________________
રિ પ્રતિસ્પૃચ્છા સામાચારી
િિશ્ચત્પ્રયોનનં ? યેનાનયો: મેઃ પ્રતિપાદ્યતે ? કૃતિ ।
प्रयोजनमेवाह विधिशिक्षादीत्यादि । वस्त्रप्रक्षालनादिकार्याणां शास्त्रीयविधेः शिक्षणं आपृच्छायाः प्रयोजनम् । आपृच्छा हि विधिशिक्षणार्थं क्रियते । प्रतिपृच्छा तु कार्यान्तर - विवक्षितकार्यनिषेधकालान्तरकरणादिज्ञानार्थं क्रियते । ततश्च प्रयोजनभेदेन अनयोः भेदेनोपन्यासः कृतः । न किञ्चिदननुपन्नम्= न अनयोर्भेदोपन्यासः निरर्थक इति ।
શિષ્ય : તમે જીવ-નારકી અને પશુ-ગાયના દૃષ્ટાન્તને લઈને જો આપૃચ્છા-પ્રતિપૃચ્છાનો ભેદ સિદ્ધ કરતા હો તો જીવ અને નારકી તો સામાન્ય વિશેષ સ્વરૂપ જ છે. નારકી એ એક વિશેષ પ્રકારનો જીવ છે. અને જીવ તરીકે તમામ જીવો લેવાય. એ જ પ્રમાણે અહીં પણ આપૃચ્છા એ સામાન્ય તરીકે બનશે, કેમકે આપૃચ્છા તરીકે બધી આપૃચ્છા અને બધી પ્રતિકૃચ્છાઓ લેવાશે. જ્યારે પ્રતિપૃચ્છા એ એક વિશેષ પ્રકારની આપૃચ્છા રૂપ બનશે.
હવે સામાન્ય અને વિશેષ રૂપે રહેલી વસ્તુમાં જ્યારે ભેદનું પ્રતિપાદન કરવામાં આવે ત્યારે એ કોઈક ચોક્કસ કારણસર જ કરવામાં આવે. પ્રસ્તુતમાં આપૃચ્છા અને પ્રતિપૃચ્છા વચ્ચે તમે ભેદનું પ્રતિપાદન કરો છો. એ શા માટે ? કયા કારણસર આ સામાન્ય અને વિશેષભૂત બે સામાચારીઓ વચ્ચે ભેદનું પ્રતિપાદન કરો છો?
ગુરુ : આપૃચ્છા ગુરુ પાસેથી કાપાદિ કાર્યોની વિધિની શિક્ષા=બોધ=જ્ઞાન મેળવવા માટે છે. જ્યારે પ્રતિપૃચ્છા ગુરુએ સોંપેલા કામ સિવાયનું બીજું કામ,... વગેરે છ વસ્તુઓ જાણવા માટે છે. આમ આ બેના પ્રયોજનોનો ભેદ હોવાથી અમે આ બેનો જુદો જુદો ઉપન્યાસ કર્યો છે. એટલે એમાં કોઈ વાંધો નથી.
यशो. - अन्यथा-उक्तगतिमन्तरेणेच्छाकारस्य कुक्षौ = स्वरुपे कथं न प्रविशेत् ? = कुतो नान्तर्भवेदेषेत्यनुषङ्गः ।
चन्द्र. - उक्तगतिमन्तरेण="स्वरूपतः अभिन्नयोरपि प्रयोजनभेदेन भेदोपन्यासः संभवति", इत्येवंरूपा या गतिः=पद्धतिः, सा यदि अवगण्यते, तर्हि । एषेत्यनुषङ्गः=आपृच्छा प्रतिपृच्छा वा कथं इच्छाकारसामाचार्यां अन्तर्गता न भवेदिति भावः ।
(શિષ્ય : અમે કબુલ કરીએ છીએ કે આ બે સામાચારી પરસ્પર સામાન્ય-વિશેષસ્વરૂપે છે. અને એમના પ્રયોજનોનો=“શા માટે આ સામાચારીઓ પાળવામાં આવે છે ?” એ કારણોનો ભેદ છે પણ છતાં એમને એક જ ગણો ને ? આપૃચ્છાનું લક્ષણ પ્રતિપૃચ્છામાં જાય જ છે તો પછી એને આપૃચ્છા જ ગણી લો ને ?)
ગુરુ ઃ જો લક્ષણ જવા માત્રથી આપૃચ્છારૂપ જ પ્રતિકૃચ્છા માનવાની હોય. અને અમે ઉ૫૨ જે પદ્ધતિ માની છે એ માનવાની ન હોય તો તો પછી પ્રતિસ્પૃચ્છા માત્ર આપૃચ્છામાં જ શું કામ પ્રવેશે ? એનો તો ઈચ્છાકારના સ્વરૂપમાં જ પ્રવેશ થઈ જાય. અર્થાત્ પ્રતિપૃચ્છામાં ઈચ્છાકારનું લક્ષણ જતું હોવાથી એને ઈચ્છાકાર જ માની લેવી પડે.
यशो. -' इदं भदन्तोपदिष्टं कार्यमहमिच्छया करोमि, परं शकुनादिख्खलना प्रतिषेधतीति हि प्रतिपृच्छा, सा चेच्छाकारलक्षणाक्रान्तैवेत्युपधेयसाङ्कर्येऽप्युपाध्योरसाङ्कर्य
મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૪૩