ આપે અને પછી વિલંબ વિના તરત જ કાપ
કાઢવાદિ કાર્ય કરવામાં આવે. તો આ આપૃચ્છા ગુરુના ઉપદેશ બાદ વિલંબ વિના થયેલા કાર્યના=કાર્યકાળના 8 સહકારવાળી બની. આવી આપૃચ્છા જ ફળનું કારણ બને. અર્થાત્ આ સ્થળે પ્રતિપૃચ્છાનો અવસર જ નથી. હું એટલે આપૃચ્છા જ પ્રધાન છે. અને માટે ત્યાં આપૃચ્છાજન્ય કર્મક્ષયાદિ ફળોની પ્રાપ્તિ અવશ્ય થાય. (ટીકામાં 8 છે શાન શબ્દ છે. ત્યાં ખરેખર વાર્થ શબ્દ વધારે યોગ્ય છે. અથવા તો પછી શાન એટલે વાર્ય એમ જ
અર્થ લેવો. આ વિષયમાં લાંબી ચર્ચાને અવકાશ છે. પણ એ અત્યારે કરતો નથી.) છે આ અમે માત્ર દિશાસૂચન કરેલ છે. /પ૩
यशो. - अथ निजहितकार्यनिवेदनात्मकापृच्छालक्षणाक्रान्तत्वात् प्रतिपृच्छाया आपृच्छातो न भेदः,
चन्द्र. - आपृच्छाप्रतिपृच्छेयोरभेदं मन्वानः कश्चित्शङ्कते निजहितकार्येत्यादि । गुरुं प्रति निजहितकार्यस्य बहुमानपूर्वकं निवेदनं आपृच्छालक्षणम् । प्रतिपृच्छाऽपि तादृश्येव । ततश्च प्रतिपृच्छा आपृच्छालक्षणाक्रान्तेति कृत्वा तयोरभेद एव ।
શિષ્ય : આપૃચ્છાનું લક્ષણ આ પ્રમાણે છે કે “પોતાને હિતકારી બને એવા કાર્યનું ગુરુને નિવેદન કરવું છે છે એ આપૃચ્છા” હવે પ્રતિપૃચ્છામાં પણ શિષ્ય પોતાને હિતકારી બને એવા જ કાર્યનું ગુરુને નિવેદન કરે છે એટલે કે 8 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૩૮
inanimatantransinaaaaaaaaapooringineer
E EEEEEEEEEEEEEEEEEEEEEEEEE