________________
મ
અઘતિ –પાંચ પ્રકારની ગતિ માગણામાં પ્રથમ નરકગતિ માણા કહીને હવે આ ગાથામાં બીજી તિર્યંચગતિ માગણી કહેવાય છે
तिरियगईया पंचिदिया य पज्जत्तया तिरिक्खीओ।तिरिया य अपज्जत्ता, मणुयाय पज्जत्त इयरे य॥१४॥
–તિર્યંચગતિના છ પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચે તથા પર્યાપ્ત પંચેન્દ્રિય તિયચીએ છે. == પદ્ધથી ચતુરિન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના પણ છે તિર્યંચગતિમાંજ ગણાય છે. પુનઃ એ તિર્યંચા અપર્યાપ્ત પણ હોય છે, તથા મનુષ્યગતિના છે પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બન્ને પ્રકારના છે. (એ રીતે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પાંચ પ્રકારના અપર્યાપ્તા અને પર્યાપ્ત તિર્યંચે હોય છે, અને મનુષ્ય પણ પર્યાપ્ત અપર્યાપ્ત હોય છે). ૧૪
માવાઈ –ગાથાવત્ સુગમ છે. ૧૪
અવસરપૂર્વગાથામાં અપર્યાપ્ત પર્યાપ્તા મનુષ્યો કહ્યા તે પણ ક્ષેત્રાદિ ભેદથી ત્રણ આદિ પ્રકારના છે તે આ ગાથામાં દર્શાવાય છે–
ते कम्मभोगभूमिय, अंतरदीवाय खित्तपविभत्ता ।सम्मुच्छिमा य गब्भय, आरिमलिक्खुत्ति यसभेया ॥ sી થાર્થ તે મનુષ્ય કર્મભૂમિજ ભેગભૂમિ અને અન્તરદ્વીપના એમ ક્ષેત્રના ભેદથી ત્રણ પ્રકારના છે, તથા સમૃષ્ઠિમ
અને ગજ એમ બે પ્રકારના છે, તથા આર્ય અને પ્લે એ રીતે પણ બે પ્રકારના છે, એ રીતે મનુષ્ય ત્રણ આદિ શેઠ.
- રના
વાળા છે. પાણી