________________
ssssssssssssssssssssssssણ પ્રતિસ્પૃચ્છા સામાચારી) उपस्थिते सति प्रतिपृच्छा कर्तव्या। एवं क्रियमाणेऽपि नास्ति कश्चिद्दोषः । यतः उत्सर्गापवादाभ्यां धर्मस्य આ વ્યવસ્થાપતિ – તિ ધરા
- ગુરુ : તમારી વાત બરાબર નથી. એક જ કાર્યમાં ઉત્સર્ગમાર્ગે વિધાન અને અપવાદમાર્ગે નિષેધ સંભવી છે છે શકે છે અને એક જ કાર્યમાં ઉત્સર્ગમાર્ગે નિષેધ અને અપવાદમાર્ગે વિધાન પણ સંભવી શકે છે. એટલે ગુરુએ જ આધાકર્માદિમાં ઉત્સર્ગથી નિષેધ અને અપવાદથી અનુમતિ આપેલી હોવાથી વિરોધ ન ગણાય. હા, જો એક છે છે જ અપેક્ષાએ વિધિ અને નિષેધ કર્યા હોત તો વિરોધ ગણાત. પણ અહીં એવું નથી.
માટે જ પંચાશકમાં આ પ્રમાણે કહ્યું છે કે “કેટલાંક આચાર્યો આ પ્રમાણે કહે છે કે પહેલા નિષેધ કરાયેલ આ કાર્ય કર્તવ્ય તરીકે ઉપસ્થિત થયે છતેં પ્રતિપૃચ્છા કરવી જોઈએ. ત્યાં ગુરુ રજા આપે તો ય એમાં કોઈ દોષ છે નથી. કેમકે ધર્મની સ્થિતિ=વ્યવસ્થા ઉત્સર્ગ-અપવાદ વગેરે દ્વારા છે.” - આ નિર્યુક્તિકારે પણ આ વાત કરી છે કે “પહેલા નિષેધ કરાયેલા કાર્ય વડે પ્રતિપૃચ્છા થાય. અર્થાત્ છે છે પૂર્વનિષિદ્ધ કાર્ય કર્તવ્ય તરીકે ઉપસ્થિત થાય તો એ માટે પણ પ્રતિપૃચ્છા કરવી પડે.” પરા ___ यशो. - अथ कथमप्यापृच्छोपदिष्टकार्याऽकरणे प्रतिपृच्छाऽवसरे तां विनैव तत्करणे प्रतिपृच्छा-जन्यफलाऽभावेऽप्यापृच्छाजन्यं फलं कथं न भवति ? इत्यनुशासितुमाह -
इहयं आपुच्छा खलु पडिपुच्छाए करेइ उवयारं ।
फलमिटुं साहेउं णेव सतंतत्तणं वहइ ॥५३॥ चन्द्र. - अत्र कश्चित्शङ्कते - एकेन शिष्येन गुरुं प्रति आपृच्छा कृता "यथाऽहं अद्य वस्त्रप्रक्षालनं करोमि" से इति। गुरुणा चानुज्ञा दत्ता । किन्तु कथमपि आपृच्छोपदिष्टकार्याकरणे श्रमादिकारणतः तद्दिने । वस्त्रप्रक्षालनस्याकरणे द्वितीयदिने प्रतिपृच्छाऽवसरे="मया ह्यस्तनदिने श्रमादिना वस्त्रप्रक्षालनं न कृतं, अद्य करोमि"इति प्रतिपृच्छाया अवसरे तां विनैव-तादृशीं प्रतिपृच्छां अकृत्वैव तत्करणे वस्त्रप्रक्षालनकरणे प्रतिपृच्छाजन्यफलाभावेऽपि प्रतिपृच्छायाः अकरणात्, तज्जन्यं फलं यद्यपि न भवति, तथापि आपृच्छाजन्यं फलं ह्यस्तनदिने कृतायाः आपृच्छायाः फलं कथं न स्याद् ? इति ।
समादधाति → इह खलु आपृच्छा प्रतिपृच्छायाः उपकारं करोति । (ततः सा आपृच्छा) इष्टं फलं साधयितुं नैव स्वतन्त्रत्वं वहति - इति गाथार्थः ।
શિષ્ય : “હું કાપ કાઢું” આ પ્રમાણે શિષ્ય ગુરુને આપૃચ્છા કરી. અને ગુરુએ આપૃચ્છા પ્રમાણે | ઉપદેશ=રજા=અનુમતિ આપી કે, “હા, કાપ કાઢ” પરંતુ પછી ગમે તે કારણસર તે વખતે શિષ્ય કાપ કાઢવા રૂપી કામ કરી ન શક્યો. અને પાંચ-છ કલાક પસાર થઈ ગયા. હવે જો કાપ કાઢવો હોય તો ફરી પાછું પૂછવું જ પડે. એટલે હવે પ્રતિપૃચ્છાનો અવસર છે. પરંતુ એ વખતે શિષ્ય પ્રતિપૃચ્છા કર્યા વિના જ સવારે કરેલી { આ-પૃચ્છાને મુખ્ય બનાવી કાપ કાઢવાનું કામ કરે તો એણે પ્રતિપૃચ્છા ન કરેલી હોવાથી પ્રતિકૃચ્છાથી ઉત્પન્ન
થનાર ફલ એને ભલે ન મળે. તોય પહેલા એણે જે આપૃચ્છા કરેલી એ આપૃચ્છાજન્ય ફળ તો મળે જ ને ? A એ શા માટે ન મળે ?
2222222222
FEEEEEEEE
2222222222222222222222
4મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૩૫ eccentricitricttEEEEEEEEEEEEEEEEEEEEદ6666666666666666666666666cttcttcttk.