________________
EEEEEEEEEEEEEEEEEEEEE
E EEEEEESSESSSSSSSSSSSS
D
SERIERREDIENTREEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEER प्रतिरछ। साभायारी beer
ગુરુ ઃ તારા આ બે પ્રશ્નના ઉત્તરો ક્રમશઃ આપીશ. તારા મનમાં એમ છે કે વિધિ પ્રયોગ તો બધા છે આ દુનિર્મિત્તોને ભગાડી જ દે પછી એ દુર્નિમિત્ત=સ્મલના શી રીતે થાય? પણ એનું સમાધાન એ છે કે વિધિપ્રયોગ છે છે એ (દુર્નિમિત્તથી સૂચિત થનારા) તેવા પ્રકારના વિદ્ગો=પાપકર્મો=આફતોના ક્ષયનું કારણ છે જ. છતાં જ્યાં છે હું વિધિપ્રયોગ અલ્પ હોય | ઓછી શક્તિવાળો હોય અને વિનો ઘણા હોય | પ્રચંડશક્તિવાળા હોય તો ત્યાં તો છે 8 એ વિધિપ્રયોગ એ વિજ્ઞોને ખતમ કરવામાં સમર્થ ન જ બને. પણ ભલે ને એ અલ્પવિધિ પ્રયોગ બહુવિઘ્નક્ષય 8
( શકે. એટલા માત્રથી “વિશિષ્ટ વિધિપ્રયોગ બહુવિઘ્નક્ષય પ્રત્યે પણ કારણ નથી” એમ તો ન કહેવાય. જ અર્થાત્ અલ્પ વિધિપ્રયોગ બહુવિઘ્નક્ષય કરવા સમર્થ ન હોવા છતાં વિશિષ્ટવિધિ પ્રયોગ તો બહુવિ નક્ષયનું છે 8 કારણ માની જ શકાય છે. છે. દા.ત. પાણીનો નાનકડો કણ અગ્નિની જ્વાળાઓને ઓલવવા માટે સમર્થ નથી. પણ તેમ હોવા છતાં છે હું પણ “વાદળો વડે વરસાવાયેલી પાણીની ધારા પણ અગ્નિની જ્વાળાઓને ઓલવવા સમર્થ નથી” એમ તો છે
न ४ वाय. જ પ્રસ્તુતમાં વિધિપ્રયોગ કરવા છતાં પણ સ્કૂલના થાય છે એટલે માનવું પડે કે અહીં વિદ્ગો ઘણા છે, કેમકે છે જો વિઘ્નો પાપકર્મો ઓછા હોત તો વિધિપ્રયોગથી તે નાશ પામી જાત અને તો પછી વિનો જ ન હોવાથી છે તેને સૂચવનારા દુર્નિમિત્ત=સ્મલના પણ ન જ થાત.
यशो. - दुनिमित्तोपनिपातस्तु तज्ज्ञापकोऽद्दष्टवशादेवोपतिष्ठते, पुण्यवत एवाऽनिष्टज्ञानेनानिष्टप्रवृत्तिप्रतिरोधसंभवात् । र चन्द्र.-ननु भवतु नाम तत्र विघ्नबाहुल्यं । किन्तु विघ्नबाहुल्यस्य ज्ञापकं दुनिमित्तं तु कः तत्राविर्भावयति? से इत्यत आह दुनिमित्तोपनिपातस्तु तज्ज्ञापको विघ्नबाहुल्यज्ञापकः अदृष्टवशादेव विवक्षितकार्यकर्तुः। पुण्यकर्मोदयादेव।
ननु पुण्यकर्मोदयात् दुनिमित्तोपनिपातरूपं अशुभं फलं न घटते । पुण्यकर्मणः शुभफलजनकत्वादित्यत आह पुण्यवत एव न तु निष्पुण्यकानामिति एवकारार्थः । अनिष्टज्ञानेन=अनिष्टज्ञापकदुनिमित्तद्वारा भाविनामनिष्टानां ज्ञानेन अनिष्टप्रवृत्तिप्रतिरोधसंभवात् अनिष्टानां जनयित्री या अनिष्टा प्रवृत्तिः, तस्याः निरोधात् ।
इदमत्र तात्पर्यम् । यदि हि पुण्यवतां पुण्यकर्म पापकर्मणः सकाशात्तीवं भवेत्, तर्हि तत्पुण्यकर्म पापकर्मण एव प्रतिबन्धं कृत्वा तज्जन्यानि अशुभफलान्यपि निरुणद्धि । तन्निरोधे च तत्सूचकं दुनिमितं नैव भवति । यहि हि भविष्यत्काले अशुभफलानि भवेयुः, तर्हि एव तत्सूचकं दुनिमितं उपनिपतेत् । यदि च पुण्यवतामपि पुण्यकर्म पापकर्मणः सकाशान्मन्दं भवेत्, येन तत्पुण्यकर्म पापकर्मणः विघटनं कर्तुं न शक्नुयात् । तदा तत्पुण्यकर्मैव दुनिमित्तं उत्पादयति । तेन च पुण्यवतः ज्ञापयति तत्पुण्यकर्म, यदुत ‘मा एतां प्रवृत्तिं कुरुथ यूयं,
भविष्यन्ति भवतामेतत्प्रवृतिकरणे महान्तोऽपाया' इति । यथा हि गृहसमीपवर्तिगर्तायां कश्चित्सर्पो भवेत्, तहि 21 यदि माता तं सर्प दूरीकर्तुं समर्था, तदा स्वयमेव तं दूरीकृत्य निजबालं सुरक्षितं करोति । यदि च न समर्था,
तर्हि तं बालं ज्ञापयति यदुत "हे बाल ! मा त्वं तस्यां गर्तायां गच्छ । तत्र सर्पो विद्यते, स मारयिष्यति त्वाम्"B
EEEEEEEEEEEEEEEEEEEE
EEEEECEEEEE
FEEEEEEEEE
છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૨૯ છે