________________
gs
s
s પ્રતિપૃછા સામાચારી છે भवन्ति । एवं च प्रमाणप्रमेये स्वरूपतः इन्द्रियस्वरूपेऽपि लक्षणतः भिन्नेऽपि भवतः । एवमत्रापि । आपृच्छाप्रतिपृच्छे स्वरूपतः अभिन्नेऽपि लक्षणतः भिन्नेऽपि भवतः । | (શિષ્યઃ એક જ પ્રતિપૃચ્છામાં આપૃચ્છાનું લક્ષણ પણ જાય છે અને પ્રતિકૃચ્છાનું લક્ષણ પણ જાય છે. એટલે ? છે ખરેખર તો એ એક જ પ્રતિપૃચ્છા આપૃચ્છા-પ્રતિપૃચ્છા ઉભયસ્વરૂપ બને છે. અર્થાત્ એ બે ય એક જ બને છે. છે
અને છતાં તમે લક્ષણભેદ માત્રને આગળ કરીને બે ય નો ભેદ માનવાની વાત કરો છો એ અમને હજી સમજાતી છે છે નથી.)
ગુરુઃ આ વાત તને દૃષ્ટાન્તથી સમજાવું. “મારVવિં પ્રમાવિં” આ પ્રમાણે પ્રમાણની વ્યાખ્યા છે. 8 છે અને “પ્રમાવિષયવં ને વં” આ પ્રમાણે પ્રમેયની વ્યાખ્યા છે. હવે ન્યાયના મતે વિચારીએ તો પાંચેય છે ધ ઈન્દ્રિયો પ્રમાકરણ હોવાથી પ્રમાણ છે. અને એ ઈન્દ્રિયો ઈશ્વરાદિના પ્રમાજ્ઞાનનો વિષય પણ બને છે માટે તે 8
પ્રમેય પણ છે. અહીં ઈન્દ્રિયોમાં પ્રમાકરણત્વ અને પ્રમાવિષયત્વે બે ય છે. આ રીતે કોઈ પણ પ્રમાણમાં છે 8 (=વ્યાપ્તિ-જ્ઞાન-પદજ્ઞાન વગેરેમાં) પ્રમાણ અને પ્રમેય એ બે ય ના લક્ષણો ઘટે છે. એક પણ પ્રમાણ એવું નથી પણ છે જે પ્રમેય ન હોય. તો શું પ્રમાણ નામનું તત્ત્વ જ ન માનવું? એને પ્રમેયથી અભિન્ન જ માની લેવું? આ છે જેમ પ્રમાણાત્મક પદાર્થો પ્રમાણ અને પ્રમેય બે ય સ્વરૂપ છે. એમનું સ્વરૂપ જૂદુ નથી. તેમ છતાં માત્ર છે આ પ્રમાણના અને પ્રમેયના લક્ષણનો ભેદ હોવાથી જ પ્રમાણને પ્રમેયથી જૂદું માનવામાં આવે છે. - એ જ પ્રમાણે પ્રતિપૃચ્છા એ આપૃચ્છા અને પ્રતિપૃચ્છા એ બે ય ના લક્ષણોથી યુક્ત હોવા છતાં પણ, છે લિ આપૃચ્છાના સ્વરૂપથી તદ્દન જુદી ન હોવા છતાં પણ “બે ય ના લક્ષણો જુદા છે” એ વાત સ્પષ્ટ હોવાથી એક 6 બે ય નો ભેદ માનવો. છે (અહીં એ ખ્યાલ રાખવો કે જે જે પ્રમાણ છે તે તે પ્રમેય છે જ. એમ જે જે પ્રતિપૃચ્છા છે કે તે આપૃચ્છા છે જ છે જ. પરંતુ જે જે પ્રમેય છે તે તે પ્રમાણ હોય જ એવું નથી. ઘટાદિ પદાર્થો પ્રમેય હોવા છતાં પ્રમાણ નથી. છે એમ જે જે આપૃચ્છા છે તે પ્રતિપૃચ્છા હોય જ એવો નિયમ નથી. અને આમ છતાં પ્રમાણ અને પ્રમેય જેમ જુદા છે માન્યા છે તેમ પ્રતિપૃચ્છા અને આપૃચ્છા પણ જુદા જ માનવા.)
यशो. - न चानयोर्विषयसाङ्कफल्लक्षणत्वमपसिद्धान्ताय-"जीवे भंते ! णेइए णो णेरइए जीवे? गोयमा ! जीवे सिया णेरइए सिया णो णेरइए, णेरइए पुण णियमा जीवे" इतिवदेकपद व्यभिचारिलक्षणत्वात् ।
चन्द्र. - पुनः शङ्कते न चानयोः=आपृच्छाप्रतिपृच्छयोः विषयसाात्=कुत्रचित् उभयस्यापि । विषयत्वात् लक्षणत्वं अपसिद्धान्ताय सिद्धान्तविरुद्धं भवत्येतद् । उत्तरमाह जीवे भंते । इत्यादि । अयं र भावः । यो यः नैरयिकः स स नियमाज्जीवो भवति । किन्तु यो यो जीवः स कदाचिन्नैरयिको भवति । कदाचिच्चानैरयिकोऽपि भवति । यथा शास्त्रे एतद् अभ्युपगतम् । तथैव या या प्रतिपृच्छा सा सा नियमादापृच्छा
भवत्येव । किन्तु या या आपृच्छा सा कदाचित्प्रतिपृच्छा भवति, कदाचिच्च पूर्वकालीना पृच्छारूपा तु सा से प्रतिपृच्छा न भवतीति एकपदव्यभिचारिलक्षणं शास्त्रविरुद्धं न भवतीति । છે શિષ્યઃ જે બે લક્ષણોના વિષયોનું સાંકર્થ થાય એ બે લક્ષણો હકીકતમાં લક્ષણ બની જ ન શકે.
છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૪૧
EffikgGEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE