________________
પ્રતિકૃચ્છા સામાચારી पूर्वपक्ष : प्राह ययोः द्वयोः लक्षणयोः एकस्मिन्विषये समागमो भवति, तयोः द्वयोः लक्षणयोः मध्यात् एकं तु लक्षणं असत् भवत्येव । यथा उच्चस्कन्धवत्त्वं उष्ट्रस्य लक्षणं सास्नावत्त्वं च गोलक्षणं गोपिण्डे समागमं प्राप्नुतः । तत्र उच्चस्कन्धवत्त्वं उष्ट्रलक्षणं असत् भवति । एवमत्रापि एकस्यामेव प्रतिपृच्छायां आपृच्छाप्रतिपृच्छालक्षणद्वयसमावेशात् द्वयोः मध्यादेकं लक्षणं तावद् असदस्त्येव ← इति ।
उत्तरपक्ष : प्राह → मूढ ! किं प्रतिपादितमपि न सम्यग् जानासि ? गोपिण्डे गोलक्षणं पशुलक्षणं च समागमं प्राप्नुतः । तथापि लक्षणद्वयं सम्यगेव । इन्द्रियादौ प्रमाणप्रमेयलक्षणद्वयं सङ्गच्छते, तथापि लक्षणद्वयं निर्दोषमेव । एवमत्रापि बोध्यम् ।
पूर्वपक्ष: प्राह नन्वेवं यथा “यो यो गौपिण्डः स स पशुः । किन्तु " यो यः पशुः स स गौपिण्डः " इति न । एवं च पशुः सामान्यरूपः, गोपिण्डश्च विशेषः । एवं आपृच्छा सामान्यरूपा प्रतिपृच्छाश्च विशेषरूपा इत्येव सिद्धम् । सामान्यविशेषरूपयोः तयोः मध्ये किमर्थं भेदो निरूप्यते ?
उत्तरपक्ष : प्राह → आपृच्छा विधिज्ञानार्थं प्रतिपृच्छा च कार्यान्तरादिज्ञानार्थं क्रियते । एवञ्च तयोः प्रयोजनस्य भेदोऽस्तीति कृत्वा तयोः भेदेनोपन्यासः कृतः इति । यदि हि अस्मन्निरूपितं न स्वीक्रियेत, तर्हि प्रतिपृच्छा इच्छाकारलक्षणेनापि युक्ता भवतीति सा इच्छाकाररूपैव मन्तव्या स्यात् । किन्तु यथा तत्रेदमेवोच्यते यदुत "तत्र प्रतिपृच्छारूपे उपधेये इच्छाकारप्रतिपृच्छालक्षणद्वयं यद्यपि सङ्गच्छते, ततश्च उपधेयसाङ्कर्यमस्ति । तथापि द्वे अपि लक्षणे परस्परं भिन्ने इति उपाधिसाङ्कर्यं नास्ति । तस्मात् प्रतिपृच्छा न इच्छाकाररूपा" इति ।
एतदेव समाधानमत्रापि दृष्टव्यम् ॥५४॥
महोपाध्यायविरचिते सामाचारीप्रकरणग्रन्थे प्रतिपृच्छासामाचारीटीकायाः विषमपदव्याख्या रहस्यप्रकटनं च
संपूर्णे ।
તે આ પ્રમાણે → “હે ગુરુ ! આપે ઉપદેશેલ=કહેલ વિહારાદિ રૂપ કાર્ય હું ઈચ્છાથી કરું છું. પરંતુ શકુનાદિની સ્ખલના=અપશકુન મને વિહારાદિ કરતા અટકાવે છે.” – આ જ પ્રતિસ્પૃચ્છાનો આકાર સંભવી શકે છે. અને એમાં ઈચ્છાકા૨નું લક્ષણ ઘટે જ છે. એટલે હવે આ પ્રતિપૃચ્છાને ઈચ્છાકાર જ માનવી પડશે. આ આપત્તિ નિવારવા માટે એ જ સમાધાન આપવું પડે કે “આ પ્રતિકૃચ્છારૂપી એક જ વસ્તુમાં પ્રતિકૃચ્છાનું લક્ષણ અને ઈચ્છાકારનું લક્ષણ ઘટે જ છે. પરંતુ જેમ એક જ સ્ફટિકની બે ય બાજુ લાલ અને સફેદ વસ્ત્ર મુકેલ હોય. તો એ બે વસ્ત્રોરૂપી ઉપાધિઓનો લાલ અને સફેદ રંગ સ્ફટિકમાં પ્રતિબિંબિત થાય છે. એટલે કે, સ્ફટિક રૂપી એક જ ઉપધેયમાં બે જુદી જુદી ઉપાધિઓના ધર્મ દેખાય છે. અને માટે આ ઉપધેયસાંર્ય કહેવાય. પરંતુ લાલ અને સફેદ કપડું રૂપી બે વસ્ત્રો તો જુદા જ છે. એમ પ્રસ્તુતમાં પ્રતિપૃચ્છારૂપી ઉપાધિમાં ઈચ્છાકારનું અને પ્રતિપૃચ્છાનું લક્ષણ તો ઘટે જ છે. છતાં પણ ઈચ્છાકારનું લક્ષણ અને પ્રતિપૃચ્છાનું લક્ષણ બે ય પરસ્પર તો જુદા જ છે. એટલે ભલે એ બે ય પ્રતિકૃચ્છામાં ઘટતા હોય છતાં પરસ્પર જુદા છે. અને માટે આ ઉપાધિઓનું અસાંકર્ય=ઉપાધિઓનો ભેદ હોવાથી જ અમે ઈચ્છાકાર અને પ્રતિપૃચ્છામાં ભેદ માનીએ છીએ.”
મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૪૫