________________
૨૨
नाप्यन्येन विघातयेत्कथमपि व्यर्थ न च स्थावरान् । हिंसात्याग- विधायकं व्रतमिदं धर्मेच्छया पालयेत् ॥
અહિંસા વ્રત.
ભાવા—તે કે આ સંસારમાંના સ્થાવર-જંગમ સર્વવાનું રક્ષણ કરવું એ જ ખરૂં અહિંસા વ્રત છે તે!પણ વ્યવહારના યોગે કરીને સ્થાવર વેાની હિંસા અનિવાયહાઇનેસ વે!નું રક્ષણ તે અવશ્ય કરવું જ જોઇએ. ખાસ કરીને ત્રસ વોને વધ મહાપાપનું ઉપાર્જન કરાવનારા હાઇને તેએની હિંસા કાઇ પણ રીતે કરવી નહિ, બીજાની પાસે કરાવવી હિ અને સ્થાવર જવાની હિંસા પણ નિષ્પ્રયેાજન કરવી નહિ. હિંસાને ત્યાગ કરાવનારૂં આ વ્રત ધર્મની ઇચ્છાપૂર્વક પ્રત્યેકે પાળવું. (૯) વિવેચન—આ સંસારમાં જીવે એક ઇંદ્રિયથી માંડીને પાંચ ઇંદ્રિય સુધીના હાય છે; તેમાં એક ઇંદ્રિયવાળા જવા સ્થાવર કહેવાય છે, કારણકે એવા જીવે એક સ્થળેથી બીજે સ્થળે પેાતાની મેળે હલન—ચલન કરી શકતા નથી. તેથી ઉપર એ ઇંદ્રિયથી માંડીને પાંચ ઈંદ્રિય સુધીના જીવા ત્રસ જીવા કહેવાય છે, તેમને કાઇ પણ વસ્તુને સ્પર્શી થતાં સુખ–દુ:ખને અનુભવ થાય છે, અને એ અનુભવને મનુષ્ય પોતાની આંખાવડે જે શકે છે. વનસ્પતિ, ખનિજ પદાર્થ ઇત્યાદિ વા એક ઇંદ્રિયવાળા છે, અને હાલની વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને એ પદાર્થોમાં રહેલું જીવતત્ત્વ સિદ્ધ કરવામાં આવેલું છે. જ્યારે એ પદાર્થોમાં પણ જીવ છે ત્યારે તે જીવાને જીવનરહિત કરવા તે હિંસા છેઃ એટલે એ સ્થાવર જીવાને તેમજ ત્રસ જીવાને જીવનરહિત ન કરવાની પ્રતિજ્ઞા એ જ સંપૂર્ણ અહિંસા વ્રત કહેવાય. પરન્તુ આવું અહિંસા વ્રત પાળવું એ ગૃહસ્થાને માટે શક્ય નથી, તેમજ તૃતીય વાનપ્રસ્થ અવસ્થા કિવા પરા જીવનને માટે એ પ્રકારની અહિંસાની પ્રતિના દુષ્કર છે, તેટલા માટે ત્રસ જીવેાનું રક્ષણ કરવું અને તેમની હિંસા કરવી નહિં તેને વહેવારૂ રીતે અહિંસાની પ્રતિજ્ઞારૂપે ચલાવી લેવાનું કહેવામાં આવ્યું છે. પરન્તુ સ્થૂળ અહિંસા વ્રતની મર્યાદા એટલેથી