________________
હgggggggggggg૪૪૪૪૪ssages ૬૪૪ મનિષા સામાચારી ) ન ઘટે છે. માટે એ બધી આપૃચ્છા એક જ આપૃચ્છાસામાચારીમાં ગણાય.” તો એ જ રીતે વિષયભેદવાળી એવી શ્ર પ્રતિપૃચ્છા પણ આપૃચ્છાના લક્ષણવાળી છે, એટલે એને આપૃચ્છાસામાચારી જ માનવી પડે. એને પ્રતિપૃચ્છા ? આ નામની જુદી સામાચારી ન મનાય.
ગુરુઃ આ તમારો ભ્રમ છે. એનું ખંડન અમે કરશું.
ગાથાર્થ : ઉપાધિનો લક્ષણનો ભેદ હોવાથી અને કાર્યના ભેદના વશથી પ્રતિકૃચ્છા આપૃચ્છા નથી.” છે અન્યથા આ પ્રતિપૃચ્છા ઈચ્છાકારની કુક્ષિમાં શા માટે ન પ્રવેશે?
યો. - પ ર ઉત્તાન = પુનઃ પૂષ=પ્રતિપૃચ્છાડડપૃચ્છવ : ? ૩૫fમેવા= = लक्षणभेदात् । __ चन्द्र. - समाधानमाह लक्षणभेदात् गुरुणा प्रागनिवेदितस्य कार्यस्य गुरुं प्रति बहुमानपूर्वकं निवेदनं आपृच्छा । गुरुणा प्राडनिवेदितस्य कार्यस्य कालान्तरे गुरुं प्रति बहुमानपूर्वकं निवेदनं प्रतिपृच्छेत्येवंक्रमेण { નક્ષયોઃ મેતાત્ |
ટીકાર્થ : “આ પ્રતિપૃચ્છા આપૃચ્છા જ છે” એ વાત તમારી ખોટી છે. આ શિષ્ય : શા માટે ખોટી છે? અમે આગળ જ કહી ગયા કે એ પ્રતિપૃચ્છામાં આપૃચ્છાનું લક્ષણ જતું હોવાથી તે છે એ આપૃચ્છા જ ગણાય.
ગુરુઃ પ્રતિકૃચ્છામાં આપૃચ્છાનું લક્ષણ ભલે જાય. આપૃચ્છાનું લક્ષણ અને પ્રતિકૃચ્છાનું લક્ષણ એ બે ય આ જ લક્ષણો જુદા હોવાથી પ્રતિકૃચ્છા આપૃચ્છાથી જુદી જ ગણાય.
આશય એ છે કે નિજહિતકાર્યનું ગુરુ પ્રત્યે નિવેદન એ આપૃચ્છાનું લક્ષણ છે. જ્યારે પૂર્વવિહિત કે છે નિષિદ્ધ કાર્યનું યોગ્ય અવસરે ગુરુ પ્રત્યે નિવેદન એ પ્રતિપૃચ્છાનું લક્ષણ છે. હવે આમાં લક્ષણનો ભેદ તો સ્પષ્ટ
જ છે. તમારા કહ્યા પ્રમાણે પ્રતિપૃચ્છામાં આપૃચ્છાનું લક્ષણ પણ ઘટે છે એ વાત સાચી. પરંતુ એ સાથે આ 8 વાત પણ એટલી જ સાચી છે કે બે ય ના લક્ષણો જુદા જુદા છે. એટલે લક્ષણો જુદા જુદા હોવાથી પ્રતિકૃચ્છા આપૃચ્છાથી જુદી જ ગણાય.
(દા.ત. ગાયમાં “ચારપગવાળાપણું રૂપી પશુનું લક્ષણ છે, એ વાત સાચી. પણ એ સાથે ગાયમાં : “સાસ્નાવત્વરૂપી ગાયનું લક્ષણ પણ છે જ. બે ય લક્ષણો જુદા જ છે. અને એ એક જ વસ્તુમાં ઘટે છે.) ___ यशो. - व्यवहीयते च स्वस्पाभेदेऽपि प्रमाणप्रमेययोरिव लक्षणभेदाद् भेदः ।
चन्द्र. - ननु एवं यद्यपि लक्षणभेदो दृश्यते । तथापि आपृच्छाप्रतिपृच्छयो: दृश्यमानं स्वरूपं तु एकमेव। उभयत्र गुरुं प्रति बहुमानपूर्वकं निवेदनं क्रियत इति समानमेव तयोः स्वरूपमिति कथं तयोर्भेदः इत्यत आह व्यवहीयते च स्वरूपाभेदेऽपि प्रमाणप्रमेययोरिव लक्षणभेदाद् भेदः । प्रमाकरणत्वं प्रमाणं, प्रमाविषयत्वं प्रमेयमिति हि लक्षणभेदोऽस्ति । अथ च इन्द्रियाणि प्रमाकरणमिति कृत्वा प्रमाणमप्यस्ति, प्रमाविषयमिति च कृत्वा प्रमेयमपि भवति । एवमनुमानादीनि प्रमाणान्यपि प्रमाकरणानि प्रमाविषयाणि चेति प्रमाणं प्रमेयं च
+
(666666666666666É6666666666666666666666666666666
ક
=
,
,
૬
+ મ
=
=
આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૪૦ AGE
GEEG EEG EEGEEદર દાઉદ દાતાર